રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટેટા ની છાલ કાઢી ધોઈ લો ત્યારબાદ તેને મશીનથી ચીપ્સ બનાવો
- 2
ત્યારબાદ એકદમ પાણીથી તેને ધોઈ લો એક લોયામાં પાણી ગરમ મૂકી બાફવા માટે મૂકો ચીપ્સ ને થોડીવાર જ રહેવા દેવી ત્યારબાદ પાણી કાઢી તેને કોટન ના કપડા પર સુકવી દેવી પાણી શોષાઈ જાય ત્યારબાદ બે થી ત્રણ કલાક જીપ લોગ અથવા કન્ટેનરમાં ભરી અને ડીપ ફ્રીજ કરવી
- 3
ચીપ્સ ને ફ્રીઝરમાંથી બહાર કાઢી 5 મિનીટ બહાર રાખી ત્યારબાદ એક લોયામાં તેલ ગરમ કરવા મૂકવું તેલ એકદમ ગરમ થાય ત્યારે ડીપ ફ્રાય કરવી
- 4
ચીપ્સ ને મધ્યમ તાપે તળવી તળાઈ જાય પછી તેલમાંથી કાઢીને બટર પેપર રાખવી તેમજ તેના પર સંચળ,મરચું પાવડર, મરી પાવડર,આમચૂર પાવડર મિક્સ કરી ઉપર મસાલો છાંટો અને ગરમા ગરમ સર્વ કરો આ ચિપ્સ એકદમ બહાર જેવી ક્રિસ્પી અને હાથમાં તેલ પણ ન લાગે તેવી બનશે આ ચીપ્સ ને ફ્રીઝરમાં બાફેલી સ્ટોર કરી રાખી શકીએ છીએ જ્યારે ઇચ્છા પડે ત્યારે તળીને ખાઈ શકીએ છીએ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
કારેલા ની ચિપ્સ (Karela Chips Recipe In Gujarati)
આવ રે વરસાદ... ઢેબરિયો પ્રસાદ....ઉની ઉની રોટલી...ને કરેલા નું શાક....પણ આજ ના બાળકો ને કોણ સમજાવે કે અમે બાળપણ માં શું મોજ મસ્તી કરેલી ચોમાસા માં. આ કવિતા મુજબ કરેલા નું શાક તો ના ખાતા પણ મમી કરેલા ને પેટ માં જાય એટલે કરેલા ની ચિપ્સ કરી દેતી એ ખાઈ જતા. હવે તો ના એવું ચોમાસુ આવે છે કે ના તો હવે મમી રહી છે એ ચિપ્સ બનાઈ આપવા. પણ એને યાદ કરી ને મેં બનાવી આ ચિપ્સ જે બીજાકોઇ નહિ પણ મને જ ભાવે. Bansi Thaker -
-
-
-
-
-
-
-
-
-
રતાળું ચિપ્સ (Ratalu Chips Recipe In Gujarati)
#FFC3#WEEK3#ફૂડ ફેસ્ટિવલ 1#રતાળું ચિપ્સ#ફરાળી વાનગી Krishna Dholakia -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
રતાળુ ની ચિપ્સ (Ratalu Chips Recipe In Gujarati)
#FFC3ની બટાટાની ચીપ્સ તો ઘણીવાર બનાવી પરંતુ રતાળુ ચિપ્સ પહેલીવાર બનાવી ખૂબ જ ટેસ્ટી બની છે Ankita Tank Parmar
More Recipes
ટિપ્પણીઓ