પાલક ચીઝી મઠરી વિથ પુદીના ચા

#goldenapron3 week 4
આ રેસીપી માં પાલક,ઘી,રવો ત્રણેય ઘટકો નો યુઝ છે અને ટેસ્ટ માં તો બહુ જ ચટપટી છે.બાળકો ને પણ સ્નેક્સ માં ચાલે એવી મઠરી છે.
પાલક ચીઝી મઠરી વિથ પુદીના ચા
#goldenapron3 week 4
આ રેસીપી માં પાલક,ઘી,રવો ત્રણેય ઘટકો નો યુઝ છે અને ટેસ્ટ માં તો બહુ જ ચટપટી છે.બાળકો ને પણ સ્નેક્સ માં ચાલે એવી મઠરી છે.
રાંધવાની સૂચનાઓ
- 1
પેલા એક મોટા વાસણ માં બધા લોટ મિક્સ કરો.પેછી તેમાં ઘી નું મોણ અને મલાઈ નાખી ક્રમ્બલ દેખાય એવું મિક્સ કરો.મુઠી પડતું મોણ નાખવું જેથી મઠરી ક્રિસ્પી થાય છે.
- 2
હવે એમા પાલક ધોઈ અને સમારી નાખી દો.પછી બધા સૂકા મસાલા નાખો.હવે ચીઝ છીણી ને નાખો.જરૂર પડે એ પ્રમાણે પાણી નાખતા જાઓ અને કડક લોટ બાંધો.લોટ ને 20 મિનિટ રેસ્ટ આપવો.
- 3
હવે ગેસ પર એક કડાઈ માં તેલ ગરમ કરવા મુકો.અને લોટ માંથી મઠરી માટે નાના લુવા તૈયાર કરી લો.પછી મઠરી વણી એમા ચપુ વડે નાના કાપા પાડો જેથી એ ફૂલે નહીં.
- 4
હવે આ મઠરી ને સ્લો થી મીડીયમ ગેસ પર ક્રિસ્પી થાય અને ગોલ્ડન કલર આવે ત્યાં સુધી તળી લો.અને બીજી બાજુ દૂધ,ખાંડ,ચાની ભૂકી,ચા નો મસાલો અને ફુદીનો એડ કરી એક પેન માં ચા બનાવી લો.અને મઠરી તથા ફુદીના ચા ને ગરમ ગરમ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
મેથી મઠરી (Methi mathri recipe in Gujarati)
મઠરી મેંદા અને ઘી નો ઉપયોગ કરીને બનાવવામાં આવતા એક સૂકા નાસ્તા નો પ્રકાર છે જે ખાવામાં ખૂબ જ ફરસી લાગે છે. મેં મેંદા ના લોટ માં ઘઉંનો લોટ, રવો અને કસુરી મેથી ઉમેરીને મઠરી બનાવી છે જે સ્વાદમાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. ઉત્તર ભારતીય રાજ્યોમાં વાર તહેવારો એ અને પ્રસંગોએ મઠરી બનાવવામાં આવે છે જે પંજાબી અથાણા અને ચા કોફી સાથે પીરસવામાં આવે છે. દિવાળીમાં બનતા નાસ્તાઓ માં મઠરી નું એક મહત્વનું સ્થાન છે.#DFT#cookpadindia#cookpad_gu spicequeen -
સ્પીનર પાલક મઠરી (Spinach Palak Mathari Recipe In Gujarati)
#DTR#cookpadindia#cookpadgujarati@Disha_11 @Ekrangkitchen @hetal_2100આજે હું એક નાસ્તાની રેસીપી બનાવું છું જે બાળકો અને પુખ્ત વયના લોકો બંનેને પસંદ આવે તેવી છે. સ્પીનર પાલક મઠરી ખરેખર ક્રિસ્પી અને ખાવામાં ટેસ્ટી છે. તહેવારો પર મહેમાન માટે અથવા કોઈપણ પ્રસંગે ભેગા થવા માટે એક સરસ નાસ્તાની વાનગી છે. રેસીપી સરળ છે અને તમે તમારા રસોડામાં આસાનીથી બનાવી શકો છો. સામાન્ય રીતે લોકો ખાસ્તા મઠરી, મેથી મઠરી, નમકીન મઠરી, ખાસ્તા મસાલા મઠરી વગેરે બનાવે છે પરંતુ તમારે આ સરળ હોમમેઇડ મઠરીની રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો. તમારા દિવાળીના નાસ્તા/દિવાળી નમકીન તરીકે પાલક મઠરીનો સમાવેશ કરજો.