મિક્સ ઈન્સ્ટન્ટ અથાણું

Nilam Piyush Hariyani @cook_16321905
મિક્સ ઈન્સ્ટન્ટ અથાણું
રાંધવાની સૂચનાઓ
- 1
કેરી,ગાજર, મરચા, આદુ ધોઈ લો પાણી સુકાવી બધું લામ્બુ કાપી લો.લસણ ને પણ ચીરી મા કાપી લો.
- 2
પછી રાય ના કુરીયા, મરી, વરિયાળી વાટી લો.અને કાપેલા મિકસર મા નાખો.
- 3
પછી મીઠું, મસાલો, તેલ ગરમ કરી ઠંડુ કરી ઉમેરો, હળદરનાખી બરાબર મીકસ કરો.મસાલો કોટ થવો જોઇએ. બસ એક દિવસ મુકી રાખો રેડી છે ઈન્સ્ટન્ટ અથાણું.
- 4
ઈન્સ્ટન્ટ અથાણું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કેરી નુ મીક્સ ઈન્સ્ટન્ટ અથાણું
#અથાણાં #જૂનસ્ટારઆ અથાણું ફટાફટ બની જાય છે ખાવા માં પન સ્વાદિષ્ટ, અને ૩ થી૪ દિવસ સ્ટોર થાય જનરલી પ્રસંગો મા આ વધારે બનતું હોય છે. Nilam Piyush Hariyani -
રો મેંગો રાઈસ
#ઇબુક૧#૬#લીલીઆ રાઈસ દક્ષિણ ભારત મા તમિલનાડુ મા વધારે લોકપ્રિય છે બેબી શાવર ફંક્શન મા ખાસ આ રાઇસ બને છે.લેમન રાઈસ ને સીમીલર રેસિપી છે બસ લેમન ને બદલે કાચી કેરી વપરાય છે. સૌથી સારો પ્લસ પોઈન્ટ એ છે કે વધેલા ભાત માથી બની જાય છે. Nilam Piyush Hariyani -
ઈન્સ્ટન્ટ કાચી કેરી નું ખાટું અથાણું
#RB3#week3#કાચી કેરી#સીઝન#cookpadindia#cookpadgujaratiહોળી જાય અને થોડી ગરમી ની શરૂઆત થાય એટલે તાજુ તાજુ અથાણું ખાવાનું મન થઇ જાય છે.તો ઝડપ થી અને ખૂબ જ ઓછી વસ્તુથી તૈયાર થઈ જાય છે અને જે ખાવાની ખૂબ જ મઝા આવે છે. Alpa Pandya -
કાચા ટમેટા નુ શાક
#ઇબુક૧#૩૫શિયાળામાં કાચા ટમેટો સરસ મળતા હોય છે.જેનુ ખાટુ મીઠું શાક સ્વાદિષ્ટ લાગે. અને ફટાફટ બની પણ જાય છે. Nilam Piyush Hariyani -
આદુ લસણ નું અથાણું (Aadu Lasan Athanu Recipe In Gujarati)
#APRમારા ઘર માં બધા નું મનપસંદ અથાણું ભાખરી સાથે ખૂબ જ સરસ લાગે અને ખૂબ સરળતાથી બની જાય છે Dipal Parmar -
કાચી કેરી લસણ નુ અથાણું
#ઇબુક૧#૧૨કાચી કેરી નુ સાઉથ સ્ટાઇલ નૂ આ અથાણુ છે જે મા ધર માથી જ બધું સામગ્રી મળી જાય છે અને ગુજરાતી રીત થી થોડી અલગ રીતે છે.સામગ્રી એજ છે મેથી, રાય પણ કુરીયા નહી ,મેથી ,રાય ને શેકી પાવડર તરીકે વાપર્યા છે.આખું વર્ષ સ્ટોર કરી શકાય. Nilam Piyush Hariyani -
મિક્સ અથાણું (Mix Pickle Recipe In Gujarati)
