રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક કપ માં ચીયા સીડસ પલાળી ૧૫ મિનિટ સુધી થવા દો.
હવે ચટણી બનાવવા માટે ધાણા, ફુદીનો,આદુ,મરચી, લીંબુનો રસ અને બ્લેક મીઠું નાખીને પીસી લો. - 2
હવે એક નાના ગ્લાસ માં ૧ ચમચી લીંબુનો રસ, ફુદીના ની ચટણી,૧ ચમચી સાદું મીઠું,૧ ચમચી ચીયા સીડસ અને ખાંડ સીરપ નાખી મિક્સ કરી લો.બીજા મોટા ગ્લાસ માં ગ્લાસ સોડા ભરો.
- 3
બન્ને ગ્લાસ એકબીજામાં મિક્સ કરી હલાવી લ્યો
તૈય્યાર છે ખટમીઠી તીખી તમતમતી ચટપટી રીમઝીમ સોડા....
તુરત જ પીવી,
આ ટેસ્ટી સોડા ઉનાળામાં ઠંડક પૂરી પાડે છે
Similar Recipes
-
ફુલઝર સોડા
#એનિવર્સરી #વેલકમ ડ્રીંક આ સોડા સ્પાઇસી,ખાટી હોવાથી પીવામાં ખુબ જ ટેસ્ટી અને યમ્મી લાગે છે.એક જ વાર માં એક ગ્લાસ માં બીજો ગ્લાસ નાખી એટલે તરત જ પી જવાનું હોય છે.ગરમી માં ખાસ આ સોડા મજા આવે છે. Kala Ramoliya -
-
-
કૂકુંબર મીન્ટ કૂલર (Cucumber Mint Cooler recipe in Gujarati)
#SMશરબત અને મિલ્ક શેક ચેલેન્જ#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
રોઝ લસ્સી (Rose Lassi recipe in Gujarati)
#SMશરબત અને મિલ્ક શેક ચેલેન્જ#cookpadgujaratiSonal Gaurav Suthar
-
રોઝ મિલ્ક શેક (Rose Milk Shake Reicpe In Gujarati)
#SM#cookpadindia#cookpadgujaratiશરબત & મિલ્ક શેક ચેલેન્જરોઝ મિલ્ક શેક Ketki Dave -
મિન્ટ બ્લૂ લગુન મોકટેલ (Mint Blue Lagoon Mocktail Recipe In Gujarati)
#SM#શરબત & મિલ્ક શેક ચેલેન્જગરમીમાં ઠંડક આપતું ડ્રીંક..🌞🏖️ Dr. Pushpa Dixit -
-
રોઝ ગુલકંદ ફાલુદા (Rose Gulkand Falooda Recipe In Gujarati)
#SMશરબત & મિલ્ક શેક ચેલેન્જ Juliben Dave -
ખસ મિલ્ક શેક (Khus Milk Shake Recipe In Gujarati)
#SM#cookpadindia#cookpadgujaratiશરબત & મિલ્ક શેક ચેલેન્જ Ketki Dave -
લીલી દ્રાક્ષ નું શરબત (Green Grapes Sharbat Recipe In Gujarati)
#SM#શરબત અને મિલ્ક શેક ચેલેન્જ Krishna Dholakia -
બનાના મિલ્ક શેક (Banana Milk Shake Recipe In Gujarati)
#SM#શરબત & મિલ્ક શેક ચેલેન્જ@rekhavora inspired me Dr. Pushpa Dixit -
સનરાઈઝ મોકટેલ (Sunrise Mocktail Recipe In Gujarati)
#SM#cookpadindia#cookpadgujaratiશરબત & મિલ્ક શેક ચેલેન્જસનરાઈઝ મોકટેલ Ketki Dave -
રુહઅફઝા રોઝ લસ્સી (Rooh afza Rose Lassi Recipe In Gujarati)
#SM#શરબત & મિલ્ક શેક ચેલેન્જ@Jayshree171158 inspired me Dr. Pushpa Dixit -
બીટ જીંજર લેમોનેડ (Beetroot Ginger Lemonade Recipe In Gujarati)
#SM#શરબત & મિલ્ક શેક ચેલેન્જ@dollopsbydipa inspired me for this Dr. Pushpa Dixit -
સફેદ જામફળ નું શરબત (White Jamfal Sharbat Recipe In Gujarati)
#SM#શરબત અને મિલ્ક શેક ચેલેન્જ Krishna Dholakia -
-
દાડમ નો જ્યુસ (Pomegranate Juice Recipe in Gujarati)
#SMશરબત અને મિલ્ક શેક ચેલેન્જ#cookpadgujaratiSonal Gaurav Suthar
-
મેંગો શેક (Mango Shake Recipe In Gujarati)
#SM#cookpadindia#cookpadgujaratiશરબત & મિલ્ક શેક ચેલેન્જમેંગો શેક Ketki Dave -
-
કાજુ ખજૂર મિલ્કશેક (Kaju Khajoor Milkshake Recipe In Gujarati)
#SMશરબત & મિલ્ક શેક ચેલેન્જ Juliben Dave -
-
તડબૂચ નું જ્યુસ (Watermelon Juice)
#SMશરબત અને મિલ્ક શેક ચેલેન્જ#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
-
-
-
કાકડી અને લીંબુ નું શરબત (Cucumber Lemon Sharbat Recipe In Gujarati)
#SM#શરબત અને મિલ્ક શેક ચેલેન્જ Krishna Dholakia -
વરિયાળી નું શરબત (Variyali Sharbat Recipe In Gujarati)
#SM#શરબત & મિલ્ક શેક ચેલેન્જ Sheetu Khandwala
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16163460
ટિપ્પણીઓ