સફરજન ડીલાઈટ
રાંધવાની સૂચનાઓ
- 1
સહુ પ્રથમ એક સફરજન લઈ તેને ધોઈ ને તેને છી ની લેવું. પછી એક વાસણ માં ઘી ગરમ કરવા મૂકવું ને પછી તેમાં ખાંડ ઉમેરવી ને બધું મિક્સ કરવું.
- 2
હવે ખાંડ નું પાણી બળી જાય ત્યાં સુધી પકવું.પછી તેમાં મિક્સ સુકામેવા નો ભૂકો.ઉમેરવો ને પછી તેમાંએલચી અને કેસર ઉમેરી ને બધું મિક્સ કરો તેમાં પાણી ના રહે ત્યાં સુધી તેને પકાઉ.
- 3
હવે ટોપરા ની છી ન લઈ ને તેને એક વાસણ માં એમ જ સેકી લેવું.
- 4
હવે સફજન ની છી ન માં ટોપરા ની છી ન. મિલ્ક પાઉડર અને મલાઈ ઉમેરવી.ને બધું મિક્સ કરી ને મિશ્રણ તૈયાર કરવું.
- 5
મિશ્રણ વાસણ થી અલગ ફરવા લાગે એટલે ગેસ બંધ કરી ને મિશ્રણ નીચે ઉતારી દેવું.ને ઉપર થી એક ચમચી ઘી ઉમેરી ને ફરી મિક્સ કરી દેવું જેથી મિશ્રણ પર શાઈનીંગ સરસ આવી જસે. હવે મિક્સ ફ્રૂટ ની જેલી લેવી.
- 6
ને એક થાળી માં કૂકીઝ માટે નું બીબુ આવે તે લેવું ને તેમાં ઘી લાગવું ને થાળી પર પણ ઘી લાગવું. ને પછી એક લેયર એપલ નું લાગવું ને પછી બીજું લેયર જેલી નું કરવું ને પછી ફરી એપલ નું કરવું.ને ઉપર પીસ્તા ની કતરણ ભભરાવી.
- 7
પછી ઉપર ગુલાબ ની પાંખડી લગાવી ને આવી j રીતે બધા ડિલાઈટ તૈયાર કરવા. તો તૈયાર છે એપલ ડીલાઈટ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
આમળા અને આદુ ની કેક
#શિયાળાકેક તો બધા બનાવતા જ હસે ને ખાતા પણ હસે આજે હું અલગ જ કેક લઈ ને આવી છું જે ખાવા થી શિયાળ માં હેલ્થ ખુબજ સરસ થઈ જાય છે.અને શિયાળા ની એનર્જી આખું વર્ષ ચાલવાની હોય છે. તો શિયાળા માં એન રજી ભેગી કરવી પડશે ને તો ચાલો તૈયાર થઈ જાવ આ કેક ખાવા માટે. Uma Kotak -
-
ફ્રુટી દૂધ પૌવા (Frooti Doodh Poha Recipe In Gujarati)
શરદ પૂર્ણિમા દિવસે દૂધ પૌવા ખાવા નું વિશેષ મહત્વ છે....આજે મે Sangita jatin Jain એ બનાવેલ ફૂટી દૂધ પૌવા રેસીપી ફોલો કરી દૂધ પૌંઆ બનાવ્યા ખૂબ મસ્ત બનાયા Hetal Chirag Buch -
-
-
ડ્રાય ફ્રૂટ ચીકી (dry fruits chikki recipe in gujarati)
#KS#cookpadindia#cookpadgujaratiશિયાળા માં ડ્રાય ફ્રૂટ ખાવા જોઈએ જેમાંથી ભરપૂર માત્રામાં પ્રોટીન મળતું હોય છે. ચીક્કી બનાવી ને આપીએ તો બાળકો એ બહાને ડ્રાય ફ્રૂટ ખાઈ લે.. મેં અહીં ફ્રેશ ગુલાબ ની પાંખડી ઓ નાંખી છે જે ચીક્કી ને એક ખૂબ સરસ ફ્લેવર્સ આપે છે. Neeti Patel -
ભૂટે કિસ (bhute ni kis recipe in Gujarati)
