વેજીટેબલ દહીં-ભાત

 Darshna Rajpara
Darshna Rajpara @darsh
Veraval

#મિલ્કી

વેજીટેબલ દહીં-ભાત

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#મિલ્કી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
  1. ૧ કપ સાદા બાફેલા ભાત (૧/૪કપ ચોખા)
  2. ૧ કપ દહીં
  3. ૧ કપ ભાત ને નિતારી ને રાખેલું પાણી
  4. ઓસમણ
  5. ૧/૨ ચમચી આદુ મરચા સુધારેલા
  6. ૧/૨ કપ ગાજર ઝીણું સમારેલું
  7. ૧/૨ કપ કાકડી ઝીણી સમારેલી
  8. ૧/૨ કપ કોથમીર સમારેલી
  9. ૧/૨ કપ લીલી ડુંગળી ઝીણી સમારેલી
  10. ૧/૪ ચમચી જીરૂ
  11. ૮ થી ૧૦ મીઠા લીમડાના પાન
  12. મીઠું સ્વાદ મુજબ
  13. ૪ ચમચી તેલ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌપ્રથમ ચોખાને બેથી ત્રણવાર ધોઈને બાફી લો અને તેનું પાણી નિતારીને સાઈડ પર રાખો

  2. 2

    બાફેલા ભાત માં દહી અને ઓસામણ ઉમેરો

  3. 3

    બરાબર મિક્સ કરો ભાત જાડા લાગે તો ફરીથી તેમાં ઓસામણ ઉમેરો

  4. 4

    ભાત અને પાણી છૂટા રહે તે રીતે લચકો રાખો અને તેમાં બધા જ શાકભાજી ઉમેરો અને તેમાં મીઠું ઉમેરો અને બરાબર સરસ મિક્સ કરો

  5. 5

    એક પેનમાં તેલ ગરમ કરવા મુકો અનીતિ માં જીરું ૧ સૂકું મરચું અને લીમડાના પાનનો વઘાર કરો અને તે વઘાર નેદહીં-ભાત પર વઘારો તો

  6. 6

    આ રીતે વેજિટેબલ દહીં ભાત તૈયાર થશે તેને ગરમ ગરમ કે ઠંડા જમી શકાય છે ઉનાળામાં જમવાથી પેટમાં ઠંડક રહે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
 Darshna Rajpara
પર
Veraval
cooking is a therapy
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes