રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કડાઈમાં ૧ ચમચી ઘી મૂકવું પછી તેમાં રવો નાખી બે-ત્રણ મિનિટ માટે શેકી લેવો. તેમાં થોડું થોડું દૂધ ઉમેરી હલાવતા જવું. તેમાં એક ચમચી ખાંડ ઉમેરવી.
- 2
બધુ દૂધઉમેરાઈ જાય પછી એકદમ હલાવી નીચે ઉતારી લેવું અને ડીશ મા ઠરવા માટે મૂકવું. ગેસ ઉપર એક વાસણમાં પાણી ગરમ કરવા મુકવુ. પાણી ગરમ થાય એટલે તેમાં ખાંડ ઉમેરવી. અને તેની ચાસણી બનાવવી. ચાસણી બહુ કડક ન થાય તેનું ધ્યાન રાખવું. ઠરી ગયેલા સોજીના માવાને ખૂબ મસળીને નાના ગોળા તૈયાર કરવા. માવામાં ઈલાયચી વાટીને નાખવી.
- 3
કડાઈમાં ધીમા ગેસ ઉપર ઘી ગરમ કરવા મૂકવું. ઘી ગરમ થયા બાદ તેમાં ગોળા તળવા ખૂબ જ ધીમા ગેસ પર તળવા. વચ્ચે-વચ્ચે હલાવતા રહેવું. ગોલ્ડન બ્રાઉન થાય પછી કડાઈમાં થી બહાર કાઢી લેવા. તૈયાર થયેલા ગોળાને ખાંડની ચાસણીમાં ડૂબાડી દેવા. બે મિનિટ માટે ગેસ ઉપર મૂકો ઉકળવા દેવું.
- 4
બે થી ત્રણ કલાક માટે ઢાંકીને રાખી મૂકવું. હવે ખાવા માટે તૈયાર છે મસ્ત મજાના સોફ્ટ ગુલાબ જાંબુ. ઉપર કાજુ બદામ કાતરી કરી ને છાંટવી. કેસર પણ છાંટી શકાય.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ગુલાબજાંબુ
#એનિવર્સરી#હોળી#ડેઝર્ટહોળી ના તહેવાર માં મારા ઘરમાં ગુલાબજાંબુ બનાવવા ની પરંપરા છે.તો આજે મેં ગુલાબ જાંબુ બનાવ્યા છે. Bhumika Parmar -
રવાના ગુલાબજાંબુ (Rava gulabjamun recipe in Gujarati)
#મોમ મધર્સ ડે સ્પેશિયલ રેસિપી "માતાનું હ્રદય બાળક ની પાઠશાળા છે."Ila Pithadia
-
-
-
ગુલાબજાંબુ ડ્રાયફ્રૂટ રબડી
અંગૂર રબડી ખાધી હશે, રબડી સાથે જલેબી, માલપૂઆ, ખાઈ શકો છો, એ રીતે આ રબડી ગુલાબજાંબુ સાથે પણ મસ્ત લાગે છે, Nidhi Desai -
-
-
ગુલાબજાંબુ ક્રિમી ડોનટ્સ
ગુલાબજાંબુ અમને બહુ જ ગમે, મારા સન ને ડોનટ ગમે, એટલે ડેઝટૅમા,ગુલાબજાંબુ ક્રિમી ઙોનટ્ તૈયાર Nidhi Desai -
-
-
-
-
-
-
-
-
ગુલાબજાંબુ (Gulabjamun Recipe In Gujarati)
#મોમ'નામ સાંભળીને જ મોમાં પાણી આવી જાય,', હેં ને દોસ્તો,તો આજે હું એવી જ રેશિપી લઈને આવી છું. જે તમે પણ બનાવવા લાગી જશો.આ વાનગીમારા બાની (મમ્મીની ) અને અમારી મનપસંદ વાનગી (સ્વીટ).હતી જે મને (અમને)વારંવાર બનાવી આપતા.અને હું મારા બંન્ને દિકરાઓ માટે બનાવું છું. જે એમને પણ પસંદ છે.તો ચાલો બનાવીએ,મોમ સ્પેશિયલ ગુલાબજાંબુ. Smitaben R dave -
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