રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ટામેટાં અને લાલ મરચા ને બાફી લો અને તેની પેસ્ટ કરી લો
- 2
પછી લોટ મા મરી પાઉડર,લાલ મરચું પાવડર,આમચૂર પાઉડર,મીઠું, મેગી મસાલા નાખી બરાબર મિકસ કરી લો પછી ટામેટાં ની પેસ્ટ નાખી મલાઈ નાખી કડક લોટ બાંધી લો પછી તેને સેવ પડવાના સંચા મે નાખી સેવ પાડી લો અને ઉપર થી તૈયાર કરેલ મસાલો છાંટો દો અને ચિપ્સ ને સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11571466
ટિપ્પણીઓ