પિંક હેલ્ધી ઉપમા

hardika trivedi
hardika trivedi @Hardi_2911
Ahmedabad

#goldenapron3 બાળકો માટે એકદમ હેલ્ધી અને એટ્રેકટિવ કલરફુલ ડીસ...

પિંક હેલ્ધી ઉપમા

#goldenapron3 બાળકો માટે એકદમ હેલ્ધી અને એટ્રેકટિવ કલરફુલ ડીસ...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1બીટ
  2. 1ગાજર
  3. 2લીલા મરચાં
  4. 1ડુંગળી
  5. 1/2ટામેટું
  6. 1 કપસોજી
  7. 2 કપપાણી
  8. 1 ટી સ્પૂનઘી
  9. 1 ટી સ્પૂનતેલ
  10. મીઠું સ્વાદ મુજબ
  11. 1ટે સ્પૂન સંભાર મસાલો
  12. કોથમીર ગાર્નિશ માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ડુંગળી મરચાં ટમેટાં ને નાનાં સમારી લો.બીટ ન ગાજરને છીણી લો.એક કડાઇ માં સોજીને ગોલ્ડન બ્રાઉન શેકી લો.

  2. 2

    એક કડાઈમાં ઘી અને તેલ મૂકી તેમાં ગાજર અને બીટનું છીણ ઉમેરો.તેને ધીમા તાપે ચઢવા દો.ચઢી જાય એટલે તેમા ડુંગળી અને મરચાં ઉમેરો મિક્સ કરો.

  3. 3

    સાઈડમાં તપેલીમાં પાણી ગરમ મૂકો. શાકભાજી ચઢી જાય એટલે સોજી એડ કરી મિક્સ કરો.

  4. 4

    ધીમે ધીમે ગરમ પાણી ઉમેરાતા જાવ ને હલાવતા રહો.પાણી બળી જાય અને સોજી ચઢે ત્યાં સુધી હલાવો.મીઠું સંભાર મસાલો ટામેટા એડ કરી મિક્સ કરો.

  5. 5

    ગરમ ગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
hardika trivedi
hardika trivedi @Hardi_2911
પર
Ahmedabad

ટિપ્પણીઓ

Similar Recipes