કોર્ન સ્ટીક

#એનિવર્સરી
#સ્ટાર્ટર
#goldenapron3
#week-4
#ખૂબ જ ટેસ્ટી સ્ટાર્ટર...
કોર્ન સ્ટીક
#એનિવર્સરી
#સ્ટાર્ટર
#goldenapron3
#week-4
#ખૂબ જ ટેસ્ટી સ્ટાર્ટર...
રાંધવાની સૂચનાઓ
- 1
મકાઈને થોડા મોટા ટુકડામાં કાપી લેવા. પછી તેમાંથી ટૂથપીક લગાડીને મકાઈના ટુકડા તૈયાર કરવા.
- 2
એક વાસણમાં પાણી ઉકાળવું. પછી તેમાં તૈયાર કરેલી મકાઈ ૨ થી ૩ મિનિટ માટે ઉકાળવી. પછી તેને એક બાઉલમાં કાઢી લેવુ
- 3
મકાઈમાં મીઠું, મરી પાવડર, કોર્નફલોર અને ચોખાનો લોટ નાંખીને મિક્સ કરવું.
- 4
ત્યારબાદ તેમાં ૨ ચમચી પાણી નાંખીને ફરી મિક્સ કરવું.
- 5
એક પેણીમાં તેલ ગરમ કરવું. પછી ગરમ તેલમાં મકાઈ તળી લેવી.
- 6
બીજા બાઉલમાં લાલ મરચું પાવડર, જીરું પાવડર, ચાટ મસાલો, આમચૂર પાવડર અને સંચળ પાવડર મિક્સ કરવો.
- 7
તૈયાર કરેલ પાવડર ને તળેલી મકાઈ પર છાંટી દેવો અને બરાબર મિક્ષ કરી દેવું. પછી તેની ઉપર લીંબુનો રસ નાંખીને ફરી મિક્સ કરવું. તૈયાર છે યમ્મી કોર્ન સ્ટીક....
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
રોટી ચિલ્લા
#લોકડાઉન#goldenapron3#week-10#leftover#વધેલી રોટલીમાંથી બનાવેલી ખૂબ જ ટેસ્ટી ડીશ. જે ખૂબ જ ઝડપથી બનાવી શકાય. બાળકોને ટીફીનમાં પણ આપી શકાય. Dimpal Patel -
-
-
-
ઈંડા લાજવાબ
#goldenapron3#week-1#રેસ્ટોરન્ટ#બટરમાં બનાવેલી ઈંડાની આ ડીશ ખૂબ જ ટેસ્ટી લાગે છે. ઈંડાની એકદમ અલગ જ ડીશ...... Dimpal Patel -
મિક્સ વેજ. પનીર ખીમો
#એનિવર્સરી#મૈનકોર્સ#ઘણા બધા શાકભાજી , ચીઝ અને પનીરનો ઉપયોગ કરીને બનાવેલી ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ ડીશ. જે પરાઠા કે નાન સાથે ખૂબ જ ટેસ્ટી લાગશે. Dimpal Patel -
મલાઈ ટીક્કા સોયા ચાપ
#કાંદાલસણ#goldenapron3#week-12#malai , curd#આ ઉત્તર ભારત ની ખૂબ જ પ્રખ્યાત ડીશ છે. Dimpal Patel -
ફણગાવેલા મગનું સલાડ
#કઠોળ#ફણગાવેલા મગ સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારા છે. સાથે જો બીજા હેલ્થી શાકભાજી હોય તો તો પછી પૂછવું જ શું!!! ખૂબ જ હેલ્થી અને ટેસ્ટી સલાડ.... Dimpal Patel -
દૂધીના મુઠીયા
#goldenapron3#week-9#steam#ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી ગુજરાતી ડીશ....કે જેને તમે મુસાફરીમાં પણ સાથે લઈ જઈ શકો . Dimpal Patel -
-
પર્સ સમોસા
#એનિવર્સરી#સ્ટાર્ટર#week-2#cookforcookpad#જોઈને જ ખાવાનું મન થઇ જાય એટલા સુંદર સમોસા. સાથે ચીઝ અને પનીરનું સ્ટફિંગ પછી તો પૂછવું જ શું... Dimpal Patel -
સ્વીટ કોર્ન સૂપ
ખૂબ જ ઝડપ થી તૈયાર થાય એવો હેલ્ધી સૂપ જે નાના થી લઈ ને મોટા સુધી બધા ને ભાવે....#સ્ટાર્ટ#ઇબુક#day14 Sachi Sanket Naik -
-
-
