સુજી બાઇટ્સ

Nilam Piyush Hariyani @cook_16321905
#રવાપોહા
રવા ટોસ્ટ ની વાનગી મા વધેલુ ટોપીન્ગ થી બનાવ્યા છે.એકદમ ક્રીસ્પી અને કરારા.
સુજી બાઇટ્સ
#રવાપોહા
રવા ટોસ્ટ ની વાનગી મા વધેલુ ટોપીન્ગ થી બનાવ્યા છે.એકદમ ક્રીસ્પી અને કરારા.
રાંધવાની સૂચનાઓ
- 1
બધી સામગ્રી મીકસ કરો સુજી, મીઠું, મરી,દહી,મલાઈ, મસાલા, ઉપર જણાવેલ....અને 15 મિનિટ રેસ્ટ આપો.
- 2
આવી રીતે ફેલાવી ફ્રીજ મા સેટ કરો 30 મિનીટ.પછી કટર મોલ્ડ થી કટ કરો.
- 3
પછી કોર્નફ્લોર ની સ્લરી માં ડીપ કરી બ્રેડ ક્રમ માં કોટ કરો.ફરી ફ્રી જ મા સેટ કરો 15 મીનીટ.
- 4
ડીપ ફ્રાય અથવા શેલો ફ્રાય કરીલો.સોસ અને સલાડ સાથે સર્વ કરો.
- 5
તો તૈયાર છે ક્રીસ્પી એવા બહાર થી ક્રીસ્પી અને અંદર થી સોફ્ટ.સુજી બાઈટ્સ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રવા ટોસ્ટ
#રવાપોહાસુજી માથી બનતા ઈન્સ્ટન્ટ ટોસ્ટ,બનાવવા મા સરળ,સ્વાદ મા એટલા જ ટેસ્ટી. સવાર ના નાસ્તા મા અથવા સાન્જ ના સ્નેક્સ માટે એકદમ પરફેક્ટ. Nilam Piyush Hariyani -
પીઝા પીનવ્હીલ(pizza pinwheel or roll in Gujarati Recipe)
#વિકમીલ૧પોસ્ટ 2#માઇઇબુક#9 Nilam Piyush Hariyani -
પોટેટો વેજીઝ (Potato wedges Recipe in Gujarati)
#આલુઆલુ નો વપરાશ ગુજરાત મા ભરપુર પ્રમાણ મા થાય છે .સ્ટાર્ટર થી લઈ ને મેઈન કોર્સ મા બધે બટાકા નો ઊપયોગ મોટાભાગની રેસિપી મા બટાકા વપરાય છે.સ્નેક્સ અને ચાટ તો બટાકા વગર કલ્પના જ ન થાય. Nilam Piyush Hariyani -
રાટાટુઈલે(Ratatouille)
#માયલંચઆ એક ફ્રેન્ચ સ્ટ્યૂ છે જે એક બેક ડીશ છે અને તેને રાઈસ,મેશ પોટેટો, બોઈલ ,પાસ્તા,અથવા પરાઠા જોડે સર્વ થાય છે.એક કરી જેવું જ છે. જેમાં શાકભાજી, થોડા સ્પાઈસ નો ઉપયોગ થેયેલ છે. Nilam Piyush Hariyani -
હોટડોગ
#નોનઈન્ડીયનહોટડોગ એ જનરલી યુ.એસ.થી બીલોન્ગ કરે છે આપણે ઈન્ડિયન એટલા બધા ફુડી છીએ કે બધી ડીશ અપનાવી એ છીએ ,બનાવી એ છીએ, એટલે નોન ઈન્ડિયન, વીચાર વુ પડે.... હોટડોગ મા વેજીટેબલ, બીન્સ,પોટેટો, નુ એક સોસેજ અને એક ડીપ જેમાં સલાડના વેજીટેબલ વાપરયા છે અને સોસ. Nilam Piyush Hariyani -
-
સેઝવાન ફ્રાઈડ રાઈસ
#ઇબુક૧#૩૪ભાત ક્યારેક વધારે બની ગયા હોય તો તેને આવી રીતે ટેસ્ટી બનાવી શકાય.થોડા શાકભાજી અને થોડા સોસ બસ ફટાફટ રેડી 5મીનીટ મા. Nilam Piyush Hariyani -
શીરમલ/સેફ્રન નાન
#goldenapron2#વીક9#જમ્મુકશ્મીરશીરમલ એ જમ્મુ કશ્મીર ની હલકી સ્વિટ બ્રેડ/નાન છે જેમા કેસર,ખસખસ,દુધ નો ઉપયોગ થયો છે. Nilam Piyush Hariyani -
બ્રેડેડ બ્રેડ (challah braided bread Recipe in Gujarati)
