રાંધવાની સૂચનાઓ
- 1
એક કડાઈમાં લોટ લઈ તેમાં મેથી ની ભાજી અને બધા મસાલા નાખીને મિક્સ કરી લો. દહીં,ગોળ, આદુ મરચાં,લસણ, અને તેલ બધુ સાથે પેસ્ટ બનાવી લોટ માં નાખી લોટ બાંધવો પાણી ની જરૂર નહિ પડે.
- 2
થોડા જાડા વણી શેકી લો.
- 3
તો તૈયાર છે સ્વાદિષ્ટ અને હેલ્ધી બ્રેકફાસ્ટ માટે બાજરી ના ઢેબરા આ ઢેબરા ને મસાલા દહીં, રાયતા મરચા તીણું ઘી અને ચા સાથે નાસ્તામાં પીરસો. ઠંડા પણ બે ત્રણ દિવસ સુધી સારા લાગે છે..... મેથી ની ભાજી મસ્ત આવે છે તો ઢેબરા ખાવા ની મજા પડી જાય....઼
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
મેથી ના ઢેબરા
#ઇબુક૧#૬#મેથીના ઢેબરા મેથી આરોગ્ય માટે ગુણકારી છે શિયાળામાં તાજી સરસ મળે છે બાળકો ને શાક ભાજી ઓછા ભાવે છે પરંતુ વેરાયટી માં કોઈપણ પ્રકારની ભાજી ખાય છે મેથી ના ઢેબરા,ગોટા, મુઠીયા, ટીકી બધી જ સ્વાદિષ્ટ લાગે છે mamtabhatt829@gmail.com Bhatt -
-
-
#પીળી, મેથી ના ઢેબરા
થેપલા એ ગુજરાતી ભોજનનું અભિન્ન અંગ છે. ફરવા જવાનું હોય , ટ્રાવેલિંગ કરવાનું હોય કે, પિકનિક, ગુજરાતીઓના દિમાગમાં પહેલું નામ થેપલાનું જ આવે! છુંદો, દહી કે અથાણા સાથે થેપલા ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.મેથીની ભાજીમાં અનેક ગુણ રહેલા છે .એટલે શિયાળામાં તેનો ભરપુર ઉપયોગ કરી લેવામાં આવે છે .લીલીછમ્મ ભાજી જોઈએ ત્યાં જ મન લલચાય જાય છેવળી, થેપલા ગરમ ગરમ હોય તો પણ ખાવાની મજા આવે અને ઠંડા થઈ જાય પછી પણ તેનો સ્વાદ અનેકગણો વધી જાય. તમે તેમાં મેથી, દૂધી વગેરે પણ ઉમેરીને થેપલાની વિવિધ વેરાયટી બનાવી શકો છો. થેપલા ખાવાની મજા ત્યારે જ આવે જ્યારે તે સોફ્ટ અને ટેસ્ટી બન્યા હોય. આ રીતે થેપલા બનાવશો તો એકદમ સ્મૂધ અને સ્વાદિષ્ટ બનશે. Chhaya Panchal -
-
-
-
-
-
લીલી મેથી કોથમીર અને લીલા લસણ ના ઢેબરા
#ઇબુક૧#૬#લીલીઅત્યારે શિયાળા મા લીલા શાક ભાજી ખૂબ જ આવતા હોય ,લીલું લસણ ,મેથી અને કોથમીર ના ઢેબરા કે થેપલા ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.અને હેલ્ધી પણ કહી શકાય. Varsha Karia I M Crazy About Cooking -
બાજરી ના રોટલા
#નાસ્તોગુજરાતી ઓનો સવાર નો નાસ્તો એટલે ગરમાગરમ રોટલા જેને ગામડાં માં બધાં શિરામણી કરવા આવજો એવું કહે છે. રોટલા ચા સાથે સવાર માં બહુ જ સરસ લાગે છે એકવાર જરૂર થી બનાવો ને સવાર ની શિરામણી માં રોટલા ને ચા સાથે ખાવા નો આનંદ લો. Urvashi Mehta -
મેથી બાજરી ના ઢેબરા (Methi Bajri Dhebra Recipe In Gujarati)
#WLD#CWM2#Hathimasala#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
-
-
-
મેથી બાજરી ના વડા
#ટીટાઈમમેથી ની ભાજી અને બાજરી ના લોટ માથી બનતા આ વડા ખૂબ જ સરસ લાગે છે અને હેલ્થ માટે મેથી ખુબ જ ફાયદો કરે છે. Bhumika Parmar -
-
-
મેથી ના ઢેબરા (Methi Dhebra Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#cooksnap#મેથી#ઢેબરા#breakfast Keshma Raichura
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11321507
ટિપ્પણીઓ