સેન્ડવીચ ઢોકળા(sandwich dhokala Recipe)

#વિકમીલ૩
ઢોકળા એ ગુજરાત નુ સૌથી લોકપ્રિય ફરસાણ છે જેમા ઘણી વરાયટી પણ છે રવા ઢોકળા,વાટી દાળ ના ,અડદદાળ ના,ચણા ફ્લોર ના ,અને એમાંય ઘણી વરાયટી ,મે આજે અડદ દાળ અને ચોખા નૂ બેટર થી બનાવવા ની ટ્રાય કરી છે .જે મે આપણા ગ્રુપ મેમ્બર થી ઈન્સ્પાયર થઇ બનાવી છે.
સેન્ડવીચ ઢોકળા(sandwich dhokala Recipe)
#વિકમીલ૩
ઢોકળા એ ગુજરાત નુ સૌથી લોકપ્રિય ફરસાણ છે જેમા ઘણી વરાયટી પણ છે રવા ઢોકળા,વાટી દાળ ના ,અડદદાળ ના,ચણા ફ્લોર ના ,અને એમાંય ઘણી વરાયટી ,મે આજે અડદ દાળ અને ચોખા નૂ બેટર થી બનાવવા ની ટ્રાય કરી છે .જે મે આપણા ગ્રુપ મેમ્બર થી ઈન્સ્પાયર થઇ બનાવી છે.
રાંધવાની સૂચનાઓ
- 1
ત્રણ અલગ વાસણ મા બધુ પલાળો 5-7 કલાક, અડદદાળ, સુજી, ચોખા, પછી અડદ દાલ,ચોખા પીસી અને બધું મીકસ કરો સુજી એમજ મીકસ કરો. પછી આથો લાવવા મુકો 10-12 કલાક.
- 2
પછી એક વાટકી સેટ કરી રાખો અને લીલી ચટણી બનાવી રાખો બૈટર મા આદુ મરચાં લસણ પેસ્ટ નાખી મીઠું ઉમેરી રેડી કરો જરૂર લાગે તો પાણી ઉમેરો.પછી એક વાટકીમાં લીલી ચટણી ની પેસ્ટ ઉમેરો. અને સૌથી પહેલા વાઈટ પાર્ટ માટે તેમા ઈનો નાખી થાળી તેલ થી ગ્રીસ કરી ઊમેરો.2-4 મીનીટ સ્ટીમ કરો.પછી ગ્રીન કલર ઊમેરો પછી તૈને થોડી વાર સ્ટીમ થવા દો.પછી તેના પર વાઈટ લેયર ઉમેરો.અને 8-10 મીનીટ સ્ટીમ કરો.
- 3
પછી ઠંડુ કરી કટ કરી લો.
- 4
પછી વઘાર કરો,તેલ મુકી લીમડો લાલમરચા,રાઈ,જીરુ,તલ,લીલામરચા ઊમેરો.
- 5
કોથમરી અને નારીયેલ થી ગાર નીશ કરી સર્વ કરો.
Similar Recipes
-
વ્હાઇટ ઢોકળા
#લોકડાઉનઢોકળા એ ગુજરાતી ઓની પ્રિય વાનગી છે.સવાર ના નાસ્તા અને એક ફરસાણ તરીકે પણ બધા પસંદ કરે છે. Nilam Piyush Hariyani -
સેન્ડવીચ
#ઇબુક૧#૪૦#સ્ટફ્ડસેન્ડવીચ જનરલી નાસ્તા મા બધા ને બનતી જ હોય.અહી મે બટાકા અને થોડા શાકભાજી નાખી બનાવી છે.મારા બાળકો લંચ બોક્સમાં લઈ જાય છે. Nilam Piyush Hariyani -
શીરમલ/સેફ્રન નાન
#goldenapron2#વીક9#જમ્મુકશ્મીરશીરમલ એ જમ્મુ કશ્મીર ની હલકી સ્વિટ બ્રેડ/નાન છે જેમા કેસર,ખસખસ,દુધ નો ઉપયોગ થયો છે. Nilam Piyush Hariyani -
સુજી બાઇટ્સ
#રવાપોહારવા ટોસ્ટ ની વાનગી મા વધેલુ ટોપીન્ગ થી બનાવ્યા છે.એકદમ ક્રીસ્પી અને કરારા. Nilam Piyush Hariyani -
ખમણ
#ઇબુક૧#૪૨ગુજરાતી ઓ ના ધર મા ખમણ ,ઢોકળા, પાત્રા,ખાન્ડવી, અવારનવાર બનતા જ હોય છે. Nilam Piyush Hariyani -
ગારલીક ટ્વીસ્ટર (garlic twister Recipe in Gujarati)
