રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધા શાક લો અને તેના ઝીણા ઝીણા સમારી લો. પછી દહીં લો અને તેને ઝેરી લો.
- 2
હવે ગઈ અને બધા શાકને મિક્સ કરો અને તેમાં ચાટ મસાલો શેકેલું જીરું યે ઉન કોથમીર ઉમેરીને સારી રીતે ચલાવો.
- 3
તમારે વઘાર આપવો હોય તો આપી શકો છો હવે રોટલી કે પરાઠા સાથે પરોસો..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
મિક્સ વેજ ફ્રૂટ્સ ડાયેટ સલાડ
#ફ્રૂટ્સઅત્યારનાં આધુનિક સમયમાં જંકફૂડ તથા ફાસ્ટફૂડનું ચલણ વધી ગયું છે જેના કારણે જો ખાવામાં ધ્યાન ન રાખીએ તો મેદસ્વિતાનો શિકાર થઈ જવાય છે. તેના લીધે શરીરમાં વિવિધ પ્રકારના રોગ પ્રવેશે છે. વજન ઓછું કરવાનાં બે ઉપાય છે એક તો જીભ પર કંટ્રોલ કરીને ખાવામાં ધ્યાન રાખવું ડાયેટિંગ કરવું. બીજો ઉપાય છે યોગ્ય કસરત કરવી તેમાં વૉક, જીમ અને યોગા જેવા વિકલ્પો છે. ઘણા લોકો જીમમાં તો જતા હોય છે પરંતુ ખાવામાં ધ્યાન નથી રાખતા તેના લીધે ઘણીવાર વજન હોય તેના કરતાં વધી જતું હોય છે. તો આજે હું ફ્રૂટ્સ અને વેજિટેબલ્સમાંથી બનતા ડાયેટ સલાડની રેસિપી પોસ્ટ કરું છું જેમાં મેં લો ફેટ દહીંનું ડ્રેસિંગ કર્યું છે, ખાંડની જગ્યાએ મધ અને મીઠાની જગ્યાએ સંચળનો ઉપયોગ કર્યો છે જેના લીધે ચટપટું સ્વાદિષ્ટ સલાડ તૈયાર થાય છે. તો શરૂ કરીએ આજની રેસિપી. Nigam Thakkar Recipes -
મેયો સલાડ (Mayo Salad Recipe In Gujarati)
મેયો સલાડ એક ટ્રેડિશનલ ડીશ છે . ખૂબ જ સરળ અને ખાવામાં સ્વાદિષ્ટ તેમજ જમ્યા પહેલા કોઈપણ મેઇન મેનું સાથે સર્વ કરી શકાય.#RC2 Ranjan Kacha -
-
દાડમ ફણગાવેલા મગનું સલાડ (Pomegranate Protein Salad)
#ફ્રૂટ્સમાથા પર જાણે નાનો મુગટ પહેર્યો હોય તેવું લાલ ચટક દાડમનું ફળ દેખાય છે, તેમાં પોટેશિયમ, મેગ્નેશિયમ, સોડિયમ ઉપરાંત વિટામિન C - B6 તથા થોડી માત્રામાં લોહતત્ત્વ રહેલું છે જે શરીર માટે ખૂબ ફાયદાકારક છે. ફણગાવેલા મગ પણ સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. તેમાં મેગ્નેશિયમ, કોપર, ફોલેટ, રિબોફ્લેવિન, વિટામિન C - B - B6, ફાઈબર, પોટેશિયમ, કેલ્શિયમ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ, આયર્ન, નિઆસિન, થાઇમીન અને પ્રોટીન વગેરે જેવા ઘણા પોષક તત્વોનો સમાવેશ થાય છે. તો આજે આપણે આ બંનેમાંથી બનતું સલાડ બનાવીશું જે ખૂબ જ હેલ્ધી તો છે સાથે-સાથે સ્વાદિષ્ટ પણ એટલું જ છે. Nigam Thakkar Recipes -
-
દહીં વડા
દહીં વડા# મારા ઘેર ઉનાળા માં એ પણ બપોર ના સમયે લંચ માં સાઈડ ડીશ તરીકે ખવાય છે... ગરમી બહુ હોય છે, કશું ખાવાની ઈચ્છા ના થાય ત્યારે એક ડીશ માં પેટ ભરાઈ જાય છે.. Radhika Nirav Trivedi -
-
-
-
વેજિટેબલ ગાર્ડન સૂપ
#ઇબુક૧#પોસ્ટ -24આ સૂપ બહુ હેલ્થ છે આ સૂપ તમારે જે શાકભાજી ઉમેરવા હોય તે ઉમેરી શકો છો. Pinky Jain -
-
સલાડ (Salad Recipe In Gujarati)
#week5 #GA4#સલાડબીટમે ગોલ્ડન એપરન માટે બનાવ્યુ છે બીટ રુટ સલાડ જે રોજ મારા ઘરે બપોર ના જમવા મા હોયજ આશા રાખું છું આપને પણ ગમશે. H S Panchal -
-
સલાડ(Salad Recipe in Gujarati)
I like winter...અકળાવનારી ગરમી થી દૂર..ખુશનુમા સવાર.... બપોરનો આછો તડકો... સાંજ ની રૂપાળી ઇવનીંગ વૉક.... અને રાતે એઇ...... ગોદડા નીચે ની હૂંફાળી નીંદર....અને એના કરતાં પણ વધારે શાકભાજી ની મજ્જા.... એ...ઇ... રૂપાળા લાલ પીળા કેપ્સીકમ, ગાજર, કાકડી અને ટામેટા નું સલાડ મજ્જા ની લાઇફ Ketki Dave -
