રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મિક્સર ના ખાના માં સંચર, જીરું,પાવડર ખાંડ લીંબુ નો રસ અને ઠંડુ પાણી નાખી 1 મિનિટ ફેરવી લો. જેથી બધું એક રસ થઈ જાય.
- 2
હવે તે પાણી ને ગ્લાસ માં લઇ તેમાં 1 ચમચી તકમરીયા નાખી મિક્સ કરી સર્વ કરો.
- 3
તો તૈયાર છે આપણું ટેસ્ટી અને ઠંડક આપતું લીંબુ શીકંજી....
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
કોયલવેલ ના ફૂલ અને સંતરા નું વેલકમ કોકટેલ
#એનિવર્સરી#વીક ૧#સૂપ્સ અને વેલકમ ડ્રિંક્સ#Post 2#ઇબુક૧#૪૪ Bansi Kotecha -
-
-
-
-
-
-
લીચી જ્યુસ (Litchi Juice Recipe In Gujarati)
#goldenapron3#week20#puzzleword-juice Tejal Hitesh Gandhi -
જીંજર લીચી રિફ્રેશર વિથ બેસીલ સિડ(Ginger litchi refresher with basil seeds Recipe In Gujarati)
ખુબ જ રિફ્રેશિગ અને સ્વાદિષ્ટ તેમજ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક લીચી અને આદુ ના ભરપૂર ગુણો...#સુપરશેફ૩#માઇઇબુક પોસ્ટ19 Riddhi Ankit Kamani -
-
-
-
-
-
-
-
-
મિન્ટ ઓરેન્જ લેમોનેડ
#એનિવર્સરીથોડો ફુદીનાનો ટેસ્ટ થોડો ઓરેન્જ અને લેમન સાથે આ ડ્રિન્ક એકદમ ફ્રેશ મેહસૂસ કરાવે છે ... Kalpana Parmar -
-
-
-
-
વરીયાળી લીંબુ શરબત
#goldenapron3#week5#lemon #sarbat#એનિવર્સરી #વેલકમ ડ્રીંક આ સરસ ગરમીમાં ખૂબ જ સરસ લાગે છે અને વરિયાળી હોવાથી શરીર માટે પણ ખુબ જ સારું.. અને કોઈપણ મહેમાન આવે ત્યારે આ સર્વ કરો તો ખુબ જ સરસ લાગે... Kala Ramoliya -
-
કુલ્લકી શરબત (Kulukki Sharbat Recipe In Gujarati)
#STકુલલ્કી શરબત એ કેરળ નું પોપ્યુલર પીણું છે.જે લીંબુ શરબત જેમ જ બનાવી તેમાં ફુદીના,મરચા ની ફ્લેવર ,આપી શેક કરી ને સવઁ કરવા માં આવે છે. Kinjalkeyurshah -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11575259
ટિપ્પણીઓ