વડી દેખાવમાં પણ જમીન ચકરી જેવી લાગતી હોવાથી બાળકો માટે પણ યાદગાર બની રહેશે. Riddhi Dholakia -
પાલક મઠરી (Palak Mathri Recipe In Gujarati)
#BWઆજે મે પાલક ની મઠરી બનાવી છે આમ તો છોકરા ઓ પાલક જલ્દી ખાતા નથી તો જો આવી રીતે આપીએ જો ખુશી ખુશી ખાઈ લેશે અને ટેસ્ટી તો બને જ છે તો ચાલો તમે પણ ટ્રાય કરો hetal shah -
રોઝ મઠરી (Rose Mathri Recipe In Gujarati)
મઠરી રાજસ્થાન અને ઉત્તર ભારતીય રાજ્યો માં ખૂબ જ લોકપ્રિય અને પ્રખ્યાત નાસ્તો છે. મઠરી લગભગ ફરસી પૂરી જેવી જ હોય છે પરંતુ થોડી જાડી અને તેને ધીમા તાપે તળી ને ખસ્તા બનાવવામાં આવે છે. મઠરી સામાન્ય રીતે મેંદા નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. પરંતુ ઘઉંના લોટમાંથી બનતી મઠરી પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ એક સૂકા નાસ્તા નો પ્રકાર છે જે ચા સાથે સર્વ કરવામાં આવે છે.#rosemathri#mathari#teasnack#roseshape#cookpadindia#cookpadgujarati Mamta Pandya -
પાલક ના ભજીયાં (Palak Pakoda Recipe In Gujarati)
ફટાફટ બની જશે પાલક ના ભજીયાં. ક્રિસ્પી અને કૃનચી#સ્નેક્સ#goldenapron3 Rubina Dodhia -
-
પાલક પૂરી
#નાસ્તો#ઇબુક૧#૫પાલક પુરી એ મધ્યપ્રદેશ ની બહુ પ્રચલિત નાસ્તા ની વાનગી છે. કિલ્લા, મંદિર માટે પ્રખ્યાત એવું મધ્યપ્રદેશ ત્યાં ની પરંપરાગત વાનગી માટે પણ એટલું જ પ્રખ્યાત છે. Deepa Rupani -
પાલક ક્રેકલ્સ
આ સીઝનમાં ભાજી ઘણી જાતની મળે છે તેના ઘણા ગુણ ને ફાયદા પણ છે અત્યારે માર્કેટમાં લીલા શાક ભાજી ફ્રુટ ખૂબ જ મલે છે જે ઈશ્વરે આપણને સિઝન પ્રમાણે દીધા છે તો પહેલા તો ઈશ્વરને કોટી કોટી નમસ્કાર તો આપણે સિઝનનો લાભ પણ લઈએ છીએ તો આમાંથી આજે હું પાલક ની રેશીપી લાવી છું પાલક માંથી દરેક ગૃહિણીઓ ઘણી રેશીપી બનાવે પણ છે હું પણ પાલક ક્રેકલ્સ લાવી છું Usha Bhatt -
ચીઝ પરાઠા (Cheese Paratha Recipe In Gujarati)
નાસ્તા કે જમવા બંને માં ચાલે એવી સરળ વાનગી Mudra Smeet Mankad -
ચીઝી પાલક
