દહીં સેન્ડવીચ

Manisha Mav
Manisha Mav @cook_16086334
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
૨ વ્યક્તિ માટે
  1. ૪ બ્રેડ સ્લાઈસ
  2. ૧ કપ ઘટ્ટ દહીં(હંગકડૅ)
  3. ૪ ચમચી મેયોનીઝ
  4. ૧ ચીઝ કયૂબ
  5. ૧/૪ કપ જીણી સમારેલી કોબીજ
  6. ૧/૪ કપ જીણી સમારેલી શીમલા મીચૅ
  7. ૧/૪ કપ જીણી સમારેલી ગાજર
  8. ૧/૪ કપ બાફેલા મકાાઈના દાણા
  9. ૧/૪ કપ જીણી સમારેલી ડુંગળી
  10. કાળા મરી પાવડર ભભરાવવા
  11. જીરા પાવડર ભભરાવવા
  12. ૧/૨ ચમચી લીલા મરચા ની પેસ્ટ
  13. ૧/૨ ચમચી જીણી સમારેલી કોથમીર
  14. મીઠું સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    દહીં માં ચીઝ, મેયોનીઝ, મીઠુ અને લીલા મરચા ની પેસ્ટ ઉમેરો.

  2. 2

    હવે તેમાં સમારેલા કાંદા, ગાજર,શીમલા મીચૅ, કોથમીર, મકાાઈના દાણા, કોબીજ, મરી પાવડર, જીરા પાવડર ઉમેરી મીશ્રણ ત્યાર કરો.

  3. 3

    બ્રેડ ની કીનારી કાઢી ઉપર બટર લગાવી દહીં નું મીશ્રણ પાથરી બીજી બ્રેડ થઈ ઢાંકી દો.

  4. 4

    ડીસ મા પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Manisha Mav
Manisha Mav @cook_16086334
પર

ટિપ્પણીઓ

Similar Recipes