ઇન્સ્ટન્ટ ફરાળી અપ્પમ

Radhika Nirav Trivedi @cook_15819773
ઇન્સ્ટન્ટ ફરાળી અપ્પમ
રાંધવાની સૂચનાઓ
- 1
મિક્સર જારમાં મોરૈયો અને સાબુદાણા એડ કરી ક્રશ કરી લોટ તૈયાર કરવો, લોટ એક વાસણ મા લઇ દહીં એડ કરવું.
- 2
જરૂર મુજબ પાણી એડ કરી ૧૦મિનીટ રેસ્ટ આપવો.
- 3
હવે ખીરા માં આદુ મરચાની પેસ્ટ, લાલ મરચું, મીઠું, દૂધી ની છીણ, ચપટી સોડા એડ કરી મીક્સ કરી લો...
- 4
વઘરીયા વમાં એક ચમચી ઘી મૂકી, જીરું એડ કરી તતડે એટલે વઘાર ખીરા માં એડ કરી મિક્સ કરી લેવું.. અપ્પમ ના સ્ટેન્ડ માં ખીરું મૂકી બન્ને બાજુ થી સરસ શેકી લેવા. મિક્સર જારમાં કોથમીર, મીઠું, લીલાં મરચાં, લાલ મરચું, લીંબુ નો રસ અને પાણી એડ કરી ચટણી તૈયાર કરી લો..
- 5
ચટણી અને દહીં પાથરી અપ્પમ મૂકી ધાણા થી સજાવી સર્વ કરો...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફરાળી પાણી પૂરી
#ફરાળીઉપવાસ માં ક્યારેક ચટપટું ખાવાનું મન થાય તો આ બેસ્ટ ઓપ્શન છે .. Radhika Nirav Trivedi -
સ્ટફ ખાંડવી
#ઇબૂક#day8 ઓવન માં બનાવી છે, તાજા નારિયેળ નુ છીણ , સેવ, રાઈ તલ મરચા નો વઘાર અને કોથમીર થી સ્ટફ કરી છે જે આપને ખાલી ઉપર નાખતા હોઈએ છીએ. Radhika Nirav Trivedi -
ખોયા પનીર કરી
#જૈનપંજાબી શાક ડુંગળી- લસણ વગર પણ એટલાજ ટેસ્ટી બને છે, આ શાક પણ એટલુજ સરસ બન્યું છે... Radhika Nirav Trivedi -
એક્ઝોટીક છોલે ટિક્કી સિઝલર્ ઈન સ્પીનેચ ચીઝ સોસ
#kitchenqueens#મિસ્ટ્રીબોક્સપાલક, ચીઝ, છોલે, સિંગ દાણા, કેળા બધા નો યુઝ કરી એક સરસ ડિશ બનાવી છે..ખૂબ જ યમ્મી.. Radhika Nirav Trivedi -
ફરાળી ઢોકળા (Farali Dhokla Recipe in Gujarati)
#ff1મેં આજે ટ્વિન્કલ બેન ની રેસીપી ફોલો કરી ફરાળી ઢોકળા બનાવ્યા છે જે ખૂબ જ સ્વાદિષ્ટ બન્યા છે .બધા ફરાળમા સાવ, સાબુદાણાની ખીચડી બનાવતા હોય છે બધા સાવ ખાઈને બોર થઈ ગયા હો તો આજે મેં સાવ સાબુદાણા ને ક્રશ કરી તેમાં રાજગરાનો લોટ ઉમેરી બેટર તૈયાર કરી અને ફરાળી ઢોકળા બનાવ્યા છે જે ખૂબ જ સ્વાદિષ્ટ બન્યા છે તમે પણ ચોક્કસ ટ્રાય કરજો. Ankita Tank Parmar -
ફરાળી ઢોસા (Farali Dosa Recipe In Gujarati)
#GA4 #Week3 #faralidhosa #post3આ ટેસ્ટી ફરાળી ઢોસા વ્રત માં ખાઈ શકાય છે આની સાથે તેનો મસાલો બનાવીને મસાલા ઢોસા પણ બનાવી શકાય છે 😋 Shilpa's kitchen Recipes -
ફરાળી હાંડવો (Farali Handvo Recipe In Gujarati)
#ff1#ફરાળી રેસિપી#નોન ફ્રાઈડ ફરાળી રેશીપી#ફાસ્ટ એન્ડ ફેસ્ટિવ ચેલેન્જ Smitaben R dave -
ફરાળી અપ્પમ(farali appam recipe in gujarati)