#રેસ્ટોરન્ટ મિત્રો પાલક પનીર તો આપણે બનાવીએ છે પરંતુ આજે રેસ્ટોરન્ટ સ્ટાઇલ ચીઝ પાલક સબ્જી બનાવીએ, જે ટેસ્ટમાં પાલક પનીર કરતાં પણ વધુ સ્વાદિષ્ટ હોય છે. Khushi Trivedi -
બેસન મઠરી (Besan Mathri Recipe in Gujarati)
#સ્નેક્સ#પોસ્ટ૩મઠરી, પૂરી એ ભારત પ્રખ્યાત તળેલા નાસ્તા માં નો એક છે. મઠરી જુદા જુદા પ્રકાર ના લોટ માંથી તથા નમકીન તથા મીઠી બન્ને બને છે. જો કે મેંદા અને ઘઉં ના લોટ ની મઠરી લોકો માં વધારે પસંદગી પામે છે. હવે લોકો સ્વાસ્થ્ય પ્રત્યે વધુ જાગૃત થયા છે એટલે તળેલા ની બદલે બેક અને શેકેલા નાસ્તા પણ પસંદ કરવા લાગ્યા છે અને મેંદા નું પ્રમાણ પણ ઘટાડયું છે અને મલ્ટી ગ્રેન લોટ, ગ્લુટેન ફ્રી લોટ વગેરે નું પ્રમાણ વધાર્યું છે. આજે મેં પણ બેસન અને ઘઉં ના લોટ થી મઠરી બનાવી છે. Deepa Rupani -
-
મઠરી(Mathri Recipe in Gujarati)
આ મઠરી મેંદા માંથી બનાવા માં આવે છે પણ મેં આજે ઘઉં ના લોટ થી બનાવી છે. ખુબ સરસ બની છે એને 10 થી 15 દિવસ સ્ટોર કરી શકાય છે દિવાળી માં એકદમ ડિફરન્ટ નાસ્તો લાગશે. Minaxi Rohit -
-
આલુ મઠરી (Alu Mathari Recipe In Gujarati)
#આલુ એકદમ ક્રીસ્પ અને ચટપટી આલુ મઠરી એક વખત જરૂર ટ્રાય કરજો... Hiral Pandya Shukla -
મેથી પાલક પૂરી(Methi palak poori Recipe in Gujarati)
#કૂકબુક#post2#પૂરી#મેથી#પાલક#દિવાળીસ્પેશ્યલમેથી પાલક પૂરી એક ઉત્તમ નાશ્તો છે. તે દિવાળી, સાતમ જેવા તહેવારો માં ખાસ બનાવવા માં આવે છે તથા દૈનિક નાશ્તા તરીકે પણ દરેક ગુજરાતી ના ઘર માં અવાર નવાર બનતી રહે છે. તે મુસાફરી માટે પણ ઉત્તમ વિકલ્પ છે. તે લાંબા સમય સુધી સ્ટોર કરી શકાય છે. આ પૂરી ચા - કોફી સાથે સર્વ કરી શકાય છે.મેથી કોલેસ્ટ્રોલ ઘટાડે છે, પાચન ક્રિયા માં મદદરૂપ થાય છે, હૃદય રોગના જોખમો ઘટાડે છે, શરીર માં સોજા ઘટાડે છે, શરદી-કફ માં રાહત આપે છે તથા ચામડી ના રોગો પણ મટાડે છે.એક રીતે પાલક કેન્સર અટકાવે છે, બ્લડ ખાંડ ઘટાડે છે, હાડકાના સ્વાસ્થ્યમાં વૃદ્ધિ કરે છે, વજન ઘટાડવામાં સહાયક છે, હાઇપર ટેંશન ઘટાડે છે તથા આંખો નું તેજ વધારે છે.મેથી પાલક પૂરી માં મેથી અને પાલક ના પાન નો ઉપયોગ થતો હોવા થી આપણને બંને ના ગુણો નો લાભ મળે છે. Vaibhavi Boghawala -
ટમેટો ફલેવડૅ મઠરી
ટમેટાની ફલેવડૅઆપી મઠરી બનાવી નવીન બનાવી બધાને કઈંક નવું આપવાની ટાૃયકરી છે.#દિવાળી Rajni Sanghavi -
મઠરી (mathri recipe in Gujarati)
