ઓટ્સ મેથી પુડલા

Purvi Gadani @cook_17787811
રાંધવાની સૂચનાઓ
- 1
ઓટ્સને ક્રશ કરી લેવા. પૌંઆમાં લીલા મરચા ઉમેરી ક્રશ કરી લેવુ.
- 2
ત્યાર બાદ તેમાં રવો અને દહીં ઉમેરી ખીરુ તૈયાર કરી લેવુ. હવે તેમાં મેથી અને બધા મસાલા ઉમેરી લેવા.
- 3
હવે તેમાં સોડા ઉમેરી ગરમ તવા પર પુડલો પાથરી ઉપરથી મરચુ મીઠું ભભરાવવુ. કિનારી પર તેલ નાખી પુડલાની સાઈડ બદલી બીજી બાજુ શેકી લેવો. ગરમ ગરમ પુડલાને દહીં સાથે સર્વ કરવુ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
ઓટ્સ બેસન ઢોકળા (Oats Besan Dhokla Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SN1#Vasantmasala#aaynacookeryclub Sneha Patel -
ઓટ્સ અપ્પમ (Oats Appam Recipe In Gujarati)
Oats is good for breakfast.high in fibre.Palak and methi source of iron. It's good for high BP, cholesterol pesant.help in maintain blood sugar level. Zankhana Desai -
-
વેજ ઓટ્સ રવા ઢોકળા
#RB5#WEEK5( ઢોકળા ગુજરાતીઓને ખૂબ જ ભાવે છે, આ એક હેલ્ધી અને ટેસ્ટી ઢોકળા નું ઓપ્શન છે, આ તમે ગમે ત્યારે લંચમાં પણ બનાવીને ખાઈ શકો છો, ઓટ્સમાં ખૂબ જ પ્રમાણમાં ફાઇબર હોવાથી તે હેલ્થ માટે ખૂબ જ સારું છે.) Rachana Sagala -
ઓટ્સ રવા ના ઢોકળા (Oats Rava Dhokla Recipe In Gujarati)
#Fam#Breakfast recipe#weekent recipe#sunday special# kinjal ben ની રેસીપી જોઈ ને મે હેલ્ધી,સ્વાદિષ્ટ, ફ્રેશ ઢોકળા બનાયા છે . Saroj Shah -
ઓટ્સ મસાલા પુડલા (Oats Masala Pudla Recipe In Gujarati)
#trend#cookpadindia#cookpadgujratiઆપણે મોટા ભાગે ચણા ના લોટ ના પુડલા બનાવતા હોઈએ છીએ.મે અહી ઓટ્સ ના પુડલા બનાવ્યા છે જે એકદમ સોફ્ટ અને ટેસ્ટી લાગે છે ઘર માં નાના બાળકો થી લઈ ને મોટા વડીલો સહિત બધા માટે એક healthy option છે.આ પુડલા સવારે નાસ્તા માં કે સાંજે ડિનર માં લઈ શકાય. Bansi Chotaliya Chavda -
-
ઓટ્સ વેજીટેબલ મીની ચીલા (Oats Vegetable Mini Chila Recipe In Gujarati)
#FFC7#food festivai#Break fast recipe#healthy n testy. Saroj Shah -
હેલ્ધી બ્રેકફાસ્ટ(વેજ ઓટ્સ અપ્પે)
# ઝટપટ રેસીપી#ટી ટાઈમ સ્નેકસસવાર ના નાસ્તા મા કે ટી ટાઈમ સ્નેકસ તરીકે ફટાફટ બની જતી રેસીપી છે. ઘર મા મળી જતી એવેલેબલ વેજી ટેબલ ના ઉપયોગ કરી બનાવી શકાય 'ઓટ્સ ના હોય તો રવા થી પણ બનાવી શકાય. Saroj Shah -
ઓટ્સ ચીલા (Oats Chila Recipe in Gujarati)
આજે આપણે બનાવીશું ઓટ્સ ચીલા. આ એક બ્રેકફાસ્ટ રેસિપી છે. આ રેસિપી હેલ્ધી અને ટેસ્ટી છે. અને ખુબજ ઓછા સમયમાં બની જાય છે. તો ચાલો આજ ની રેસીપી શરૂ કરીએ.#GA4#week22 Nayana Pandya -
-
મૂંગ દાળ ઓટ્સ પુડલા (Moong Dal Oats Pudla Recipe In Gujarati)
મારી દીકરી માટે બનાવેલી એક હેલધી વાનગી પુડલા.... મૂંગ દાળ મિક્સ ઓટ્સ.... પુડલા Megha Parmar -
ઓટ્સ અને રવા ના ઢોકળા (Oats Rava Dhokla Recipe In Gujarati)
@Bina_Samir ની આ Recipe બહુ healthy લાગી એટલે મેં પણ બનાવ્યા અને સાચે જ બહુ સરસ થયા..ઢોકળા ઘણા પ્રકાર ના બનાવી શકાય છે..આ healthy version છે.. Sangita Vyas -
-
-
ઓટ્સ રવા ના ઢોકળા (Oats Rava Dhokla Recipe In Gujarati)
#cookpadgujarati#cookpad#cookpadgujarati Neeru Thakkar -
-
ઓટ્સ જુવાર ઢોકળા (Oats Jowar Dhokla Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#DRC Sneha Patel -
-
-
બેસન પુડલા (Besan Pudla Recipe In Gujarati)
#CWM1#Hathimasala#CookpadTurns6#MBR6 Arpita Kushal Thakkar -
-
ઓટ્સ અને કાળા તલના મફીન્સ
#બ્રેકફાસ્ટબ્રેકફાસ્ટ હંમેશા હેલ્ધી હોય તો દિવસ દરમિયાન કામ કરવાની શક્તિ શરીરને મળી રહે છે. તેમાં પણ જો મનને આકર્ષે તેવો હોય તો દિવસ ખુશહાલ રહે છે. ફાઈબર અને પ્રોટીનસભર ઓટ્સ અને કાળા તલના મફીન્સ ઘરના દરેક વ્યક્તિ માટે લાભદાયી અને સહેલાઈથી પચે તેવો હેલ્ધી બ્રેકફાસ્ટ છે. Leena Mehta -
-
-
ઓટ્સ રવા મસાલા ઢોકળા (Oats Rava Masala Dhokla Recipe In Gujarati)
#DRC#cookpad#cookpadindia#cookpadgujarati Bhavini Kotak
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11546192
ટિપ્પણીઓ