#સાઉથ. અપ્પમ સાઉથની રેસીપી છે તે ચોખા ને અડદ ની દાળ ની બનાવવા માં આવે છે અને તે રવા ના પણ બનાવવામાં આવે છે મારી રેસીપી અલગ છે હુ આજે ફરાળી અપ્પમ ની રેસીપી સેર કરું છુ Rinku Bhut -
-
વેજી મોરૈયો (Veggie Moraiyo Recipe In Gujarati)
#EBWeek15મોરૈયો પાચન માં હલકો હોય છે, તેમાં ફરાળી વેજીસ ઉમેરવાથી વધુ સ્વાદિષ્ટ લાગે છે Pinal Patel -
-
પનીર કોફતા (ફરાળી, જૈન)
#જૈન#ફરાળીપનીર કોફતા સૌને ભાવે છે. મેં તેનું જૈન વર્ઝન બનાવ્યું છે. આ ઉપવાસ માં પણ ખાઈ શકાય છે, ફરાળી છે કારણ કે ઉપવાસ માં ખવાય તે જ ઈનગ્રીડીયન્ટસ વાપરીને બનાવ્યું છે. એક વાર બનાવશો તો ચોક્કસ ફરી ફરી બનાવશો તેવી ડીશ છે આ. Bijal Thaker -
-
ફરાળી ઢોકળા (Farali Dhokla Recipe In Gujarati)
#trend4#વીક4 આ ફરાળી ઢોકળા મારું પોતાનું ઇન્નોવેશન છે,, આ એક જ ફરાળી ઢોકળા બનાવી લઈએ તો બીજી વધારે ફરાળી વસ્તુઓની જરૂર પડતી નથી,,, તમો પણ ચોક્કસથી બનાવજો. Taru Makhecha -
ફરાળી ઢોકળા (Farali Dhokla Recipe In Gujarati)
વાર-તહેવારે આપણે ફરાળી વાનગીઓ બનાવતા હોય છે.પણ તળેલી વાનગી દરેક વખતે ફાવતું નથી.એટલે આજે આપણે ફરાળી ઢોકળા બનાવીશું.છોકરા ના ટીફીન માં પણ સરસ લાગે છે. Pinky bhuptani -
ફરાળી હાંડવો (Farali Handvo Recipe In Gujarati)
આજે અગિયારસ..... કાંઇક જુદુ બનાવવા ની ઈચ્છા થઈ.... તો. ..... ફરાળી હાંડવો બનાવી પાડ્યો..... Ketki Dave -
સોજી મકાઈના ઢોકળા (Suji corn dhokala recipe in Gujarati) (Jain)
#CB2#week2#soji/rava_dhokala#dhokala#chhappanbhog#cookpadindia#COOKPADGUJRATI#breakfast#instant બાળકોના લંચબોક્સમાં અથવા તો સવારના નાસ્તા માટે ફટાફટ કોઈ વાનગી બનાવવી હોય તો આપણે ઈન્સ્ટન્ટ વાનગી કઈ બને છે તે જ વિચારતા હોઈએ છીએ. મોટાભાગે રવા માંથી બનતી બધી જ વાનગી ઇન્સ્ટન્ટ બની જતી હોય છે. તેને બહુ વાર પલાળવો પડતો નથી. અહીં ને સોજી નો ઉપયોગ કરીને તેની સાથે પીળી મકાઈ એટલે કે દેશી મકાઈ ઉમેરીને ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવ્યા છે. જે તમે લંચબોક્સમાં આપી શકો છો, આ ઉપરાંત કોઇ અચાનક ઘરે આવ્યો હોય તો ગરમ નાસ્તા તરીકે પણ સર્વ કરી શકાય છે.આ ઉપરાંત આપણે પણ ગમે ત્યારે ભૂખ લાગે ત્યારે ફટાફટ બનાવીને ખાઈ શકીએ છીએ. અહીં મેં તેની સાથે નારિયેળની ચટણી સર્વ કરેલ છે જો સવારમાં આપણે પણ આવો હેલ્દી અને પેટ ભરે લો નાસ્તો લઈએ જેમાં કેલરી ઓછી હોય છે તો ભૂખ જલ્દી લાગતી નથી અને પેટ ભરેલું લાગે છે. Shweta Shah -
