દહીં પાપડી ચાટ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધા વેજીટેબલસ ઝીણા સમારી લેવા.
- 2
હવે એક બાઉલમાં આ બધા વેજીટેબલ લઇ લો.ત્યારબાદ તેમાં મીઠું, ગરમ મસાલો, લાલ મરચું પાવડર, ધાણાજીરું,ચાટ મસાલો નાખી બરાબર મિક્સ કરી લેવું.
- 3
હવે એક સર્વિગ પ્લેટમાં પાપડી રાખી દો.તેના પર બનાવેલ સ્ટફિંગ થોડું થોડું મુકવું.ત્યારબાદ તેના પર મીઠી ચટણી, ગ્રીન ચટણી અને દહીં નાખો.હવે તેના પર સેવ અને ધાણા ભાજી નાખી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
સ્પાઉટ બાસ્કેટ ચાટ
#કઠોળ #ફાસ્ટફૂડ આ રેસિપી બનાવવામાં ખૂબ જ ઈઝી છે અને ટેસ્ટી ચટાકેદાર પણ છે Kala Ramoliya -
-
પૌવા ચાટ
પૌવા ને વઘારી ને તેમાંથી આ ચાટ બનાવવામાં આવી છે. હેલ્ધી અને ટેસ્ટી છે ઉપરાંત રૂટીન બટાકા પૌવા થી કંઈ અલગ સ્વાદ જોઈએ ત્યારે આ સારું ઓપ્શન છે. Disha Prashant Chavda -
આલુ પાપડી ચાટ (Aloo Papdi Chaat Recipe In Gujarati)
#cookpadindia#cookpad Gujarati#Week8#FFC8 : આલુ પાપડી ચાટ#FFC8 : આલુ મીની ( પાપડ )પાપડી ચાટચાટ નું નામ સાંભળતા જ નાના મોટા બધા ના મોઢા માં પાણી આવી જાય છે. ભેળ , છોલે ચાટ ઘણી બધી ટાઈપ ના ચાટ બનાવતા હોય છે તો આજે મેં આલુ ચાટ બનાવ્યું. Sonal Modha -
બ્રેડ ભાજી
#એનિવર્સરી #week3 #મૈન કોસૅ #cook for cookpad#goldenapron3 #week6 #ginger #tomatoઆમ તો બધા પાઉંભાજી ખાતા જ હશો તો ભાજી પાઉં સાથે તો ટેસ્ટી લાગે છે પણ બ્રેડ સાથે પણ ખુબ જ ટેસ્ટી અને સારી લાગે છે. Kala Ramoliya -
-
-
-
પાપડી ચાટ(Papadi Chaat Recipe in Gujarati)
ચાટ તો લગભગ બધા ની મનપસંદ હોય છે. તહેવારો ના માહોલ માં અત્યાર ની પરિસ્થિતિ માં બહાર નું સ્ટ્રીટ ફૂડ તો ન ખાઈ શકીએ પણ ઘરે બનાવીને તો આનંદ માણી જ શકીએ. મને તો ચાટ નું નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય છે શું તમને પણ એવું થાય છે?#GA4#Week6#CHAT#DAHIPAPDI#cookpadindia Rinkal Tanna -
-
-
ફરાળી દહીં પાપડી ચાટ (Farali Dahi Papdi Chaat Recipe In Gujarati)
#SF ફરાળ મા એક ને એક વસ્તુ ખાઈ ને કંટાળી જઈએ ત્યારે કંઇક અલગ અને નવું ખાવા નું મન થઇ જાય છે. ત્યારે જો કઈક ચટપટું ખાવા મળી જાય તો ઉપવાસ કરવા નું મન થઇ જાય છે.મે આજે એવી જ ચટપટી ફરાળી દહીં પાપડી ચાટ બનાવી છે. ફ્રેન્ડ્સ તમે પણ ટ્રાય કરજો .અહી મે પાપડી અને સેવ બંને ઘરે જ બનાવ્યા છે .એટલે પ્યોર્ ફરાળી. Vaishali Vora -
-
-
બૉઇલ પિનટ આલુ ચાટ
બાફેલા બટાકા અને શીંગદાણા ની ચાટ સ્વાદ માં ખૂબ ટેસ્ટી લાગે છે. બાફેલી હોવા થી હેલ્ધી પણ છે. Disha Prashant Chavda -
-
-
-
-
મીન્ટ,સ્પીનચ પુલાવ સાથે દહીં-બુદી અને ચટપટી પાપડી ચાટ
મોસમ ની મસ્તી મા સરસ મજાનું નજરાણું Prerita Shah -
પાપડી ચાટ
ચાટ નું નામ પડતા જ બધા ને મો માં પાણી આવી જાય અને દરેકની ફેવરિટ આવી પાપડી ચાટ જો પૂરી તૈયાર હોય તો ગમે ત્યારે બનાવી સર્વ કરી શકાય છે#cookwellchef#ebook#RB9 Nidhi Jay Vinda -
-
ચટણી પૂરી (Chutney Poori Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiચટણી પૂરી Nice option for chhoti chhoti bhukh Ketki Dave -
-
-
-
પાપડી ચાટ
#FFC8#Week - 8#ફૂડ ફેસ્ટિવલ ચેલેન્જચાટ નું નામ પડે એટલે બધા ને ખાવા નું મન થઇ જ જાય છે અને ચાટ ની પુરી પણ ઘરે જ બનાવી છે. Arpita Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11628738
ટિપ્પણીઓ