ટમેટો ફલેવડૅ મઠરી

Rajni Sanghavi @cook_15778589
ટમેટાની ફલેવડૅઆપી મઠરી બનાવી નવીન બનાવી બધાને કઈંક નવું આપવાની ટાૃયકરી છે.
#દિવાળી
રાંધવાની સૂચનાઓ
- 1
ટમેટોસમારી તેમાં લાલ મરચાં,આદું નાંખી પ્યુરી બનાવો,મેંદો,ઘઉં,રવો મિકસ લોટમાં અજમો,નમક,જીરું નાંખી ટમેટો પ્યુરી,તેલ નાંખી લોટ બાંધો,15મિનિટ રેસ્ટ આપો.લોટના લુવા પાડો.
- 2
નાની નાની પુરી વણી કાપા પાડી શેપ આપવા રોલ વાળી વચ્ચેથી ગરકાવી શેપ આપો,બધી મઠરી આરીતે રેડી કરી તેલ મુકી ધીમે તાપે તળી લો,ઠંડી પડે પછી ડબ્બામાં ભરી લો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
લચ્છા મઠરી
ફરસી પુરી દિવાળીમાં દરેક ઘેર બનતી હોય છે હવે નવીન લચ્છછા મઠરી બનાવો.#દિવાળી Rajni Sanghavi -
ટમેટો ફલેવડૅ સેવ
ઘેર રહેવાનું હોવાથી કંઇક નવું બનાવી ને આપોતો બધાને મજા પડે.#કાંદાલસણ#goldenapron3 Rajni Sanghavi -
-
-
*મેથી મઠરી ફલાવસૅ*
ફરસી પુરી અનેક રીતે બનાવી શકાય તેથી આજે ફલાવસૅશેપમાં મેથી મઠરી બનાવી.#ફ્રાયએડ# Rajni Sanghavi -
ડમ્પલિંગ વીથ રોસ્ટેડ ટમેટો ચટણી
બાળકોને નવીન કીતે વાનગી પીરસીએતો હોંશથી ખાયછે.#સ્ટફડ#ઇબુક૧#goldenapron3#Week-3#રેસિપિ-18 Rajni Sanghavi -
મઠરી સ્ટીક
મઠરી એવો નાસ્તો છે જે નાના મોટા બધાને ભાવે જ. એકલી પણ ખાવી ગમે અને ચા-કોફી, ચટણી કે ખાટું અથાણું બધા સાથે પણ જામે👌. Krishna Mankad -
*પુરી ભાજી ટાકોઝ*
#જોડીબાળકોને શાકભાજી બહુ નાભાવે તો કંઈક નવીન રીતે આપીએ તો હોંશે હોંશે ખાય.તેથી પુરી ભાજી ટાકોઝબનાવ્યા. Rajni Sanghavi -
*પોટેટો પાસૅલ*
બટેટા ની વાનગી બધાંને ભાવતી હોય છે.આથી તેમાંથી કઇંક નવીન પોટેટો પાસૅલ વાનગી બનાવી. Rajni Sanghavi -
વેજ કસાડીયા
#નોન ઇન્ડિયનઆ મેકસિકન ડીશછે.તેમાં બહુબધા શાકભાજી,ચીઝ,પનીર નાંખી બનાવી શકાય પૂરતું પૃોટીન મળી રહે અનેહેલ્દી ડીશ. Rajni Sanghavi -
મઠરી(Mathri Recipe in Gujarati)
#કૂકબુક#post2દિવાળી મા મારે ત્યાં મઠરી ખાસ બને. મઠરી લામ્બો સમય સારી રે છે વડી સ્વાદિષ્ટ પણ એવી જ. Varsha Karia I M Crazy About Cooking -
-
મઠરી(Mathri Recipe in Gujarati)
દિવાળીના નાસ્તામાં હવે બનાવો મસાલા મઠરી જે ટેસ્ટી અને ખૂબ કરી હોય છે અને બનાવવામાં પણ સરળ છે#દિવાળી#કૂકબૂક Rajni Sanghavi -
*સ્ટફ ટમેટો પૌંઆ
#હેલ્થીબટેટા પૌંઆબધાંના ઘેર બનતાંજ હોય હવે ટમેટો માં પૌંઆનું સ્ટફિંગ ભરી હેલ્દી ડીશબનાવો. Rajni Sanghavi -
*ચાપડી તાવો*
રાજકોટ નું ફેમસ ચાપડી તાવો ખુબજ ટેસ્ટી ડિનર, હવે તમે પણ તમારા રસોડે બનાવી આનંદ લો.#ડિનર# Rajni Sanghavi -
-
મીઠી મઠરી(mithi mathri recipe in gujarati)
