રાંધવાની સૂચનાઓ
- 1
આ સોમોસા માં મે બટાકા બાફીને નથી લીધા તે ને મે ડાયરેક વઘારી દીધા છે,તેલ ગરમ કરી રાઈ, જીરુ,સુકા ધાણા,વરીયાળી, હીંગ,લીલામરચા અને બટાકા નાખવા પછી બાફેલા વટાણા,મીઠુ, ખાંડ,લીંબુ,લીલા ધાણા નાખવા
- 2
મેંદો,
- 3
હવે ૩ વાટકી મેંદામા અડધી વાટકી ઘઉં નો લોટ મીઠુ તેલ નુ મોણ નાખી લોટ બાંધી પછી લુવા કરી સમોસા નો આકાર આપી તળી લેવુ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
સમોસા રોલ
#GA4#Week21#Roll#Samosaજબતક રહેગા સમોસે મેં આલુ...... જબતક રહેગા સમોસે મેં આલુ... તેરા રહૂંગા ઓ મેરી શાલૂ 😜આવું એક ફેમસ સોંગ છે બોલીવુડ નું અને મેં પણ કહાની મેં થોડા ટ્વિસ્ટ 🌀 નહીં નહીં કહાની મેં નહીં પણ સમોસે મેં થોડા રોલ બનાયા હૈ 😄🤗મગર મેંનૈ બનાયા હૈ ગેહું કે આટે સે 😊 Bansi Thaker -
-
-
સ્ટફ્ડ ચીઝી અમૃતસરી આલુ કુલ્ચા
#ઇબુક૧#પોસ્ટ૩૯#સ્ટફ્ડઆજે મે સ્ટફ્ડ ના કોન્ટેસ્ટ માટે સ્ટફ્ડ ચીઝી અમૃતસરી આલુ કુલ્ચા બનાવ્યા છે. જે ટેસ્ટ માં ખૂબ જ સ્વાદિષ્ટ છે અને મે યીસ્ટ વગર અને તંદુર વગર તવા પર બનાવ્યા છે... Sachi Sanket Naik -
-
-
-
-
-
સમોસા રગડા ચાટ
#કઠોળસફેદ વટાણા માથી રગડો બનાવી સમોસા સાથે સર્વ કર્યુઁ છે. એમ તો સફેદ વટાણા માથી ઘણી વાનગી બને છે.કઠોળ ખાવું એ સ્વાસ્થ્ય માટે ખુબ જ સારું છે. Bhumika Parmar -
-
-
-
-
દાળરસમ(Daal Rasam recipe in Gujarati)
#સુપરશેફ3રસમ એ South Indian વાનગી છે. જેમાં મરી, આંબલી, તુવેરની દાળનું પાણી હોય છે.. શરદી કે કફ હોય ત્યારે ગળામાં રાહત પણ મળે છે .ઢોંસા , rice વગેરે જોડે સરસ લાગેછે. Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 -
-
કરારી રુમાલી રોટી(karari rumali roti recipe in Gujarati)
#રોટલીઆજ કાલ આ કરારી રુમાલી રોટી રેસ્ટોરન્ટ માં ખૂબ જ ચલણ માં છે. સુપ સાથે ખૂબ જ સરસ લાગે છે. Bhumika Parmar -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11361720
ટિપ્પણીઓ