રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપઘઉંનો લોટ
  2. 2 ટેબલ સ્પૂનચણાનો લોટ
  3. 1/4 કપમેથી
  4. 3 ટેબલ સ્પૂનકોથમીર
  5. 2 ટેબલ સ્પૂનઆદું મરચાં ની પેસ્ટ
  6. 2 ટેબલ સ્પૂનતેલ
  7. 3 ટેબલ સ્પૂનદહીં
  8. 1 ટીસ્પૂનહળદર
  9. 1 ટેબલ સ્પૂનમરચું પાવડર
  10. 1 ટેબલ સ્પૂનધાણાજીરું
  11. 1 ટીસ્પૂનતલ
  12. 1/2 ટીસ્પૂનઅજમા
  13. મીઠું સ્વાદાનુસાર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    લોટમાં બધા મસાલા નાખી મિક્સ કરો.

  2. 2

    મેથી કોથમીર ને કાપી લો.આદુ, મરચાં ને ક્રશ કરી લો.

  3. 3

    તેમાં મેથી, કોથમીર અને આદું મરચાં, દહીં નાખી રોટલી જેવી કણક બાંધો.

  4. 4

    15 મિનિટ રેસ્ટ આપી તેલ થી કેળવી થેપલાં વણી શેકી લો.

  5. 5

    તૈયાર થેપલાં ને ચા, અથાણાં, મરચાં સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhavita Mukeshbhai Solanki
પર

ટિપ્પણીઓ

Similar Recipes