#EB#week1#cookpadindia#cookpadgujaratiખૂબ જ સરળ રીતે ટેસ્ટી એવું મિક્સ અથાણું તૈયાર થઈ જાય છે તો આપ પણ બનાવો...Sonal Gaurav Suthar
-
ટામેટાં ની ચટણી/અથાણું (Tomato chutney cum pickle Recipe in Gujarati)
#goldenapron3#week21#word_spicyઆ એક ટામેટાં નુ અથાણું છે જે સાઉથ ઈન્ડિયા મા 12મહીના સ્ટોર કરી સકાય છે જેનો એકદમ તીખો અને ખાટો હોય છે.તેને તેલ થી કવર કરી લામ્બો ટાઈમ સાચવી શકાય. જેના માટે થોડી ટીપ્સ આને ટ્રીક ફોલો કરવાની હોય.ટામેટાં 12 મહીના મળતા હોય એટલે વધારે સ્ટોર કરવાની જરૂર નથી, હુ જનરલી 15 દીવસ ચાલે તેટલી જ બનાવુ ,આ ચટણી ઈડલી, ઢોસા,,ઢોકળા, થેપલા,રોટલી, હાન્ડવો,,બધા સાથે સારી લાગે છે .જનરલી સાઉથ મા આ ચટણી કમ અથાણું સ્ટીમ રાઈસ મા મીકસ કરી ખવાય છે જે ટોમેટો રાઈસ જેવો જ ટેસ્ટ આપે છે.અને એક શાક ની ગરજ સારે છે. Nilam Piyush Hariyani -
મિક્સ વેજિટેબલ નું અથાણું (Mix Vegetable Athanu Recipe In Gujarati)
આ અથાણું ટેસ્ટ માં બહુ જ સરસ લાગે છે. અને વધારે બનાવી સ્ટોર કરી શકાય છે. Arpita Shah -
આમ્બળા નુ અથાણું
#ઇબુક૧#૧૬આમ્બાળા શિયાળામાં ખાસ મળતા હોય છે.અને આપણે તેને હળદર,મીઠું, મા પાણી મા સ્ટોર કરતા હોય છે આમ્બળા નો મુરબ્બો, શરબત,મુખવાસ,બનાવતા હોય છે આજે એક અથાણું જોઈ લઈએ. Nilam Piyush Hariyani -
ગાજર મરચાં નું અથાણું (Carrot Chili Pickle Recipe In Gujarati)
#WP નોર્થ ઈન્ડિયા નું તીખું અને ચટપટું અથાણું જે સરળ અને ઝડપી બની જાય છે.લંચ અથવા ડિનર માં સર્વ કરી શકાય અને ભાત,થેપલાં અથવા પરોઠા સાથે સર્વ કરી શકાય. ફ્રીજ માં એક મહિનાં સુધી સ્ટોર કરી શકાય.વિનેગર ને બદલે લીંબુ લઈ શકાય. Bina Mithani -
ગુંદા નું અથાણું (Gunda Athanu Recipe In Gujarati)
#EB#Week4ગુંદાનું અથાણું એક વરસ સુધી સ્ટોર કરી શકાય છે. Jayshree Doshi -
ઠંડાઈ
#ઇબુક૧#૪૪ઠંડાઈ એ જનરલી હોળી પર બનતું પીણું છે. જેમાં ડ્રાય ફ્રુટ પાવડર,ઠંડા દુધ નો ઉપયોગ થાય છે આ માપ પ્રમાણે 1 કપ જેટલો પાવડર રેડી થશે જેને ફ્રીઝ મા સ્ટોર કરી શકાય. Nilam Piyush Hariyani -
લીમ્બુ નુ ઈન્સ્ટન્ટ અથાણું
#અથાણાં #જુનસ્ટાર શુ વગર તેલ નો ઉપયોગ ,અથાણું વિચાર્યુ છે?એ પન લામ્બો ટાઈમ સ્ટોર થાય?તો આ આથાણુ બનાવો જેમા તેલ નો ઊપયોગ નથી ,તેલ વગરનું અને ૧૨ મહીના સ્ટોર થાય છે. Nilam Piyush Hariyani -
ગૂંદા કેરી નું ખાટું અથાણું (gunda keri recipe in gujrati)
#કૈરીઅથાણાં મા ગૂંદા કેરી એ ઘર ઘર નું પ્રિય અથાણું છે. કેરી સાથે બનતું હોવાથી ખાટુ અને ખુ જ સ્વાદિષ્ટ બને છે અને આંખુ વર્ષ બગડતું પણ નથી. અથાણું જમવા મા સાથે હોય એટલે જમવાનું ખુબ જ સ્પેશ્યલ બની જાય છે Varsha Karia I M Crazy About Cooking -
ડોસા વીથ રસમ એન્ડ ચટણી
#goldenapron2#વીક15#કર્નાટકકર્નાટક એ સાઉથ ઈન્ડિયા નુ એક સ્ટેટ છે જ્યાં રાગી,રાઈસ,નો ઉપયોગ વધારે થાય છે.અને ઈડલી ઢોસા વધારે ચાલે છે સવાર નાસ્તા માટે. જનરલી સામ્ભાર સાથે ઢોસા બનતા હોય છે પણ રસમ સાથે ષણ એટલા જ ટે્સ્ટી લાગે છે .રસમ.ઝડપ થી અને ઓછી સામગ્રી થી બની જાય છે. Nilam Piyush Hariyani -
ટમેટો ડ્રાય ફ્રુટ ચટણી
#ઇબુક૧#૩૧#ફ્રૂટ્સ#ચટણીઆ ચટણી એકદમ ખાટી, મીઠી, તીખી, ટેન્ગી ચટણી છે જે બંગાળ મા ફેમસ છે.આને તમે રોટલી, પુરી,પરાઠા, થેપલા સાથે ખાઇ શકો છો. Nilam Piyush Hariyani -
લેમન રાઈસ
#goldenapron2#વીક5#તમીલનાડુસાઉથની વાનગી ખુબ હેલ્ધી અને ટેસ્ટી હોય છે તેમાની આ એક છે લેમન રાઈસ .ભાત.ક્યારેક વધ્યા હોય તો પણ આ વાનગી બની શકે. Nilam Piyush Hariyani -
ઈન્સ્ટન્ટ અથાણું
#લન્ચ#ઈન્સ્ટન્ટ અથાણું#27/04/19મિત્રો જમવામાં ગમે તેટલા પકવાન હોય પણ અથાણાં વગર ડીશ અધુરી જ લાગે છે. આજે મેં તોતા કેરીનું ઈન્સ્ટન્ટ અથાણું બનાવ્યું છે. આ અથાણું ફ્રીઝમાં એક અઠવાડિયા સુધી રહે છે. ખાટું બનાવવું હોય તો ખાંડ ઓછી નાખવી. Swapnal Sheth -
-
ખમણ
#ઇબુક૧#૪૨ગુજરાતી ઓ ના ધર મા ખમણ ,ઢોકળા, પાત્રા,ખાન્ડવી, અવારનવાર બનતા જ હોય છે. Nilam Piyush Hariyani -
પૌઆ નો ચેવડો
#ફીટવીથકુકપેડ#પોસ્ટ4એકદમ હેલ્ધી અને લાઈટ સ્નેકસ્ છે.ફટાફટ બની જાય છે અને ટેસ્ટી પણ છે. Nilam Piyush Hariyani -
ગોળ કેરીનું અથાણું (Mango Pickle recipe in Gujarati)
#APR#cookpadgujarati#cookpadindia#cookpad ઉનાળો આવે એટલે દર વર્ષે અમારા ઘરમાં પરંપરાગત રીતે ગોળ કેરીનું અથાણું બને. મેં આજે આખું વર્ષ ચાલે અને તેનો સ્વાદ પણ અકબંધ જળવાઈ રહે એવું ગોળ કેરીનું અથાણું બનાવ્યું છે. બધી જ સામગ્રી માપસર લેવાથી આ અથાણું ખૂબ જ સ્વાદિષ્ટ બને છે અને બારેમાસ સરસ રીતે જળવાઈ રહે છે. કાચી કેરી, ગોળ, કુરીયા અને મસાલા માંથી બનતું આ ગોળ કેરીનું અથાણું ઘરમાં નાના મોટા સૌને ખૂબ પસંદ આવે છે. આ અથાણું રોટલી, થેપલા, પરાઠા, હાંડવા વગેરે સાથે સર્વ કરવામાં આવે છે. Asmita Rupani -
દ્રાક્ષ નું અથાણું (Grapes Athanu Recipe In Gujarati)
ગુજરાતી જમણવાર માં બનતું દ્રાક્ષ નું અથાણું ફટાફટ બની જાય છે. સ્વાદ બહુ જ સરસ લાગે છે. Arpita Shah -
આમપન્ના
#ઇબુક૧#૯#લીલીઆમપન્ના એ સમર કુલર ડ્રીંક છે જે ગરમીમાં ઠંડક આપે છે અને રિફ્રેશ ફીલિંગ આપે છે. Nilam Piyush Hariyani -
ઈન્સ્ટન્ટ કેરી ગુંદા અથાણું
#seasonal#cookpadgujrati#cookpadindia ગુજરાતી અથાણાના ખુબ જ શોખીન હોય સીઝન મા જુદા જુદા અથાણા બનાવે છે અત્યારે કેરી અને ગુંદા બજારમાં દેખાઈ છે પરંતુ આખુ વર્ષ અથાણુ રહે તેવી કેરી હજુ આવતી નથી, એટલે મે તાજુ અથાણુ બનાવ્યુ છે જે જલદી બની જાય છે અને ૧૫ થી ૨૦ દીવસ ફ્રીઝમાં સરસ રહે છે અને તેમા તેલ પણ ખુબ ઓછુ નાખીએ તો ચાલે, આ અથાણુ ખીચડી, ભાખરી, પરોઠા સાથે મસ્ત લાગે Bhavna Odedra -
મેંગો મસ્તાની
#ઇબુક૧#૧૮#ફ્યુઝનઉનાળામાં પાકી કેરી ખૂબ સારી માત્રા મા મળે છે. અને તેને સ્ટોર પણ કરી શકાય છે.રસ બાર મહિના. કેરી ફળો નો રાજા પણ કહેવાય છે.તેના રસ બનાવી થોડી અલગ રીતે રજૂ કર્યો છે. Nilam Piyush Hariyani -
ગોળ કેરી નું અથાણું(sweet mango pickle recipe in Gujarati)
#કૈરીગોળ કેરી નું અથાણું મારા ઘરે બધાં ને બહુ જ ભાવે એટલે હું દર વર્ષે આ રીતે બનાવી લઉં છું..જે પુરુ વર્ષ આવું સરસ જ રહે છે... Sunita Vaghela -
ગુંદાનું અથાણું (Gunda athanu Recipe In Gujarati)
#EB#Week4 ગુંદાનું અથાણું એક વર્ષ સુધી સ્ટોર કરી શકાય છે. Nita Prajesh Suthar -
સેઝવાન ફ્રાઈડ રાઈસ
#ઇબુક૧#૩૪ભાત ક્યારેક વધારે બની ગયા હોય તો તેને આવી રીતે ટેસ્ટી બનાવી શકાય.થોડા શાકભાજી અને થોડા સોસ બસ ફટાફટ રેડી 5મીનીટ મા. Nilam Piyush Hariyani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11408759
ટિપ્પણીઓ