#સૂપરશેફ૩#મોનસૂન સ્પેસિયલચોમાસુ હોય અને મકાઈ યાદ ના આવે એવું બને. અને મકા ઈ હોય ને એમાં ભુટે કી કિસ આ સીઝન માં યાદ ના આવે એ કેમ બને તો ચાલો આજે વરસતા વરસાદ માં ગરમા ગરમ ભૂટે કી કિસ ની મજા માણીયે. Sapna Kotak Thakkar -
-
-
-
-
-
-
અમૃત પાક (Amrut Paak Recipe In Gujarati)
#SSR સપ્ટેમ્બર સુપર ૨૦ ટ્રેડિશનલ રેસીપી. લાંબા સમય સુધી સ્ટોર કરી શકાય તેવો, સોફ્ટ અને ટેસ્ટી. સરળતાથી અને ઝડપથી બનતો અમૃતપાક. Dipika Bhalla -
ડેટસ માવા એન્ડ ડ્રાયફ્રુટ્સ ગુજીયા
#હોળી#ટ્રેડિશનલ#એનિવર્સરીWeek4ફ્રેન્ડ્સ, કેટલીક તહેવારો પરંપરા અનુસાર ઉજવવા ની મજા જ કંઈક અલગ છે. ગુજરાત માં દિવાળી ના પર્વ પર બનતી સ્વીટ "ઘુઘરા" એક પારંપરિક મીઠાઈ છે અને ઘરે ઘરે આ મીઠાઈ અવનવી ડિઝાઇન માં બનાવી ને સર્વ કરવા માં આવે છે. આ જ મીઠાઈ રાજસ્થાન માં હોળી ના તહેવાર માં " ગુજીયા" અથવા બીજા પ્રદેશ માં " પેડકીયા" ના નામ થી ઓળખાય છે. થોડા ફેરફાર સાથે સર્વ કરવા માં આવતી આ મીઠાઈ માં જનરલી રવો મેઇન ઇન્ગ્રીડિઅન્ટ હોય છે. તેમાં માવો, ડ્રાયફ્રુટ્સ , કેસર એડ કરી વઘુ રીચ અને ટેસ્ટી બનાવવામાં આવે છે. મેં અહીં તેમાં ખજૂર પણ ઉમેરી ને એક નવો ટેસ્ટ ક્રિએટ કરેલ છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
ઇન્સ્ટન્ટ પનીર - પોટેટો જલેબી
#મિલ્કી" ઇન્સ્ટન્ટ પનીર- પોટેટો જલેબી"ફ્રેન્ડ્સ, જલેબી ખાવા નું મન થાય ત્યારે ફટાફટ બની જાય એવી આ રેસિપી ખરેખર સ્વાદિષ્ટ અને રસદાર છે . મિલ્કી કોન્ટેસ્ટ માટે દહીં અને પનીર નો યુઝ કરી બનાવેલી ડીલીસીયસ સ્વીટ😋 asharamparia -
-
આલ્ફાંઝો ફ્લેવર્ડ શાહી જર્દા બિરયાની
#ખીચડીફ્રેન્ડ્સ, જર્દા બિરયાની સ્વીટ અને હેલ્ધી ડીશ છે. જેમાં ડ્રાયફ્રુટ્સ, તજ , લવિંગ અને ઘી નો પ્રમાણ માં વઘુ વપરાશ થાય છે. જનરલી મેરેજ કે કોઈ ફંક્શનમાં બનતી આ સ્વીટ ડીશ અથવા તો " સ્વીટ યલો ચાવલ" સોડમ થી ભરપૂર અને પૌષ્ટિક પણ છે. asharamparia -
ડ્રાયફ્રુટ મલાઈ લસ્સી (Dryfruit Makai Lassi Recipe In Gujarti)
#mr#Cookpadgujarati#cookpadindia Jagruti Chauhan -
-
-
-
-
-
-
સફરજન નો હલવો (Apple Halwa Recipe In Gujarati)
#makeitfruity#CDYનવરાત્રિ ના વ્રત હોય ત્યારે બપોરે ફરાળી થાળી માં આ રેસીપી બનાવીએ,મારી દીકરી ને ભાવે.... Krishna Dholakia -
More Recipes
ટિપ્પણીઓ