કોથમીર ફુદીના ની ચટણી(phudino chutney recipe in gujarati)

Krupa Vaidya
Krupa Vaidya @Krupa_24
Mumbai

કોથમીર ફુદીના ની ચટણી(phudino chutney recipe in gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
૫ વ્યક્તિ
  1. ૧ કપસમારેલી કોથમીર
  2. અડધો કપ ફુદીનાના પાન સમારેલા
  3. ૩ ચમચીદાળિયા
  4. ૩ ચમચીસિંગદાણા
  5. 1 ચમચીજીરૂ પાઉડર
  6. 1/2 લીંબુ નો રસ
  7. ૨ ચમચીખાંડ
  8. સ્વાદ અનુસારમીઠું
  9. ૧ ચમચીઆદુ મરચાં અને લસણ ની પેસ્ટ

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક મિક્સર જાર લઈ તેમાં દાળિયા અને સિંગદાણા ને ક્રશ કરી લો

  2. 2

    હવે દાળને સિંગદાણાનો ભૂકો અલગથી એક ડીશમાં રાખો.

  3. 3

    હવે મિક્સર જારમાં કોથમીરના પાન, ફુદીનાના પાન, લીંબુ, આદુ-મરચા-લસણની પેસ્ટ જીરુ પાઉડર, ખાંડ અને જરૂરિયાત પ્રમાણે મીઠું લઇ બધું ક્રશ કરો.

  4. 4

    હવે બધુ ક્રશ થઈ જાય એટલે મિક્સર જાર ખોલી સીંગદાણા અને દાળિયા નો ભૂકો એડ કરો.

  5. 5

    હવે ફરી એક વખત મિક્સર જારમાં બધું ક્રશ કરી લો.

  6. 6

    તો હવે તૈયાર છે તમારી કોથમીર ફુદીનાની ચટણી તમે તેને પકોડા, વડા, ભજીયા, સમોસા, સેન્ડવીચ આ બધા સાથે સર્વ કરી શકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Krupa Vaidya
Krupa Vaidya @Krupa_24
પર
Mumbai
l m foodie and I am trying every time new resipy.
વધુ વાંચો

Similar Recipes