મકાઈની ભેલ

Nikita Prajapati
Nikita Prajapati @cook_20427131
શેર કરો

ઘટકો

  1. ૧ વાટકો બાફેલા મકાઈ ના દાણા
  2. ૧/૨ વાટકો મમરા
  3. ૧ ઝીણા સમારેલા કાંદા
  4. ૧ સમારેલા ટામેટા
  5. ૩- ૪ લીલા મરચા
  6. ૧ નાની ચમચી લાલ મરચું પાવડર
  7. ૧ નાની ચમચી જીરું પાવડર
  8. ૧ નાની ચમચી ચાટ મસાલો
  9. ૧ નાની ચમચી મરી પાવડર
  10. ૧ મોટી ચમચી સેવાની ચટણી
  11. ૨ કયુબ ચીઝ
  12. લીલી ધાણા
  13. સ્વાદ અનુસાર મીઠું
  14. ૩-૪ ચમચી લીંબુનો રસ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક બાઉલમાં મકાઈ ના દાણા, મમરા, કાંદા, ટામેટા ઉમેરી મિક્સ કરી દો. પછી તેમાં લાલ મરચું પાવડર જીરું પાવડર મરી પાવડર, ચાટ મસાલો મીઠું ઉમેરી મિક્સ કરી દો. પછી સેઝવાન ચટણી, ચીઝ, ધાણા, લીંબુનો રસ ઉમેરી મિક્સ કરી દો. પછી સવિગ ડીશ મા લઈ લો. પછી તેના પર સેવ, લીલા ધાણા ઉમેરી સવॅ કરો.

  2. 2

  3. 3

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nikita Prajapati
Nikita Prajapati @cook_20427131
પર

ટિપ્પણીઓ

Similar Recipes