ગુજરાતી સાતમ આઠમ ના તહેવાર માં મીઠી પૂરી દરેકના ઘરમાં બનતી હોય મેં તેને કુકી કટરથી શેપ આપીને બનાવી, જેથી બાળકોને નવું ગમે ્્#સાતમ#વેસ્ટ#માઇઇબુક Rajni Sanghavi -
છોલે ભટુરે (Chhole Bhature recipe in Gujarati)
છોલે ભટુરે પંજાબની ફેમસ વાનગીપંજાબી સ્ટાઇલ આ વાનગી બધાને ઘેર બનેછે.#રેસ્ટોરન્ટ સ્ટાઇલ Rajni Sanghavi -
*ટમેટો સૂપ વીથ કૃુટોન્સ*
#જોડીરેસ્ટોરન્ટ માં મળતાં સુપ કૃટોન્સ બહુંજ ભાવે તેથી ઘેર બનાવ્યાં ખુબ ટેસ્ટી લાગે છે. Rajni Sanghavi -
મેથી મઠરી (Methi mathri recipe in Gujarati)
મઠરી મેંદા અને ઘી નો ઉપયોગ કરીને બનાવવામાં આવતા એક સૂકા નાસ્તા નો પ્રકાર છે જે ખાવામાં ખૂબ જ ફરસી લાગે છે. મેં મેંદા ના લોટ માં ઘઉંનો લોટ, રવો અને કસુરી મેથી ઉમેરીને મઠરી બનાવી છે જે સ્વાદમાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. ઉત્તર ભારતીય રાજ્યોમાં વાર તહેવારો એ અને પ્રસંગોએ મઠરી બનાવવામાં આવે છે જે પંજાબી અથાણા અને ચા કોફી સાથે પીરસવામાં આવે છે. દિવાળીમાં બનતા નાસ્તાઓ માં મઠરી નું એક મહત્વનું સ્થાન છે.#DFT#cookpadindia#cookpad_gu spicequeen -
ફલાવસૅ સમોસા
સમોસા ગુજરાતીઓની ફેવરીટ વાનગી છે,તેને જુદો શેપ આપી એેક્રેકટીવ બનાવી શકાય.#સ્ટાટૅસૅ#Golden apran-3#45 Rajni Sanghavi -
ખમણપીઝા
ખમણ બધાને ભાવે એમાંપણકંઇક નવું ઉમેરીએતો બાળકોને બહુંજ પસંદ પડે.#લીલીપીળી વાનગી Rajni Sanghavi -
*પૌંઆના રોલ સમોસા*
સમોસા ની એક નવી વેરાયટી ,હવે બનાવો આટેસ્ટી કૃિસ્પી પૌંઆના ઓપન સમોસા.#રવાપોહા Rajni Sanghavi -
-
સામાની ખીચડી દહીંવડા
મોરૈયો(સામો)ની ખીચડી ફરાળમાં બનાવતાં હોઈએ છીએ,હવે કઈંક નવું બનાવો,સામાની ખીચડી માંથી દહીંવડા#ખીચડી Rajni Sanghavi -
લચ્છા મિન્ટ મઠરી(Lachha Mint Mathri recipe in Gujarati)
#વિકમીલ3 મઠરી આપણે ઘણા પ્રકારની બનાવએ છીએ,મઠરીને ચા સાથે વધારે લેવામાં આવે છે, આજે મેં પુદીનાના પાન ઉમેરી એક નવા આકારની મઠરી બનાવી છે જેને મેં લચ્છા પરાઠા જેવું આકાર આપ્યો છે, આ મઠરી ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને ક્રિસ્પી લાગે છે., જે બધાને ગમશે. Harsha Israni -
-
પાલક ચીઝી મઠરી વિથ પુદીના ચા
#goldenapron3 week 4આ રેસીપી માં પાલક,ઘી,રવો ત્રણેય ઘટકો નો યુઝ છે અને ટેસ્ટ માં તો બહુ જ ચટપટી છે.બાળકો ને પણ સ્નેક્સ માં ચાલે એવી મઠરી છે. Ushma Malkan -
-
અલટી પલટી
ઢોકળીનું શાક બનાવીએ તેમ આરેસિપિ લાઇટ ડીનરમાં લઇશકાય.બેસન ચીલામાંથી બને છે.#લીલીપીળી Rajni Sanghavi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10906651
ટિપ્પણીઓ (2)