બ્રેડ પકોડા

Nikita Prajapati
Nikita Prajapati @cook_20427131

#goldenapron3
# Week-3

બ્રેડ પકોડા

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#goldenapron3
# Week-3

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૪-૫ slilce બ્રેડ
  2. ૬- મિડિયમ સાઈઝના બટાટા
  3. ૨- ચમચી લાલ મરચું પાવડર
  4. ૧- ચમચી હળદર
  5. ૨- ચમચી આદુ મરચા લસણની પેસ્ટ
  6. ૧- ચમચી લીંબુનો રસ
  7. ધાણા
  8. લીલું લસણ
  9. નમક સ્વાદ અનુસાર
  10. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ બટાટાને બાફી તેને મેસ કરી લેવા. ત્યારબાદ તેમા બ્રેડનો ભૂકો ઉમેરી બધા મસાલા મિક્સ કરી માવો તૈયાર કરી લેવો.

  2. 2

    પછી નાના નાના ગોળ ગોટા વાળી તળી લેવા.

  3. 3

    પછી ધાણાની ચટણી સાથે સॅવ કરવુ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nikita Prajapati
Nikita Prajapati @cook_20427131
પર

ટિપ્પણીઓ

Similar Recipes