કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
વોટર મેલોન મિન્ટ મોઝેઇતો
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
વોટર મેલોન મિન્ટ મોઝેઇતો રેસીપી મુખ્ય ફોટો

વોટર મેલોન મિન્ટ મોઝેઇતો

yogita makwana
yogita makwana @cook_18045613

#HM
આ ડ્રિન્ક ખાસ ઉનાળા માટે છે. જેનાથી પેટ મા ઠંડક મડે છે.

#HM
આ ડ્રિન્ક ખાસ ઉનાળા માટે છે. જેનાથી પેટ મા ઠંડક મડે છે.

વધુ વાંચો

વોટર મેલોન મિન્ટ મોઝેઇતો

yogita makwana
yogita makwana @cook_18045613

#HM
આ ડ્રિન્ક ખાસ ઉનાળા માટે છે. જેનાથી પેટ મા ઠંડક મડે છે.

#HM
આ ડ્રિન્ક ખાસ ઉનાળા માટે છે. જેનાથી પેટ મા ઠંડક મડે છે.

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  1. અડધું તરબૂચ
  2. અડધો ગ્લાસ પ્લેઇન સોડા
  3. 2 ચમચીપાવડર સુગર
  4. 25-30પાન ફુદીનો
  5. ગાર્નિશિંગ માટે 4 5 ગ્રીન દ્રાક્ષ
  6. તરબૂચ નું અડધું ફાડુ
  7. 4સ્ટિક
  8. બરફ નો ભૂકો
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ અડધું તરબૂચ લઈ તેમાંથી બધું તરબૂચ નો ગર એક વાસણ મા કાઢી લેવો

  2. 2

    આ વાસણ મા તરબૂચ સાથે ખાંડ, મિક્સ કરી તેમાં હેન્ડ મીક્ષી ફેરવી દેવી.

  3. 3

    ત્યાર બાદ તેમાં ફુદીના નો સુધારી બારીક ને એડ કરી દેવો.

  4. 4

    ત્યાર પછી જે તરબૂચ નું ફાડુ હતું તેને કિનારી થી ઝીગ ઝેગ શૅપ મા કાપી લઈ તેમાં બધું મિક્સ કરેલું જે છે એ એડ કરી દેવું.

  5. 5

    ત્યાર પછી તેમાં થોડું સ્વાદ માટે નમક એડ કરવું અને થોડો બરફ નો ભૂકો એડ કરવો પછી સોડા એડ કરી તેને ચમચી વડે બરાબર મિક્સ કરી દેવું.

  6. 6

    પછી તેને એક ગ્લાસ પર મૂકી ચારેય બાજુ સ્ટિક મા દ્રાક્ષ રાખી લગાવી દેવું અને stro રાખી સર્વ karvu. તો તૈયાર છે વોટર મેલોન મિન્ટ મોઝેઇતો.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

yogita makwana
yogita makwana @cook_18045613
પર August 13, 2019 12:59

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. મલાઈ પેંડા
  2. કાજુ-પાન બહાર (Kaju Paan Bahar Recipe In Gujarati)
  3. મીઠા  પાન
  4. પુંડી ગટ્ટી
  5. રસમલાઈ ઘેવર
  1. કાજુ ના સ્વીટ કમળ
  2. ઘઉ નો લોટ અને રવા ના લાડુ
  3. 😋ઓનીયન ઉત્તપમ, દક્ષિણ ભારતીય ટ્રેડીશનલ વાનગી😋
  4. સ્પાઇસી ફ્લાવર્સ
https://cookpad.wasmer.app/in-gu/recipes/10207350
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close