ગાજરનુ લસણીયુ અથાણુ

Nilam Chotaliya
Nilam Chotaliya @cook_18881146
Veraval
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨ નંગ ગાજર
  2. ૧ નાની વાડકી લસણ
  3. ૨ ચમચી લાલ મરચુ પાવડર
  4. ૧/૨ ચમચી નીમક
  5. ૨ મોટી ચમચી તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ઞાજર ને સરસ રીતે ધોઈ ને છાલ ઉતારી લેવાની ત્યારબાદ તેને લાંબા કાપી લેવા.

  2. 2

    ત્યારબાદ લસણ ને ખાંડી લેવુ તેમા લાલ મરચાંનો ભૂકો અને મીઠુ નાખી ને ચટણી બનાવી લેવી

  3. 3

    ત્યારબાદ આ ચટણી ને ઞાજર મા નાખી તેમા તેલ નાખી ને હાથે થી સરસ રીતે મિક્સ કરવુ

  4. 4

    આ અથાણુ ફીજ મા અઠવાડિયા સુધી બગડતુ નથી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nilam Chotaliya
Nilam Chotaliya @cook_18881146
પર
Veraval
cooking is my hobby....
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes