લેમન મોહિતો

Gita Tolia Kothari
Gita Tolia Kothari @cook_20784954
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. લીંબુ
  2. દોઢ ચમચી ખાંડ
  3. ચારથી પાંચ ફુદીનાના પાન
  4. ૧ નાનો ટુકડો આદુ
  5. સ્વાદ પ્રમાણે મીઠું
  6. ચિલ્ડ પાણી અથવા ચિલ્ડ સોડા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક તપેલીમાં આદુ ફુદીનો અને લીંબુ લો તેને જ સહેજ ટોચી લો બીજા વાસણમાં ખાંડ મીઠું અને થોડું પાણી લઈ ઓગાળી લો તેની અંદર આદુ ફુદીનો અને લીંબુ ટોચ્યા છે એ નાખો આ બધું મિશ્રણ ડેકોરેટ કરેલા ગ્લાસમાં નાખો હવે તેમાં એકદમ ઠંડુ પાણી અથવા ઠંડી સોડા નાખો અને સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Gita Tolia Kothari
Gita Tolia Kothari @cook_20784954
પર

ટિપ્પણીઓ

Similar Recipes