રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પહેલા બટેટા ની છાલ ઉતારી લો હવે તેને લાંબી પટ્ટી મા કટ કરો તેના પર conflor અને મેંદો નાખીને મિક્સ કરો એક કડાઈમાં તેલ ગરમ કરવા મુકો તેલ ગરમ થાય તેમાં બટેટાની ચિપ્સ નાખો હવે તેને તળી લો
- 2
તળાઈ જાય એટલે તેને ટીશ્યુ પેપર ઉપર કાઢો હવે તેના ઉપર સ્વાદ અનુસાર મીઠું ઓરેગાનો રેડ ચીલી ફ્લેક્સ ઝીણી સમારેલી ધાણાભાજી નાખીને મિક્સ કરો
- 3
હવે તેને સર્વિંગ પ્લેટમાં લ્યો તેના ઉપર થોડી ધાણાભાજી નાખો હવે તૈયાર છે આપણો પોટેટો kranti ચિપ્સ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
ક્રંચી ફ્રેન્ચ ફ્રાઈસ (crunchy french fries recepie in Gujarati)
#સૂપરશેફ_3#મોનસૂન_સ્પેશિયલ#વિક_૩#post3વરસતા વરસાદ માં માણો ક્રિસ્પી ફ્રેન્ચ ફ્રાઈસ ની મજા...☺️🤗 Khushi Kakkad -
-
-
-
-
-
-
-
-
-
પોટેટો ચીઝ બોલ્સ(potato cheese Balls recipe in Gujarati)
#GA4#week1 #poteto પોટેટો ચીઝ બોલ્સ કોઈપણ ફંકશનમાં સ્ટાર્ટર તરીકે કે પછી સાંજના સમયે નાસ્તામાં ગરમા-ગરમ પીરસવામાં આવે તો ખૂબ જ ટેસ્ટી લાગે છે Krupa Ashwin lakhani -
-
-
ક્રિસ્પી પોટેટો વેજીસ(Crispy Potato Wedges Recipe In Gujarati)
ચટપટું ખાવાના શોખીન માટે ખાસ...ખૂબ સ્વાદિષ્ટ બને છે.. #GA4 #Week1 Nilam Pethani Ghodasara -
સુજી પોટેટો ફીંગર ચિપ્સ (Suji Potato Fingar Chips Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujફ્રેંચ ફ્રાઈસ જેવો જ લુક પણ થોડી વૈવિધ્યતા!!! Neeru Thakkar -
પોટેટો વેજિઝ
#star#ફ્રાયએડપોટેટો વેજિઝ ઓસ્ટ્રેલિયાનું એક ફેમસ ફાસ્ટ ફૂડ છે. જે બટેકા માંથી બનાવવામાં આવે છે. વેજેઝ ને તળવા અથવા તો બેક કરવા માં આવે છે. તેને સોર ક્રીમ અથવા તો ચીલી સોસ સાથે સર્વ કરવા માં આવે છે. મે અહીંયા સિસનિંગ માં મિક્સ હર્બસ, ચિલ્લી ફ્લેક્સ, મરી પાઉડર વગેરે નો ઉપયોગ કર્યો છે. Anjali Kataria Paradva -
-
-
પોટેટો-કોર્ન ચીઝ બોલ્સ
#એનિવર્સરી#સ્ટાર્ટર્સબ્રેડ ની આઈટમ.. તળવા થી વઘારે તેલ શોષી લે છે... એટલે મેં હમેશા બ્રેડ ની વાનગી એરફ્રાયર માં બનાવું છું.પણ બઘાં ને બેક કરેલ વાનગી નો સ્વાદ નથી ભાવતું.. એટલે મેં ક્યારેક હાફ બેક કરી હાફ ફ્રાય કરી ને વાનગી બનાવવાની કોશિશ કરી છું.અહીં પણ આ સ્વાદિષ્ટ વાનગી ને હાફ બેક કરીને ફ્રાય કરી છે. Jasmin Motta _ #BeingMotta -
-
-
ડ્રેગન પોટેટો (Dragon Potato Recipe In Gujarati)
#EBWeek 12મેં ડ્રેગન પોટેટો મેંદા ની જગ્યાએ ચોખાના લોટનો ઉપયોગ કરેલ છે તેમજ આજીનોમોટો બિલકુલ ઉપયોગ કરેલ નથી કે જેથી કરીને કોઇને નુકસાન ન કરે અને નિશ્ચિત પણે ખાઈ શકેBhoomi Harshal Joshi
-
-
-
ભીંડી ચિપ્સ વિથ મમરા મસાલા (Bhindi chips with mamra masala recipe in Gujarati)
#goldenapron3 # week 15Madhvi Limbad
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11571349
ટિપ્પણીઓ