ચીઝ બટર કોર્ન સબ્જી (Cheese Butter Corn Sabji Recipe In Gujarati)
#ડીનર#goldenapron3#week 4 Riddhi Sachin Zakhriya -
ચીઝ કોર્ન બ્રુશેટા
#સ્ટાર્ટસઆપણે જ્યારે પણ બહાર ડીનર કરવા માટે જઈએ ત્યારે સુપ સાથે સ્ટાર્ટર ખાઈએ છીએ.હવે તો અલગ અલગ પ્રકારના સ્ટાર્ટર મળે છે.તો આજે મેં પણ સુપ સાથે સર્વ થાય એવું એક સ્ટાર્ટર લાવી છું જે નાના થી લઈ મોટા બધા ને પસંદ આવે છે.ચીઝ કોર્ન બ્રુશેટા. Bhumika Parmar -
-
મેથી પુરી
#goldenapron3#week-8#ટ્રેડિશનલ#સરસ મજાનો ગુજરાતી નાસ્તો...દરેક ગુજરાતીના ઘરમાં દિવાળીમાં આ પુરી જરૂરથી બને છે. Dimpal Patel -
#નૂડલ્સ મસ્તી
#કિટ્ટી પાર્ટી રેસિપી#આ ડીશમાં મેં હરિયાળી પનીર ટીક્કાને તંદુરી નૂડલ્સમાં સ્ટફ્ડ કરીને ડીપ ફ્રાય કર્યા છે. ખૂબ જ ટેસ્ટી ડીશ છે. કિટ્ટી પાર્ટીમાં તમે આ ડિશથી બધા ના દિલ જીતી લેશો. Dimpal Patel -
હરિયાળી કોર્ન પુલાવ
#ઝટપટ રેસીપી#અચાનક કોઈ મહેમાન આવી જાય કે પછી ખૂબ ભૂખ લાગી હોય કે પછી જમવાનું બનાવવા માટે વધારે સમય ન હોય ત્યારે તમે ખૂબ જ ઝડપથી આ પુલાવ કૂકરમાં જ બનાવી શકો છો. સાથે સાથે હેલ્થી ડીશ પણ છે કારણ કે તેમાં કોથમીર , ફુદીનો અને મકાઈનો ઉપયોગ કર્યો છે. Dimpal Patel -
લોચો બર્ગર
#CulinaryQueens#ફ્યુઝનવીક#લોચો એક ખૂબ જ પ્રખ્યાત ગુજરાતી ડીશ છે. બર્ગર અમેરિકન ડીશ છે. આ બંનેનું ફ્યુઝન કરીને આજે લોચો બર્ગર બનાવ્યું છે. ખૂબ જ ટેસ્ટી અને ઝડપથી બની જાય છે. Dimpal Patel -
કોબીજના થેપલા
#goldenapron3#week-7#ગુજરાતીઓનો સૌથી મનપસંદ નાસ્તો. બાળકોને નાસ્તામાં આપી શકાય , ચા સાથે ખાઈ શકાય , શાક સાથે ખાઈ શકાય કે પછી તમે કસેક ફરવા જતા હોવ તો સાથે પણ લઇ જઈ શકો. સાથે સાથે ખૂબ જ હેલ્ધી પણ.... Dimpal Patel -
-
-
ટ્રેન ઓફ ચીકન સલાડ
#CulinaryQueens#પ્રેઝન્ટેશન#પ્રોટીનથી ભરપૂર ચીકન સલાડ...ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી.. Dimpal Patel -
-
-
-
ક્રિસ્પી ચીઝી બટર મસાલા કોર્ન (Crispy Cheesy Butter Masala Corn)
#MVF#JSR#cookpadgujarati#cookpadindia#cookpad ચોમાસાની સિઝનમાં વરસાદ પડે અને જમીનમાંથી ખૂબ જ મીઠા મકાઈના ડોડા ઉગી નીકળે. આમ તો હવે આધુનિક ખેતીને લીધે અમેરિકન મકાઈ બારેમાસ મળે છે પરંતુ ચોમાસામાં આ મકાઈની મીઠાશ કંઈક અલગ જ હોય છે. એટલા માટે મેં આજે ચોમાસુ સ્પેસિયલ વાનગીમાં અમેરિકન મકાઈનો ઉપયોગ કરીને એક ખુબ જ સરસ વાનગી બનાવી છે. અમેરિકન મકાઈના દાણાને ટૂથપીકમાં ભરાવી તેને ફ્રાય કરી તેમાં બટર, ચીઝ અને બીજા મસાલા ઉમેરી ખૂબ જ સ્વાદિષ્ટ એવા ક્રિસ્પી ચીઝી બટર મસાલા કોર્ન બનાવ્યા છે. આ કોર્ન નાના બાળકોથી માંડી મોટા બધાને ખૂબ જ પસંદ પડે તેવા બને છે. Asmita Rupani
More Recipes
ટિપ્પણીઓ