#સુપરશેફ2#વીક2#માઇઇબુક#25ગારલીક ટ્વીસ્ટર એક પ્રકારની સ્નેકસ સ્ટીકછે જેમા મે લોટ પાલક અને યીસ્ટ થી બાન્ધી ને અમુક સ્પાઈસીઝ નો ઉપયોગ કરી બેક કરી છે.જેને લામ્બો ટાઈમ સુધી સ્ટોર કરી શકાય. Nilam Piyush Hariyani -
ઈડલી વીથ ટમેટો ચટણી
#goldenapron3#week6#idali,tomato#ફિટવિથકુકપેડપોસ્ટ3ઈડલી આપણે બ્રેકફાસ્ટ અથવા ડીનર મા લેતા હોઈએ છીએ જે એકદમ હેલ્ધી છે આપણે ડોસા બેટર અથવા તો રાઈસ સુજી થી બનાવતા હોય છે.દક્ષિણ ભારતીય વાનગી છે પણ હેલ્ધી હોવાથી બધેજ પ્રચલિત થઈ છે. Nilam Piyush Hariyani -
વાટીદાળ ના ખમણ (Khaman Recipe in Gujarati)
#મોમમારી મમ્મી ના હાથ ના બનેલા સ્પેશિયલ ખમણ,હવે હુ પણ બનાવુ છુ.એમની જ રીત થી પણ માના હાથ મા સ્વાદ અને પ્રેમ હોય એટલે એના હાથ ની બનેલી બધી વાનગી બેસ્ટ જ હોય અને ટેસ્ટી. Nilam Piyush Hariyani -
મેથી ની વડી (Methi Vadi Recipe In Gujarati)
#goldenapron3#week1#Besanમેથી ની વડી એ દાળ શાક મા વપરાય છે.વધારે આપણે ઉન્ધીયુ મા વાપરીએ પણ રસાવાળા શાક, અને દાળ મા પણ વાપરી શકાય. એમજ પણસ્વાદ મા ખુબ જ ટેસ્ટી છે. Nilam Piyush Hariyani -
ખાટા ઢોકળા(khata dhokala in Gujarati)
આપણા ગુજરાત માં જાત જાત નો ઢોકળા બને છે..નાયલોન, વાટી દાળ, ખાટા ઢોકળા...#વિકમીલ૩ # સ્ટિમઅનેફ્રાઇડ #માઇઇbook#પોસ્ટ ૧૬ Bansi Chotaliya Chavda -
ઈડલી ટીકા
#એનિવર્સરી#વીક2#સ્ટાર્ટર્સઈડલી જનરલી આપણે ચટણી સાથે અથવા સામ્ભાર સાથે બનાવતા હોય છે કયારેક વધેલી ઈડલી ને મસાલા કરી વઘાર કરતા હોય પણ આજે મે નાની ઈડલી બનાવી અને ઈડલી ટીકા બનાવ્યા છે જે હેલ્થી ટાઈપ છે.અને પનીર ટીકા નુ નવુ વર્ઝન પણ કહી શકાય. Nilam Piyush Hariyani -
ભરેલા રીન્ગણ
#માસ્ટરકલાસ#વીક4#પોસ્ટ7મારા ધર મા તો આ શાક ખુબ પ્રિય છે બધાનુ,અવારનવાર બને છે Nilam Piyush Hariyani -
-
લસણિયા સેન્ડવીચ ઢોકળા (Lasaniya Sandwich Dhokla Recipe In Gujarati)
#CB5ઢોકળા ઘણી રીતે બનાવવામાં આવે છે. બેસનના ઢોકળા, ચોખા તેમજ ચણા ના લોટ ના, ઈડલીના બેટર માંથી તેમજ સોજીના ઢોકળા પણ બનાવે છે. ઘણા લોકો સાદા ઢોકળા, ખાટા ઢોકળા, ગળ્યા ઢોકળા ,તેમજ સેન્ડવીચ ઢોકળા બનાવે છે. મેંઅહીં લસણીયા સેન્ડવીચ ઢોકળા બનાવ્યા છે જે ખાવામાં ખૂબજ સ્વાદિષ્ટ લાગે છે. Ankita Tank Parmar -
કુકુમ્બર ડ્રીંક
#એનિવર્સરી#વીક1રીફ્રેશ થવા માટે સારો ઓપ્શન છે વેઇટ લોસ માટે પણ ઘણા આ ડ્રીંક લે છે. ઉનાળામાં ગરમીમાં ઠંડક આપે છે. Nilam Piyush Hariyani -
આલુ પાલક વીથ પરાઠા એન્ડ કર્ડ રાઈસ
#ડીનરહંમેશા પાલક સાથે પનીર નુ કોમ્બિનેશન આપણે બનાવતા હોય છે.પણ હંમેશા બધા ને કંઈક નવું વધારે પસંદ આવે છે અને એ પણ પાછુ સરળ ,ઘર માથી મળતી સામગ્રી થી બનતી વાનગી ઓ વધારે પસંદ આવે છે બધા ને,મે પનીર ને બદલે આલુ વાપર્યું છે.પનીર ની જેમ આલુ ફ્રાય કરી ને લીધો છે. Nilam Piyush Hariyani -
