રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં પનીરને તળી લેવાના પનીર બ્રાઉન થાય એટલે તેને પાણીમાં નાખી દેવાના
- 2
ડુંગળીની છાલ ઉતારી તેના કટકા કરવાના એક મીક્ષર જાર ની અંદર ડુંગળી લસણ અને આદુ નો કટકો નાખવાનો પીસી લેવાનું
- 3
કાજુ એકના બે કટકા કરી અને તેને પણ તેલમાં તળી લેવાં
- 4
હવે ટામેટાના કટકા કરી તેની ગ્રેવી કરી લેવાની
- 5
હવે એક લોયામાં તેલ ગરમ કરવા મૂકવાનું તેલ થઈ જાય એટલે તેની અંદર જીરું ઉમેરવું થઈ જાય પછી તેની અંદર ડુંગળી ની લસણની આદુની ક્રશ કરેલી ગ્રેવી ઉમેરો
- 6
ડુંગળીની ગ્રેવી આછી ગુલાબી થાય એટલે તેની અંદર ટામેટા ની ગ્રેવી ઉમેરો ટામેટાની ગ્રેવી ની અંદર લાલ મરચું પાવડર ધાણા પાવડર જરૂર મુજબ મીઠું હળદર ગરમ મસાલો< મે શાહી પનીર મસાલા નાખ્યો છે >અને બે નંગ એલચી નાખવાની
- 7
ગ્રેવીને દસ મિનિટ સુધી ધીમા ગેસ પર ચડવા દેવા ની પછી તેની અંદર પનીર પાણી નિતારીને અને કાજુ ઉમેરી દેવા ઉપર કોથમરી નાખવાની એક બાઉલમાં કાઢી તેની ઉપર ચીઝ ખમણવું તો રેડી છે જે ચીઝ પનીર કાજુ મસાલા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
કાજુ પનીર મસાલા
#પનીર આ શાક ખાવામાં ખુબ જ ટેસ્ટી લાગે છે.... અને પરોઠા કે નાન સાથે ખાઈ શકાય... Kala Ramoliya -
બેબી કોર્ન પનીર મસાલા સંગ ઘઉંના લોટની મસાલા નાન
#રેસ્ટોરન્ટ#ઇબુક૧#૨૮મે આજે રેસ્ટોરન્ટ સ્ટાઇલ બેબી કોર્ન પનીર બનાવ્યું છે અને તેની સાથે-સાથે હેલ્ધી ઘઉંના લોટની નાન બનાવી છે. Bansi Kotecha -
-
-
પનીર ટિક્કા મસાલા (Paneer Tikka Masala Recipe In Gujarati)
#goldenapron3#week16#punjabi#onion Mital Sagar -
-
-
-
-
કાજુ પાલક પનીર
#રેસ્ટોરન્ટ#ઇબુક૧#૨૫આપણે થોડો પ્રયત્ન અને યોજના સાથે કરીએ તો રેસ્ટોરન્ટ કરતાં પણ સ્વાદિષ્ટ અને શુદ્ધ ભોજન આપણે આપણા પ્રેમ અને લાગણી નો ઉમેરો કરી ને ઘરે બનાવી શકે છે. આજે આપણે કાજુ પાલક પનીર બનાવીયે. Bansi Kotecha -
-
કાજુ પનીર મસાલા
#ઇબુકપંજાબી વાનગી ઓ કોને નથી ભાવતું હોતું.પંજાબી વાનગી આપના સૌ ની પ્રીય હોય જ છે. મૉટે ભાગે આપડે બધા pppppબહાર રેસ્ટોરન્ટ માં પંજાબી જમવા જતા જ હોઇએ છીએ. પણ જ્યારે ઘરે પંજાબી સબ્જી બનાવવાની વાત આવે એટલે મનમાં પહેલો પ્રશ્ન એજ આવે કે શું મારી સબ્જી બહાર જેવી બનશે ખરી? ના બહાર જેવો ટેસ્ટ તો ના જ આવે .અવી જ વાતો આપડે વિચારતા હોઇએ છીએ. પણ આજે જે રીતે હું પંજાબી સબ્જી બનાવા જય રહી છું એ દેખાવે અને સ્વાદ બેવ મજ રેસ્ટોરન્ટ જેવીજ લાગશે. Sneha Shah -
કાજુ અંજીર મિલ્ક શેક
#ફ્રૂટ્સ#ઇબુક૧#પોસ્ટ૭શિયાળા ની ઋતુ માં સુકો મેવો ખૂબ જ સરસ મલે છે. અને ખાવાની પણ ખૂબ જ મજા આવે છે મેં આજે બનાવ્યું છે ટેસ્ટી અને હેલ્ધી કાજુ અંજીર મિલ્ક શેક !! Charmi Shah -
-
-
-
-
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