વેજ.મસાલા ઉપમા (Veg. Masala Upma Recipe In Gujarati)

Alpa Pandya @Alpa_Kitchen_Studio
વેજ.મસાલા ઉપમા (Veg. Masala Upma Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથન સોજી ને કડાઈ માં શેકી લો અને બાઉલ માં કાઢી લો એજ કડાઈ માં તેલ લઈ ગ્રામ થાય એટલે તેમાં રાઈ ઉમેરો.
- 2
રાઈ તતડે એટલે તેમાં જીરું અને અડદ ની દળ ઉમેરી હલાવી લો ઝીણી સમારેલી ડુંગળી અને મીઠા લીમડા ના પાન ઉમેરી હલાવી ૧ મિનિટ સાંતળો પછી તેમાં કેપ્સિકમ ઉમેરી સાંતળી લો.
- 3
ટામેટાં,ગાજર,વટાણા ઉમેરી હલાવી લો.શેકેલી સોજી ઉમેરી બધું બરાબર મીક્સ કરી હલવો પછી તેમાં સમારેલા લીલા મરચાં અને છાસ ઉમેરી હલાવતા રહો
- 4
- 5
મીઠું અને સંભાર નો મસાલો ઉમેરી હલાવવું જ્યાં સુધી બધી બળી જાય ત્યારે તેમાં સમારેલા લીલા ધાણા ઉમેરવા.
- 6
તો તૈયાર છે એકદમ ટેસ્ટી વેજ.મસાલા ઉપમાબૂઓર લીલા ધાણા ભભરાવી ગરમ ગરમ સર્વ કરવી.
Similar Recipes
-
વેજ ઉપમા (Veg Upma Recipe In Gujarati)
#GA4#Week5#upma#ઉપમાવેજીટેબલ ઉપમા એ દક્ષિણ ભારતીય નાસ્તામાં સૌથી સામાન્ય વાનગીઓમાંની એક છે, જે હવે આખા ભારતમાં લોકપ્રિય છે. વેજ ઉપમા સૂજી, મિશ્રિત શાકભાજી, ડુંગળી, અળદ ની દાળ, ચણા ની દાળ જેવા સામાન્ય ઘટકોનો ઉપયોગ કરીને ખૂબ ઝડપ થી બની જતી વાનગી છે. ઉપમા વિવિધ પ્રકાર ના બની શકે છે, જેમકે વેર્મીસેલી, ઓટ્સ, રવો, વગેરે. ઉપમા આમ તો ઘટ હોઈ છે પણ મારા ઘર માં બધા ને ઢીલો લચકેદાર ઉપમા વધારે પસંદ છે જે મેં અહીં પ્રસ્તુત કર્યો છે. Vaibhavi Boghawala -
વેજીટેબલ મસાલા ઉપમા(vegetable masala upma)
દિવસ ની શરૂઆત એક હેલ્ધી નાસ્તા થી કરવી હોય તો વેજીટેબલ મસાલા ઉપમા એ બેસ્ટ છે.સાઉથ ઈન્ડિયા માં જ નહીં પરંતુ આખા ભારત માં આજે ઉપમા જાણીતો છે. સાઉથ ઈન્ડિયા માં ઉપમા ફિલ્ટર કોફી અથવા તો સાંભાર જોડે લેવા માં આવે છે. #સાઉથ#coompadIndia#cookpadgujrati Bansi Chotaliya Chavda -
-
મિલ્ક ઉપમા
#રેસ્ટોરન્ટઉપમા...સાઉથ ઇન્ડિયન નાસ્તા ની વાનગી છે! જે શેકેલા રવા માં ગરમ પાણી નાખી ને બનાવે છે.હમણાં અમે એક સાઉથ ઇન્ડિયન રેસ્ટોરન્ટમાં મિલ્ક ઉપમા નો સ્વાદ માણો હતો.. જે પાણી નેં બદલે ઉપમા દૂઘ નાખી ને બનાવ્યો હતો.આજે આ પ્રેરણા દ્વારા મેં આ સ્વાદિષ્ટ વાનગી બનાવવાની કોશિશ કરી છે. Jasmin Motta _ #BeingMotta -
વેજીટેબલ ઉપમા (Vegetable Upma Recipe In Gujarati)