પોન્ગલ વીથ સામ્ભાર (pong al with sambhar Recipe in Gujarati)
ખીચડી એ એક ભારતીય લોક પ્રિય ખોરાક છે જે સીમ્પલ અને પૌષ્ટીક છે જે વીવીધ રાજ્ય મા થોડા ધણા ફેર સાથે દાળ ચોખા ના અલગ અલગ કોમ્બિનેશન મા બને છે અને ખીચડી સાથે ના કોમ્બિનેશન મા પણ ફેરફાર હોય છે ,જેમકે ખીચડી -કઢી ,શાક-ખીચડી,દહીં-ખીચડી,રાયતા- ખીચડી, ટોમેટો રસમ -ખીચડી,....અહી મે એક તમીલ ખીચડી કોમ્બિનેશન બનાવી છે ,જેની સાથે કોકોનટ ચટણી અને સામ્ભાર સર્વ કર્યું છે. Nilam Piyush Hariyani -
લેમન રાઈસ
#goldenapron2#વીક5#તમીલનાડુસાઉથની વાનગી ખુબ હેલ્ધી અને ટેસ્ટી હોય છે તેમાની આ એક છે લેમન રાઈસ .ભાત.ક્યારેક વધ્યા હોય તો પણ આ વાનગી બની શકે. Nilam Piyush Hariyani -
પોટેટો વેજીઝ (Potato wedges Recipe in Gujarati)
#આલુઆલુ નો વપરાશ ગુજરાત મા ભરપુર પ્રમાણ મા થાય છે .સ્ટાર્ટર થી લઈ ને મેઈન કોર્સ મા બધે બટાકા નો ઊપયોગ મોટાભાગની રેસિપી મા બટાકા વપરાય છે.સ્નેક્સ અને ચાટ તો બટાકા વગર કલ્પના જ ન થાય. Nilam Piyush Hariyani -
-
ટામેટાં ની ચટણી/અથાણું (Tomato chutney cum pickle Recipe in Gujarati)
#goldenapron3#week21#word_spicyઆ એક ટામેટાં નુ અથાણું છે જે સાઉથ ઈન્ડિયા મા 12મહીના સ્ટોર કરી સકાય છે જેનો એકદમ તીખો અને ખાટો હોય છે.તેને તેલ થી કવર કરી લામ્બો ટાઈમ સાચવી શકાય. જેના માટે થોડી ટીપ્સ આને ટ્રીક ફોલો કરવાની હોય.ટામેટાં 12 મહીના મળતા હોય એટલે વધારે સ્ટોર કરવાની જરૂર નથી, હુ જનરલી 15 દીવસ ચાલે તેટલી જ બનાવુ ,આ ચટણી ઈડલી, ઢોસા,,ઢોકળા, થેપલા,રોટલી, હાન્ડવો,,બધા સાથે સારી લાગે છે .જનરલી સાઉથ મા આ ચટણી કમ અથાણું સ્ટીમ રાઈસ મા મીકસ કરી ખવાય છે જે ટોમેટો રાઈસ જેવો જ ટેસ્ટ આપે છે.અને એક શાક ની ગરજ સારે છે. Nilam Piyush Hariyani -
દાલફ્રાય જીરા રાઈસ
#એનિવર્સરી#મેઈન કોર્સદાલફ્રાય મારી દીકરી ના ફેવરીટ એટલે અવારનવાર બને અને બધી દાળ ના ઉપયોગ ના કારણે પ્રોટીન ભરપુર મળે. Nilam Piyush Hariyani -
મીકસ વેજ.મિક્સ દાળ ખીચડી
#માયલંચ#goldenapron3#Week10Word _Riceરાઈસ સાથે .. ઘણી વાનગી બનાવી શકાય અને એક વન પોટ મીલ તરીકે પણ ચાલી જાય .બધા શાકભાજી અને બધી દાળ નો વપરાશ કરવાથી વિટામિન ,પ્રોટીન, મીનરલ્સ મળી રહે રાઈસ માથી કાર્બોહાઇડ્રેટ મલે એટલે એક કમ્પ્લીટ મીલ તરીકે લઈ શકાય. Nilam Piyush Hariyani -
દાબેલી સેન્ડવીચ ઢોકળાં(dabeli sandwich dhokala in Gujarati)