ફરાળી સાબુદાણા ની ભેળ (Farali Sabudana Bhel Recipe In Gujarati)
ફરાળી કેટલી બધી વાનગીઓ હોય છેચતુર માસ હોય સા્વણ માસ હોયનોન ઓઈલ વાનગીઓ પણ બનાવી શકાય છે તો આજે હુ આપની સાથે ફરાળી ભેળ ની રેસિપી શેર કરુ છુતો આવો જોઈએ કઈ રીતે બને છેઉપવાસ માટે તેલ વગરની વાનગીઓ પણ બનાવી શકાય છે મેં અહીં શેર કરુ છુતમે આ રીતે બનાવશો તો ખૂબ જ ટેસ્ટી લાગશે#ff1#chaturmas#shravanmas chef Nidhi Bole -
મિક્સ કઠોળ ફ્રિટર્સ
#કઠોળસ્વાદ માં ખૂબ જ મસ્ત લાગે છે, અને કઠોળ છે એટલે હેલ્ધિ તો ખરું જ Radhika Nirav Trivedi -
"ફરાળી ઢોસા"
#ઉપવાસઉપવાસ નામ પડતાં જ ફરાળ માટે શું બનાવવું એ પ્રશ્ર્ન આવે .તો એ માટે cookpad આપણને એક જ મિનિટમાં પ્રશ્ર હલ કરી આપે છે.ફરાળ માટે તો આજના સમયમાં અનેકાનેક વાનગી બનાવી શકાય છે. Smitaben R dave -
-
પાટલા ગાંઠીયા અને કઢી
#લીલીપીળી વાનગીકાઠીયાવાડ માં પોપ્યુલર ગાંઠીયા ...ત્યાંના લોકો સવારે નાસ્તા માં લેતા જ હોય છે એ બનાવ્યા છે ... Radhika Nirav Trivedi -
ફરાળી ઢોકળા (Farali Dhokla Recipe In Gujarati)
#trend4#week4#cookpadindiaપોચા રૂ જેવા અને ફૂલી ને દડા એવા આ ફરાળી ઢોકળા નો સ્વાદ ખરેખર મજેદાર હોય છે.અત્યારે ઘણા નવરાત્રી ના ઉપવાસ કરતા હોઈ છે તો ફરાળી ખિચડી,સુકિભજી કે તળેલું ખાઈ ને થાકી ગયા હોઈ તો આ ફરાળી ઢોકળા ખુબજ ટેસ્ટી અને પચવા માં હલ્કા રહે છે. Kiran Jataniya -
-
-
-
-
ઇન્સ્ટન્ટ અપ્પમ (Instant Appam Recipe In Gujarati)
આ એક એવી રેસિપી છે જે તમે એકદમ ઇન્સ્ટન્ટ બનાવી શકો છો. દિવાળી નો ટાઈમ છે ઘરે મહેમાન ની અવર-જવર તો હોય જ એટલે તમે આને વધુમાં વધુ 15 મિનિટમાં બનાવી શકો. Bhavana Radheshyam sharma -
😋ફરાળી મિસળ 😋
#ફરાળી#જૈનદોસ્તો મિસળ મહારાષ્ટ્ર ની વાનગી છે.અને આ પાવ સાથે ખાવામાં આવે છે.મિસળ તો ઘણી વાર ખાધું હશે..અને ખુબજ તીખું તમતમતું અને ટેસ્ટી હોય છે...પણ આજે આપણે ફરાળી મિસળ બનાવવા જય રહ્યા છે.. આ ફરાળી હોય છે તો જૈન લોકો પણ ખાય શકે છે..નો ઓનીયન નો ગારલિક ... આ ખાવામાં એટલું ટેસ્ટી હોય છે કે તમને જરૂર ગમશે...અને તમે પણ બનાવશો..તો ચાલો દોસ્તો,ચાલો આપણે ફરાળી મિસળ બનાવશું.. Pratiksha's kitchen. -
ફરાળી કઢી(farali kadhi recipe in gujarati)
#AM1ઉપવાસ કે વ્રત માં ખાઈ શકાય એવી ફરાળી કઢી મોરૈયો કે રાજગરા ની ભાખરી સાથે ખુબ ટેસ્ટી લાગે છે. Neeti Patel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10391972
ટિપ્પણીઓ