સવાર ના નાસ્તા માં હેલ્ધી બ્રેકફાસ્ટ કરવો હોય તો ઉપમા is best . તો આજે મેં ગરમા ગરમ વેજીટેબલ ઉપમા બનાવયો. Sonal Modha -
-
વેજીટેબલ ઉપમા (Vegetable Upma Recipe In Gujarati)
#સાઉથ ઇન્ડિયન ટ્રીટ#ST વેજીટેબલ ઉપમાસવાર ના નાસ્તા માં અથવા તો evening snacks માં પણ ખાઈ શકાય.નાના મોટા બધા ને ભાવતો જ હોય છે. Sonal Modha -
-
ઉપમા(Upma Recipe in Gujarati)
#GA4#week5સુજી નો ઉપમા ખુબજ થોડા સમય માં તૈયાર થઈ જાય છે.અને ખુબજ પૌષ્ટિક અને ટેસ્ટી હોય છે.સાંજ ની થોડી ઓછી ભૂખ માં આ ઉપમા ઝટપટ બની જાય છે. Rinku Rathod -
વેજ. ઉપમા (Veg Upma Recipe In Gujarati)
#GA4#Week5#ઉપમા (keyword)હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરીશ ખૂબ જ જલ્દી બની જતા ઉપમા ની રેસીપી..જે વેજીટેબલ અને પ્રોટીનથી ભરપૂર હોય છે હેલ્ધી નાસ્તા તરીકે પણ ખાઈ શકાય છે અને બાળકોને ખૂબ જ ભાવે તેવી વાનગી છે તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ... Mayuri Unadkat -
વેજ. રવા ઉપમા (Veg Rava Upama Recipe in Gujarati)
#trend3#week3વેજીટેબલ રવા ઉપમા એ જલ્દી બની જતી અને હેલ્ધી વાનગી છે. સવારે નાસ્તામાં અને ડિનરમાં ઉપમા સર્વ કરી શકાય એવી વાનગી છે. ઉપમા માં બધા વેજીટેબલસ એડ કરી એ એટલે ઉપમા વધારે હેલ્ધી બની જાય છે. Parul Patel -
-
ઉપમા (Upma Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#homemade#yummyબ્રેકફાસ્ટ માં હેલધિ નાસ્તો એટલે ઉપમા .બધા વેજિટેબલ ઉમેરી ને સવાર અથવા સાંજે અથવા ડિનર માં પણ બનાવી શકાય . Keshma Raichura -
ઉપમા (Upma Recipe In Gujarati)
#GA4 #Week5સવાર ના નાસ્તા માં બનતી એકદમ હેલ્થી અને સરળ વાનગી છે, આ એક South Indian વાનગી છે પણ લગભગ બધાં ના ઘર માં કોઈ ને કોઈ ચેન્જ સાથે બનતી જ હસે...મરી રેસિપી શેર કરું છુ.. Kinjal Shah -
જુવાર ઉપમા (Juwar Upma recipe in gujarati)
#GA4#Week5#upma#cookpadindia#cookpadgujaratiજુવાર ને સુપર ફૂડ પણ કહેવાય છે. જુવારમાં પુષ્કળ પ્રમાણમાં મિનરલ્સ અને ફાઇબસૅ હોય છે. હેલ્ધી બ્રેકફાસ્ટ માટે એક સુપર અને કંઈક અલગ ઓપ્શન છે જુવાર ઉપમા. Payal Mehta -