ગુજરાતી ને કોઈ પુંછે કે ઢોકળાં કેટલી જાત ના હોય? અમારા ઘર માં અમે ૧૦ થી ૧૨ જાતના અલગ-અલગ ઢોકળા ખાઈએ છીએ. એકની એક વસ્તુઓ વારે વારે કોઈ ને ખાવાનું ના ગમે, એટલે વેરીયેશન તો લાવવું જ પડે. બહું અલગ ઢોકળાં ખાઈએ એટલે સફેદ સાદા ઢોકળા નો વારો બહું ના આવે. આજે ઘર માં બધા ને પુંછીયું કે ફટાફટ સફેદ ઢોકળાં બનાવી દવું?? મારી પુત્રી તો રીતસર નું મોં બગાડવા લાગી. કે છે બીજું કશું સારું બનાવ ને!!! પતિ એ કીધું સરસ મજાની દાબેલી બનાવી લે. દાબેલી માટે ઘર માં બધું હતું, પણ બન જ નહિ. સફેદ ઢોકળા બનાવવાનું ના માંડી વાળતા મેં સફેદ ઢોકળા ની દાબેલી સેન્ડવીય બનાવી. બહું જ સરસ બની. સાચું કહું તો બધા એ ખુશી થી ખાધી. અને મેં મારા ઢોકળા ના લિસ્ટ માં એને પણ ઉમેરી લીધી. તમેં પણ આ રેસીપી બનાવો, અને નવી વાનગી નો આનંદ લો.#સ્ટીમ#વીકમીલ૩#માઈઈબુક#cookpad#cookpadindia#cookpadgujarati Suchi Shah -
મૂંગદાલ સેન્ડવીચ ઢોકળા(mungdal sandwich dhokal in Gujarati)
મગની ફોતરાં વાળી દાળ ના ઢોકળા હેલ્ધી અને સ્વાસ્થ્યવર્ધક તેમજ ટેસ્ટી લાગે છે.#વિકમિલ૩#goldenapron3 Rajni Sanghavi -
ઉપમા
#ઇબુક૧#૪૧#goldenapron3#week4#ravaઉપમા એ જનરલી બધા લાઈટ હેલ્ધી નાસ્તા તરીકે લેતા હોય છે.જેમાં આપણે મનપસંદ શાકભાજી પણ નાખતા હોય છે .હુ પણ વાઈટ જ બનાવુ છુ પણ આજે ભુલ થી હળદર પડી ગઈ એ પણ ટેસ્ટ મા સારો લાગે છે બસ કલર એટલો બધો મેચ નથી થતો. Nilam Piyush Hariyani -
ઢોકળા સેન્ડવીચ (Dhokla Sandwich Recipe In Gujarati)
#CB5 જનરલી આપણે બ્રેડ માથી સેન્ડવીચ બનાવીએ છીએ મે આજે નવુ ટ્રાઈ કરીયુઢોકળા ના બેટર ને ટોસ્ટર મા ટોસ્ટ કરી સેન્ડવીચ બનાવી ખરેખર ખુબ જ મસ્ત બની.ઢોકળા સેન્ડવીચ Bhavini Kotak -
ક્રીમ ચીઝ ટાર્ટ
#ઇબુક૧#૨૬#રેસ્ટોરન્ટ#ફ્રૂટ્સએક ડીઝર્ટ રેસિપી છે.જેમાં મે ટાર્ટ શેલ બનાવી ને અંદર ક્રીમ ચીઝ નુ ફીલિંગ કર્યું છે અને ઉપર રસબેરી અને ફુદીના ના પાન નુ ગાર્નિશ કર્યું છે. થોડા ફ્રુટ કટ કરી તેમા સુગર પાવડર ડસ્ટ કરી ફીલિંગ કર્યું છે. Nilam Piyush Hariyani -
વાટી દાળ ના ખમણ(Vati Dal na Khaman Recipe in Gujarati)
હેલો ફ્રેન્ડ્સ, આજે મેં વાટી દાળ ના ખમણ બનાવ્યા છે .હું ચણા ના કકરા લોટ થી બનાવું છું પણ આજે દાળ પલાળી ને બનાવ્યા છે. Mital Bhavsar -
સુજી અપ્પે
#ઇબુક૧#૪૫આ એક સાઉથ ઈન્ડિયન બ્રેકફાસ્ટ છે. જે ડોસા ના બેટર થી બને છે.મે અહીં સુજી નો ઉપયોગ કરી ઈન્સ્ટન્ટ બનાવ્યા છે.અહી મનગમતા શાક ઉમરી ફેરફાર કરી શકાય. Nilam Piyush Hariyani
More Recipes
ટિપ્પણીઓ (4)