વર્જિન  મોજીટો (મોકટેલ)

Falguni Solanki
Falguni Solanki @cook_20625423

#એનિવર્સરી
# વીક 1
#વેલકમ ડ્રિંક

વર્જિન  મોજીટો (મોકટેલ)

#એનિવર્સરી
# વીક 1
#વેલકમ ડ્રિંક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. લીંબુ
  2. ૮ થી ૧૦ ફુદીના ના પાન
  3. 1 ચમચીલીંબુનો રસ
  4. 1 ચમચીખાંડનું પાણી
  5. સ્પ્રાઈટ અથવા સોડા
  6. પાંચથી છ બરફના ટુકડા
  7. ગાર્નિશીંગ માટે લીંબુ ની સ્લાઈસ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌથી પહેલા કાચનો ગ્લાસ લઈ તેમાં પાંચ થી છ ફુદીનાના પાન. પછી તેમાં લીંબૂ ની ૨ થી ૩ સ્લાઈસ નાખવી. પછી તેમાં એક ચમચી લીંબુનો રસ, અને ૨ ચમચી ખાંડ નું પાણી ઉમેરવું. પછી તેને તે જ ગ્લાસમાં દસ્તા વડે દબાવવું. ત્યારબાદ તેમાં બરફ ના ટુકડા નાખી અને તેમાં સ્પ્રાઈટ નાખવી. પછી તેને સરખી રીતે મિક્સ કરવું.

  2. 2

    પછી તેને લીંબુ ની સ્લાઈસ થી ગાર્નીશિંગ કરવું. તૈયાર છે આપણું વર્જિન મોજીટો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Falguni Solanki
Falguni Solanki @cook_20625423
પર

ટિપ્પણીઓ

Similar Recipes