-
-
-
-
-
ફણગાવેલા મગનું સલાડ
#કઠોળ#ફણગાવેલા મગ સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારા છે. સાથે જો બીજા હેલ્થી શાકભાજી હોય તો તો પછી પૂછવું જ શું!!! ખૂબ જ હેલ્થી અને ટેસ્ટી સલાડ.... Dimpal Patel -
ઈન્સ્ટન્ટ દહીં ભલ્લા
#હોળીહોળીનો તહેવાર નજીક આવી રહ્યો છે, જેમાં હોળીની પૂજા તો થાય છે અને બીજા દિવસે ધૂળેટીનાં બધા એકબીજા સાથે રંગોથી હોળી રમે છે. તો આ પ્રેમનાં તહેવારમાં વિવિધ પ્રકારની વાનગીઓ બનાવાય છે. હોળીનાં દિવસે સવારે બધાં ઠંડુ ખાતા હોય છે અથવા ધાણી મમરા ખાતા હોય છે તથા ધૂળેટીનાં દિવસે રંગોથી રમ્યા પછી પણ ઈન્સ્ટન્ટ બની જાય તેવી વાનગી બનાવવાનું પ્રીફર કરતાં હોય છે. તો આજે હું પોસ્ટ કરું છું ઈન્સ્ટન્ટ રેસિપી જો થોડી પૂર્વ તૈયારી કરેલી હોય તો તે ફક્ત ૫ મિનિટમાં બની જાય છે અને ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. તો શરૂ કરીએ આજની રેસિપી. Nigam Thakkar Recipes -
વેજ સલાડ
#લીલી#ઇબુક૧#પોસ્ટ૫શિયાળામાં બધા જ શાક ભાજી મળી રહે છે કાચા શાકભાજી ખાવાથી શરીર ચુસ્ત રહે છે બાળકો ને ખવડાવવા માટે કોઈ અલગ રીતે બનાવીએ તો ખુશીથી ખાઈ લે છે સલાડ સજાવટ કરી લો તો વધારે સારુ લાગે છે mamtabhatt829@gmail.com Bhatt -
રેસ્ટોરન્ટ સ્ટાઈલ મસાલા છાશ
#રેસ્ટોરન્ટઆજે હું રેસ્ટોરન્ટમાં મળતી મસાલા છાશની રેસિપી પોસ્ટ કરું છું. જ્યારે પણ આપણે રેસ્ટોરન્ટમાં જમવા જઈએ ત્યારે મેનેજર ઓર્ડર લેવા આવે ત્યારે આપણે સૂપ, સ્ટાર્ટર પછી જો સીધો મેઈન કોર્સ ઓર્ડર કરીએ તો પૂછશે સર! છાશ, પાપડ, સલાડ! પછી જો આપણે ના પાડીએ કે તો તેમનું મોઢું જોવા જેવું હોય છે કારણકે આ બધી વસ્તુમાં તેમને ઓછી મહેનતે તગડો નફો મળતો હોય છે. કારણકે જનરલી કોઈપણ રેસ્ટોરન્ટમાં જાઓ ત્યાં મસાલા છાશનાં મિનિમમ ૨૮-૩૦ રૂપિયા એક ગ્લાસનાં લેતા હોય છે. પરંતુ તેની પડતર કિંમત જોવા જઈએ તો એક ગ્લાસનાં ૫ રૂપિયાથી પણ ઓછી હોય છે. પરંતુ ઘણાને એમ વિચારતા હોય છે કે રેસ્ટોરન્ટ જેવી મસાલા છાશ ઘરે ક્યારેય ન બને એટલે તેઓ ઓર્ડર કરીને હોંશે-હોંશે પીવે છે. તો ઘણા એવા તુક્કા લડાવતા હોય છે કે રેસ્ટોરન્ટવાળા છાશને ઘટ્ટ કરવા માટે ટીશ્યુ પેપર કે મોળા મમરાનો પાવડર ઉમેરતા હોય છે પણ આવું કાંઈ હોતું નથી અને આવું કોઈ કરતું હોય તો મને ખબર નથી. રેસ્ટોરન્ટની મસાલા છાશમાં જીરું અને હીંગ સહેજ તેલમાં સાંતળીને ઉમેરવામાં આવે છે. આ સિવાય આદુ-મરચાંની પેસ્ટ, સંચળ, મીઠું, જીરૂં પાવડર, કોથમીર વગેરે નાખવામાં આવે છે જેના લીધે તે ઘરની છાશ કરતા વધારે સ્વાદિષ્ટ લાગે છે. જમ્યા પછી જો તમે છાશ પીવો તો ખાધેલો ખોરાક પચાવવામાં મદદરૂપ થાય છે.તો આજે હું જે રેસિપી પોસ્ટ કરું છું તે રીત પ્રમાણે જો તમે છાશ બનાવશો તો તે રેસ્ટોરન્ટ જેવી જ બનશે. તો શરૂ કરીએ આજની રેસિપી. Nigam Thakkar Recipes -
-
-
-
-
ટ્રેન ઓફ ચીકન સલાડ
#CulinaryQueens#પ્રેઝન્ટેશન#પ્રોટીનથી ભરપૂર ચીકન સલાડ...ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી.. Dimpal Patel -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11579883
ટિપ્પણીઓ