પંજાબી આલુ મટર સબ્જી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટેટા ની છાલ કાઢી લો. અને વટાણા ફોલી લો. હવે શાક ની ગ્રેવી માટે ૩ દેશી ટામેટા, ડુંગળી, લસણ અને આદું લઈ મિક્સર જારમાં માં ક્રશ કરી લો. અને તેની પેસ્ટ બનાવી લો.
- 2
હવે કુકર માં તેલ ઘી વઘાર માટે ગરમ કરી તેમાં હિંગ નાખી અને તૈયાર કરેલી પેસ્ટ નાખી ને સાતડો.. હવે તેમાં બધાં મસાલા જેમ કે લાલ મરચું પાવડર, પંજાબી શાક નો મસાલો, હળદર પાવડર, ધાણાજીરું પાવડર, મીઠું, મલાઈ, મરી નો પાવડર, કસૂરી મેથી પાવડર નાંખી ને ૫ મિનીટ માટે ફૂલ ગેસ પર સાતડો, અને ગ્રેવી એકદમ ગ્રેસી નાં થાય ત્યાં સુધી હલાવો. હવે થોડી વાર કુકર નું ઢાંકણ ઢાંકી દો. ગેસ પણ ધીમો જ રાખો.. હવે તેમાં બટેટા નાં મોટા મોટા ટુકડા કરી ને નાખો સાથે સાથે વટાણા પણ નાખી દો.
- 3
હવે બધું એકરસ શાક થવા માટે ૫ મિનીટ માટે શાક ફ્રાય કરો. પછી ૨ ગ્લાસ પાણી નાખી ને ઉકળવા દો.. ઉપર ગ્રેવી દેખાય એટલે કુકર નું ઢાંકણ બંધ કરી ૩ સીટી વગાડો.. પછી કુકર ઠંડુ પડે એટલે ઢાંકણ ખોલી નાખો. શાક ની ગ્રેવી પટલી જ રાખો. હવે એક પ્લેટ માં કાઢી ને રાઈસ સાથે સર્વ કરો. તૈયાર છે આલુ મટર નું ગ્રેવી વાળું શાક. સાથે સલાડ પણ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
મટર પનીર સબ્જી (Matar Paneer Sabji Recipe In Gujarati)
#KSKitchen star challengeMy Cookpad Recipe Ashlesha Vora -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
રીંગણ ના પાળીતા
#goldenapron3#Week 5આ શાક મને બ પસંદ છે તે મગ ની ખીચડી સાથે ખુબજ સરસ લાગે છે. મને બહુ જ પસંદ છે . Shital Mojidra -
-
-
More Recipes
ટિપ્પણીઓ