# MA# Cookpad Gujarati#MothersDayContestમારી મધર જુદી જુદી મઠરી બનાવી ને અમને નાસ્તા મા આપતા,એમાની એક મઠરી ની રેસીપી મમ્મી ને યાદ કરી ને બનાવી છે,My mother is best mom 🥰“ મા એ મા “naynashah
-
ઘઉં ના લોટ ની મઠરી (Wheat Flour Mathri Recipe In Gujarati)
મઠરી રાજસ્થાન અને ઉત્તર ભારતીય રાજ્યો નો ખૂબ જ લોકપ્રિય અને પ્રખ્યાત નાસ્તો છે. મઠરી લગભગ ફરસી પૂરી જેવી જ હોય છે પરંતુ થોડી જાડી અને તેને ધીમા તાપે તળી ને ખસ્તા બનાવવામાં આવે છે. મઠરી સામાન્ય રીતે મેંદા નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે.ઘઉંના લોટમાંથી બનતી મઠરી પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ એક સૂકા નાસ્તા નો પ્રકાર છે#cookpadindia#cookpad_gu#MA spicequeen -
-
પાલક પૂરી (Palak Poori Recipe In Gujarati)
#Palakપાલક જેવી પોતે લીલીછમ્મ હોય છે એવી જ રીતે એને ખાવાથી આપડી તબયત પણ લીલીછમ જેવી રહે છે. પાલક નો પોતાનો કઈ અલગ સ્વાદ નથી હોતો પણ એનો રંગ અને ગુણ બહુ જ જોરદાર હોય છે. મેં બનાવી પાલક ની પ્યુરી નાખેલી પૂરી જે સાંજ ના હળવા ડિનર માટે સારો ઓપ્શન છે. Bansi Thaker -
પાણીપુરી ની પૂરી
અત્યારે લોક ડાઉન માં પાણીપુરી ની પૂરી મળતી નથી. તો મને થયું ઘર માં રવો પડ્યો છે અને ઘઉં નો લોટ તો હોય જ તો થયું એક ટ્રાય કરી જોઈ એ પાણીપુરી ની પૂરી બનવાની.#goldenapron3Week 4#Rava Shreya Desai -
પાલક કોર્ન મસાલા
#goldenapron3#Week4પાલક, કોર્ન, ઘી, અને લસણ આ ચાર ઘટકો નો ઉપયોગ કરીને મે આ પંજાબી સબજી બનાવી છે. Parul Patel -
પાલક સૂપ (Spinach Soup Recipe In Gujarati)
#GA4 #Week16 શિયાળા માં પાલક નું સૂપ પીવાથી ઠંડી માં રાહત રહે છે,પાલક માં વિટામિન A હોય છે,જે આંખો માટે સારુ છે. Bhavnaben Adhiya -
લચ્છા મઠરી
ફરસી પુરી દિવાળીમાં દરેક ઘેર બનતી હોય છે હવે નવીન લચ્છછા મઠરી બનાવો.#દિવાળી Rajni Sanghavi -
-
તવા વેજ મસાલા રાઈસ
#goldenapron3 week 2#ઇબુક૧#રેસીપી ૨૭#પીસ, પનીર આ બન્ને ઘટકો નો યુઝ મેં આ રેસીપી માં કરેલો છે બાળકો ને અને મોટા બધા ને ભાવે એવી ફીલિંગ રેસીપી છે. Ushma Malkan -
*પીનટી બનાના કોફ્તા વિથ ચીઝી પાલક કરી*_
#મિસ્ટ્રીબોક્સ#RecipeRefashionકેમ છો? મિત્રો આજે હું cookpad masterchef challange માટે ખુબજ સરસ રેસીપી લઇ ને આવી છું. રોજ નવું નવું ખાવા વાળા ને આ રેસીપી બહુજ ગમશે.. અને નાના બાળકો તો આ નો રંગ જોઈને જ તેની પર તૂટી પડશે.. આ કૂબ હેલ્ધી રેસીપી છે Daxita Shah -
More Recipes
ટિપ્પણીઓ