રવા ઉપમા(Rava Upma Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું રવાનો ઉપમા જે મોર્નિંગ બ્રેકફાસ્ટ છે. આ ઉપમા બનાવવા માં ખૂબ જ સરળ છે. આ એક હેલ્ધી અને ટેસ્ટી રેસીપી છે. આ ઉપમા ને બનાવવામાં ફક્ત ૧૦ જ મિનિટ લાગે છે અને ખુબ જ ઓછા સમયમાં ફટાફટ તૈયાર થઈ જાય છે. તો ચાલો આજે આપણે રવા ઉપમા ની રેસીપી ફટાફટ શરૂ કરીએ.#ફટાફટ Nayana Pandya -
ઉપમા (Upma Recipe In Gujarati)
#GA4#Week5ઉપમા એ સાઉથ ઇન્ડિયન ડીશ છે જે રવા કે સોજી માં થી બનાવવા માં આવે છે. આપણે મનપસંદ શાક નાખી ને બનાવી શકી એ છીએ આ એક ડાયેટ ફૂડ છે. Jigna Shukla -
-
વેજીટેબલ રવા ઉપમા( Vegetable Upma Recipe in Gujarati
#GA4#week5ઉપમા બ્રેડનો રવા નો એમ અલગ અલગ રીતે બનાવી શકાય.જે બનવામાં સરળ અને ટેસ્ટી પણ છે.મોટા ભાગે સવારે નાસ્તા માં બનાવાય છે.કોકોનટ ચટણી સાથે અથવા દહીં સાથે સરસ લાગે છે.હું અહી રવાના ઉપમા ની રીત લાવી છું. Sheth Shraddha S💞R -
વેજ.ઉપમા (Veg. Upma recipe in Gujarati)
#trend3#week3#Upmaગુજરાતી ઘરોમાં ઉપમા મોર્નિંગ બ્રેકફાસ્ટ મા બનાવવામાં આવે છે. રવા માંથી, બ્રેડ માંથી દલીયા માંથી એમ અલગ અલગ ઘણી રીતે ઉપમા બનાવી શકાય છે. ઘણા લોકો પાણીમાં ઉપમા બનાવે છે તો ઘણા છાશમાં બનાવે છે. ઉપમા છુટ્ટો અને કણીદાર બને તો તેને ખાવાની મજા કંઇક અલગ જ હોય છે. ઉપમા પચવામાં થોડો સરળ હોય છે તેથી બીમાર વ્યક્તિને પણ ઉપમા પીરસી શકાય. બાળકોના લંચબોક્સમાં પણ ઉપમા અલગ અલગ વેરાઇટી મા આપી શકાય. મેં આજે રવામા વેજિટેબલ્સ ઉમેરીને ઉપમા બનાવ્યો છે તેથી તે પચવામાં પણ સરળ છે અને વેજિટેબલ્સને લીધે હેલ્ધી પણ ઘણો છે. તો ચાલો સવારની ચા સાથે ઉપમા ના નાસ્તાનો આનંદ માણીએ. Asmita Rupani -
અડદ દાળ ઉપમા વિથ ચટણી (Upma recipe in Gujarati)
#સ્નેક્સઉપમા આમાં તો સાઉથ ની રેસિપી છે. પણ હવે ઓછા તેલ માં બનતી હોવાથી બધાના ઘર માં બને છે. સવાર ના નાસ્તા માટે best option છેઆમ તો અડદ દાળ ઓછા પ્રમાણ માં ખવાતી હોય છે એટલે મેં એમાં વધુ અડદ દાળ નો ઉપયોગ કરી વધુ હેલ્ધી બનાવી છે. Daxita Shah -
ઉપમા (Upma Recipe In Gujarati)
#GA4 #Week5ગરમ ગરમ ઉપમા નાસ્તા મા સારી લાગે છે.ફટાફટ બની પણ જાઈ છે.. Bhakti Adhiya -
ઉપમા (Upma Recipe In Gujarati)
#trend3#week3ઉપમા એ સવાર ના નાસ્તા માં લઈ શકાય એવો એક હેલ્દી નાસ્તો છે. Dimple prajapati -
વેજ ઉપમા (Veg Upma Recipe In Gujarati)
