બ્રેડના ચીઝ બોલ

Jigna Desai
Jigna Desai @cook_19793691

બ્રેડના ચીઝ બોલ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 4સ્લાઈસ બ્રેડ
  2. 1ચીઝ ક્યુબ
  3. 1લીલુ મરચું ઝીણું કાપેલું
  4. 1/2 ચમચીલાલ મરચું પાવડર
  5. મીઠું સ્વાદ અનુસાર
  6. થોડી કોથમીર
  7. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ચીઝ ખમણી લેવું. પછી તેમાં ઝીણા લીલા મરચાં મીઠું લાલ મરચું પાવડર અને કોથમીર ઉમેરો

  2. 2

    એક વાટકામાં સાદુ પાણી લેવું. તેમાં બ્રેડને પલાળીને પાણી બધું નિચોવી નાખો બે હથેળીથી. ત્યારબાદ તેમાં ચીઝ વાળું ફીલિંગ મૂકી અને એના ગોળા વાળવા.

  3. 3

    ગેસ ઉપર એક કઢાઈમાં તેલ ગરમ થઇ જાય એટલે તેમાં ડીપ ફ્રાય કરી તળી લેવા..

  4. 4

    ગોલ્ડન બ્રાઉન કલરના તળાઈ જાય એટલે એક પ્લેટમાં લઇ ટમેટા સોસ અને ગ્રીન ચટણી સાથે સર્વ કરવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jigna Desai
Jigna Desai @cook_19793691
પર

ટિપ્પણીઓ

Similar Recipes