ફૂદિના કોથમીર ની રેસ્ટોરન્ટ સ્ટાઈલ ચટણી

Alpa Raichura
Alpa Raichura @Alpa99207
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧વાટકી ફૂદીનો
  2. ૧વાટકી કોથમીર
  3. ૨નંગ લીલાં મરચાં
  4. ૧થી ૨લીલા લસણ ની કળી
  5. ૧નાનો કટકો આદું
  6. ૧ચમચી ખાંડ
  7. ૨થી૩ચમચી સિંગદાણા
  8. ૧ લીંબુ નો રસ
  9. મીઠું સ્વાદાનુસાર
  10. ચપટીહળદર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ફૂદીનો કોથમીર મરચા ને સમારી ધોઈ લો

  2. 2

    કોથમીર સમારવા માં થોડી ડાળખી પણ સમારવી તેના થી ટેસ્ટ સારો આવે છે.

  3. 3

    ત્યારબાદ આદુ નાં કટકા ને પણ છોલી ને નાખવું.

  4. 4

    ત્યારબાદ સિંગદાણા, મીઠું હળદર લીલું લસણ સમારેલું નાખવું.તેમા ખાંડ લીંબુનો રસ નાખવો.

  5. 5

    ત્યારબાદ બધું મિક્સ કરી મિક્સરમાં ક્રશ કરી લો.

  6. 6

    તો તૈયાર છે સ્વાદિષ્ટ ચટણી આ ચટણી ટેસ્ટ માં રેસ્ટોરન્ટ માં આપે છે એવી જ ટેસ્ટ માં લાગે છે.

  7. 7
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Alpa Raichura
Alpa Raichura @Alpa99207
પર

Similar Recipes