વેજ મનચાઉ સૂપ

Prafulla Tanna
Prafulla Tanna @cook_20455858

વેજ મનચાઉ સૂપ

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧.૫ ટી સ્પૂન તેલ
  2. ૧ ટી સ્પૂન લસણ ની પેસ્ટ
  3. ૧ ટી સ્પૂન આદુ ની પેસ્ટ
  4. ૨ ટી સ્પૂન ઝીણી સમારેલી લીલી ડુંગળી
  5. ૧ લીલા મરચા ના લાંબા પિસ
  6. ૨ ટી સ્પૂન ઝીણું સમારેલું કેપ્સીકમ
  7. ૨ ટી સ્પૂન ઝીણી સમારેલી ફણસી
  8. ૨ ટી સ્પૂન ખમણેલું ગાજર
  9. ૨ ટી સ્પૂન ઝીણી સમારેલી સુકી ડુંગળી
  10. ૧ ટી સ્પૂન લીલા લસણ ની પેસ્ટ
  11. ૨ ટી સ્પૂન ખમણેલી કોબીજ
  12. નિમક સ્વાદ મુજબ
  13. ૧/૪ ટી સ્પૂન મરી પાઉડર
  14. ૨ ટી સ્પૂન સોયા સોસ
  15. ૨ ટી સ્પૂન ટામેટા સોસ
  16. ૧ ટી સ્પૂન રેડ ચીલી સોસ
  17. ૧/૪ ટી સ્પૂન વિનગર
  18. ઝીણી સમારેલી કોથમીર ગાર્નિશ માટે
  19. ૧ ટી સ્પૂન કોર્ન ફ્લોર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બધી સામગ્રી ભેગી કરી લો

  2. 2

    હવે એક પેન મા તેલ મૂકી લીલા મરચા ના લાંબા પિસ ને સાતડો

  3. 3

    ત્યાર બાદ બાકીની ઝીણી સમારેલી શાક ભાજી સાતડો

  4. 4

    હવે તેમાં નિમક, મરી પાઉડર અને પાણી એડ કરી ૧૦ મિનિટ સુધી ઉકાળો

  5. 5

    ત્યાર બાદ કોર્ન ફ્લોર મા થોડું પાણી એડ કરી પેન મા એડ કરો

  6. 6

    હવે તેમાં બધા સોસ એડ કરો. તેને ૩-૪ મિનિટ ઉકાળો અને તેને ઝીણી સમારેલી કોથમીર થી ગાર્નિશ કરો. તૈયાર છે વેજ મંચાઉ સૂપ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Prafulla Tanna
Prafulla Tanna @cook_20455858
પર

ટિપ્પણીઓ

Similar Recipes