પાલક પરોઠા વિથ કોલ્ડ કર્ડ

Gayatri joshi
Gayatri joshi @cook_20446010

પાલક પરોઠા વિથ કોલ્ડ કર્ડ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1/2 ઝૂડીપાલક ની ભાજી
  2. 2 કપઘઉં નો લોટ
  3. 2 ચમચીઘી અને તેલ
  4. 2 ચમચીબટર
  5. 2લીલા મરચાં
  6. 1 વાટકીદહીં
  7. મીઠું જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ પાલક ને ધોઈ ને સમારી લેવી..તેને મિક્સર ના બાઉલ માં પાલક,લીલા મરચાં, ફુદીનો,અને આદુ ઉમેરી ક્રશ કરવું...

  2. 2

    ઘઉં ના લોટ માં ઘી અને તેલ નું મોણ નાખો..મીઠું પ્રમાણસર એડ કરી સફેદ તલ નાખો...મિક્સર ના બાઉલ માં તૈયાર કરેલી પાલક ની ગ્રેવી થી લોટ બાંધો

  3. 3

    પરોઠા ને બટર વડે ગુલાબી રંગ ના શેકી લો..

  4. 4

    તમે તેમાં બટાટા ના સ્ટફિંગ એડ કરી ને પણ સર્વ કરી શકો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Gayatri joshi
Gayatri joshi @cook_20446010
પર

ટિપ્પણીઓ

Similar Recipes