ઓનીઓન બીટ આચાર

Parisima Mashru
Parisima Mashru @cook_19813871
શેર કરો

ઘટકો

  1. 10નંગ ડુંગળી નાની
  2. 1બીટ
  3. ૨ ચમચી વિનેગર
  4. પ્રમાણ સર મીઠું
  5. પાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પેલા ડુંગળી ને છોતરા કાઢી ચાર કપ કરી લેવાં બીટ ના પણ છાલ કાઢી ટુકડાં કરી લેવાં

  2. 2

    હવે એક બરણી માં બીટ ના ટુકડાં નાખી ડુંગળી નાખી મીઠું અને વિનેગાર ઉમેરવા

  3. 3

    અને ફ્રિઝ માં મૂકવું. તમે જરૂર બનાવજો બધાં ને ભાવસે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Parisima Mashru
Parisima Mashru @cook_19813871
પર

ટિપ્પણીઓ

Parisima Mashru
Parisima Mashru @cook_19813871
મારા સાસુમા પાસે થી શીખી છું એમણે એક હોટેલ માં જોઇ હતી અને ઘરે એવીજ બની . ને બધાં ને ભાવી

Similar Recipes