#માઇઇબુક#27 #સુપરશેફ3બ્રેડ ની લોકો અલગ અલગ શેપ બનાવતા હોય અને ટેસ્ટ મા પણ અલગ અલગ ફલેવર મા કલર મા પણ બનાવતા હોય છે મે આજે પાલક ફલેવર અને કલર ઉમેરી અને અલગ શેપ ટ્રાય કરી છે થોડી રાઇઝ ઓછી થઈ છે પણ શીખવા માટે ટ્રાય કરી. Nilam Piyush Hariyani -
સેન્ડવીચ
#ઇબુક૧#૪૦#સ્ટફ્ડસેન્ડવીચ જનરલી નાસ્તા મા બધા ને બનતી જ હોય.અહી મે બટાકા અને થોડા શાકભાજી નાખી બનાવી છે.મારા બાળકો લંચ બોક્સમાં લઈ જાય છે. Nilam Piyush Hariyani -
સેન્ડવીચ ઢોકળા(sandwich dhokala Recipe)
#વિકમીલ૩ઢોકળા એ ગુજરાત નુ સૌથી લોકપ્રિય ફરસાણ છે જેમા ઘણી વરાયટી પણ છે રવા ઢોકળા,વાટી દાળ ના ,અડદદાળ ના,ચણા ફ્લોર ના ,અને એમાંય ઘણી વરાયટી ,મે આજે અડદ દાળ અને ચોખા નૂ બેટર થી બનાવવા ની ટ્રાય કરી છે .જે મે આપણા ગ્રુપ મેમ્બર થી ઈન્સ્પાયર થઇ બનાવી છે. Nilam Piyush Hariyani -
પીઝા મેયો ટોસ્ટ (Pizza Mayo Toast Recipe In Gujarati)
Post 49સાંજે જ્યારે ભૂખ લાગે તો 5 મિનિટ માં આ ટોસ્ટ બનાવો. Komal Dattani -
ફોકાસીયા કમ પીઝા બ્રેડ(focaccia cum pizza bread recipe in Gujarati)
#માઇઇબુક#4#વિકમીલ૧ફોકાસીયા બ્રેડ એ એક ઈટાલિયન બ્રેડ છે જે પીઝા ને મળતી આવે છે.મે એક પાર્ટ પીઝા સોસ લગાવી ને અને એક પાર્ટ બ્રેડ ની જેમજ રાખી રેડી કર્યુ છે. Nilam Piyush Hariyani -
-
ચીઝી બ્રેડ ટોસ્ટ(Cheesy bread toast recipe in gujarati)
#GA4#Week10#cheeseઆ ટેસ્ટી ક્રન્ચી ટોસ્ટ છે.. જેમાં લેયર માં પીઝા પાસ્તા સોસ વાપર્યું છે. જે વધુ ટેસ્ટી લાગે છે. Tejal Vijay Thakkar -
સુજી મલાઈ ટોસ્ટ (Sooji malai Toast Recipe in Gujarati)
સવારે કે સાંજના નાસ્તા માટે ખૂબ જ ઝડપથી બની જાય છે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી છે મે અહીં બ્રેડ થી બનાયા છે પણ તમે આ સ્ટફિંગ ને રોટલી ઉપર પણ કરી શકો છો.#GA4#WEEK23 Chandni Kevin Bhavsar -
પીઝા રાઈસ ફીન્ગર્સ (pizza rice fingers recipe in gujarati)
#goldenapron3 #વીક૨૧ #સીરીયલ્સ #માઇઇબુક #પોસ્ટ૯ #વિકમીલ #સ્પાઈસી Harita Mendha -
સુજી અપ્પે
#ઇબુક૧#૪૫આ એક સાઉથ ઈન્ડિયન બ્રેકફાસ્ટ છે. જે ડોસા ના બેટર થી બને છે.મે અહીં સુજી નો ઉપયોગ કરી ઈન્સ્ટન્ટ બનાવ્યા છે.અહી મનગમતા શાક ઉમરી ફેરફાર કરી શકાય. Nilam Piyush Hariyani -
થાઈ સ્ટીર ફ્રાય વેજ નુડલ્સ
#નોનઈન્ડીયન રાઇસ નુડલ્સ થાઈલેન્ડ માં વધારે બને છે .વેજીટેબલ અને પ્રોટીન સાથે બને છે કોકોનટ મીલ્ક નો પણ ઉપયોગ થાય છે પણ મે અહી સિમ્પલ સ્ટાઇલ માં બનાવી છે થોડા વેજીટેબલ સાથે. Nilam Piyush Hariyani -
સુજી કોકોનટ લડ્ડુ
#એનિવર્સરી#ડેઝર્ટ/સ્વીટ#વીક4સ્વીટ એ ઈન્સ્ટન્ટ એનર્જી ટીક ફુડ છે.જે બધા ને પ્રીય હોય છે અને ભગવાન નો ભોગ પણ સ્વીટ જ ધરાવાય છે .આ સ્વીટ ફટાફટ બની જાય છે અને ટેસ્ટી પણ છે. Nilam Piyush Hariyani -
સુજી (રવો)ટોસ્ટ
જય શ્રી કૃષ્ણ મિત્રો...... બધી મમ્મીઓ ને ફરીયાદ હોય છે કે બાળકો વેજીટેબલ નથી ખાતા જો તમે બાળકોને આ રીતે ચીઝીવેજીસુજી ટોસ્ટ બનાવી ને આપશો તો એ જરૂર ખાશે#રવાપોહા Sangita Shailesh Hirpara -
મિની પીઝા (Mini Pizza Recipe In Gujarati)
પીઝા એ નાના મોટા સૌ ની પ્રિયા વાનગી છે..આમ તો પીઝા એ ઇટાલિયન વાનગી છે. પણ હવે દરેક ની પ્રિયા છે.. Daxita Shah -
હક્કા નુડલ્સ
#ઇબુક૧#૧૯#રેસ્ટોરન્ટનુડલ્સ એ બાળકો થી લઈ મોટા ઓને ભાવતી વાનગી છે .જે વન મીલ તરીકે પણ લઈ શકાય. Nilam Piyush Hariyani -
આલુ પાલક વીથ પરાઠા એન્ડ કર્ડ રાઈસ
#ડીનરહંમેશા પાલક સાથે પનીર નુ કોમ્બિનેશન આપણે બનાવતા હોય છે.પણ હંમેશા બધા ને કંઈક નવું વધારે પસંદ આવે છે અને એ પણ પાછુ સરળ ,ઘર માથી મળતી સામગ્રી થી બનતી વાનગી ઓ વધારે પસંદ આવે છે બધા ને,મે પનીર ને બદલે આલુ વાપર્યું છે.પનીર ની જેમ આલુ ફ્રાય કરી ને લીધો છે. Nilam Piyush Hariyani -
વધેલી બ્રેડ માંથી ચીઝ બોલ (Vadheli Bread Na Cheese Balls Recipe In Gujarati)
આ વાનગી માં આપણે કહી શકીએ કે આ કહેવાય વધેલી બ્રેડ ની, પણ ફુલ ઓફ પ્રોટીન, અને કાર્બોહીડ્રેટ થી ભરપૂર. અને બાળકો ની ફેવરિટ કહી શકાય Nikita Dave -
એગલેસ વફલ
#ઇબુક૧#૪#નાસ્તોવફલ એ શબ્દ સૌપ્રથમ ઈન્ગલીશ ભાષા મા જોવા મા આવ્યો અને અમેરિકા, બેલ્જિયન,યુરોપ દેશ માથી અહીં ઈન્ડિયા મા આવ્યો. ફોરેન કન્ટ્રીઝ મા સવાર ના બ્રેક ફાસ્ટ મા જનરલી બને છે અને આપણે બધા ક્યૂઝાઈન સરળતાથી અપનાવી એ એટલે અહીં પણ બનવા લાગ્યો. Nilam Piyush Hariyani -
ચીઝ ગાર્લિક બ્રેડ (cheese garlic bread Recipe in Gujarati)
#goldenapron3#week24#grill Nilam Piyush Hariyani -
મટર નિમોના
#goldenapron2#વીક14#ઉત્તરપ્રદેશ#લીલીનિમોના એ સુપી,સ્પાઈસી, કરી છે જે રાઈસ,રોટી, રોટલા, પરાઠા સાથે સર્વ થાય. અને શિયાળામાં ખાસ બને છે તાજા વટાણા સારા મળે છે.ઉત્તર પ્રદેશ ની પ્રચલિત વાનગી છે.દરેક ધર મા બને છે. Nilam Piyush Hariyani -
વાટીદાળ ના ખમણ (Khaman Recipe in Gujarati)
#મોમમારી મમ્મી ના હાથ ના બનેલા સ્પેશિયલ ખમણ,હવે હુ પણ બનાવુ છુ.એમની જ રીત થી પણ માના હાથ મા સ્વાદ અને પ્રેમ હોય એટલે એના હાથ ની બનેલી બધી વાનગી બેસ્ટ જ હોય અને ટેસ્ટી. Nilam Piyush Hariyani -
છેનાપોડા(chhenapoda Recipe in Gujarati)
#માઇઇબુક#૩છેનાપોડા એ ઓરીસ્સા ની પનીર થી બનતી સ્વીટ છે,જે બેક કરી બહૂ ઓછી સામગ્રી થી જડપ થી બની જાય છે. Nilam Piyush Hariyani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/9829721
ટિપ્પણીઓ