#સાઉથઉપમા એ સાઉથ ની સૌથી લોકપ્રિય ડીશ છે જે નાસ્તો ,લંચ કે ડિનર માં લઈ શકાય .અત્યારે તો ઉપમા ગુજરાત કે મહારાષ્ટ્ર ની પણ favourite વાનગી છે .મુંબઈ માં પણ સ્ટ્રીટ ફૂડ માટે જાણીતી છે .મે થોડું ગુજરાતી ટચ આપી ને ઉપમા બનાવી છે .તેમાં બટેકુ એડ કર્યું છે .જલ્દી બની જાય એ માટે વેજીટેબલ કૂકર માં વઘારી લીધું છે . Keshma Raichura -
વોલનટ ઉપમા (Walnut Upma Recipe in Gujarati)
#cookpad Gujarati#Walnut#વૉલનટ ઉપમાઉપમા એ ખૂબ પ્રચલિત મોર્નિંગ બ્રેકફાસ્ટ છે જે ખૂબ હેલ્ધી હોય છે સાઉથ ઇન્ડિયન ડીશ હોવા છતાં સર્વત્ર પ્રચલિત છે.આજે એમ વેરિયેશન કારી ને હું અખરોટ નો ઉપયોગ કરી ને એને વધારે હેલ્ધી બનાવી રહી છું તો જોઈએ રેસિપિ. Naina Bhojak -
વેજ ઉપમા(Veg upma recipe in Gujarati)
આ વાનગી નાસ્તા માં અને રાતે જમવા માં બનાવવામાં આવે છે.. ખૂબ જ હેલ્થી અને ઓછા ટાઈમ માં બની જતી આ ઉપમા નાના મોટા સૌ ની પ્રિય હોઈ છે.. બાળકો વેજિટેબલ નથી ખાતા હોતા તો આમાં નાખી અને એને આપી શકાય.. Aanal Avashiya Chhaya -
રવા(સુજી) ઉપમા
#માસ્ટરક્લાસઉપમા એ સાઉથ ની પોપ્યુલર ડિશ છે જે નાના મોટા સૌને પસંદ પડે છે.જેને નાસ્તા માં બનાવવા નું પ્રિફર કરાય છે.. Upadhyay Kausha -
ટોમેટો ઉપમા (Tomato Upma Recipe In Gujarati)
#RC3#Week3#CookpadIndia#Cookpadgujrati#redટેંગી ટોમેટો ઉપમાસવારે નાસ્તા માં કે સાંજે હળવા ભોજન માટે ઉપમા એ બેસ્ટ ઓપ્શન છે.આપને બધા રેગ્યુલર વેજિટેબલ ઉપમા બનાવતા જ હોય એ છીએ.મે એમાં થોડો ટ્વીસ્ટ આપ્યો અને ટોમેટા ના ઉપયોગ થી રેડ અનેે ટેંગી બનાવ્યો...નાના મોટા દરેક વ્યક્તિ ને ટેંગી ટોમેટો ઉપમા નો ટેસ્ટ જરૂર થી પસંદ આવશે. Bansi Chotaliya Chavda -
મિક્સ વેજ રવા ઉપમા (mix veg rava upma recipe in gujarati)
ઉપમા વિવિધ પ્રકાર ના બને છે. જેમ કે વેજ ઉપમા, વેર્મીસેલી ઉપમા..ઉપમા એક સાઉથ નો ખૂબ જ પ્રખ્યાત નાસ્તો છે જેને ચટણી, સાંભર અથવા એમનેમ જ પીરસવા મા આવે છે.. મે ઓછા તેલ મા હેલ્ધી રીતે બનાવ્યા છે...#સાઉથ Dhara Panchamia -
સોજી ઉપમા (Sooji Upma Recipe In Gujarati)
#RC2#week2સર્વ વ્યાપી સ્વાદમાં ઉત્તમ "ઉપમા"સાઉથ ઇન્ડિયન રેસિપી છે. પરંતુ ઘરમાં બધાની ફેવરિટ માટે આ હેલ્ધી ઉપમા મોર્નિંગ બ્રેકફાસ્ટમાં અવારનવાર ઘરમાં બને છે. Ranjan Kacha
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14874569
ટિપ્પણીઓ (4)