રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં ચાની દાળ અડદની દાળ અને ચોખાને ધોઈને પાણીમાં પલાળી ૪ કલાક સુધી પલાળી રાખો.
- 2
પછી તેને મિક્સરમાં ક્રશ કરી લો.
- 3
પછી તેમાં હળદર મીઠું હિંગ ઝીણા સમારેલા લીલાં મરચાં અને કોથમીર નાખી હલાવી લો.
- 4
બધું બરાબર મિક્સ કરો અને પછી તેને એક કડાઈમાં તેલ મૂકી તેમાં તળી લો.
- 5
બહાર કાઢી એક ડીશ માં કાઢી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11298944
ટિપ્પણીઓ