રિફ્રેશિંગ આમળા જૂયસ

Sagreeka Dattani @cook_21698860
રિફ્રેશિંગ આમળા જૂયસ
રાંધવાની સૂચનાઓ
- 1
આમળા ને પીસી લો.
- 2
તેના રસ ને ગારી લો. તેમાં પાણી, લીંબુ, સંચર,મીઠું, મરી મિક્સ કરો અને જ્યાં સુધી સરખું મિક્સ ના થાઈ ત્યાં સુધી ચમચી વડે હલવો.
- 3
મિક્સ થઈ ગયા બાદ તેને ગ્લાસ માં ગરી લો આઈસ ક્યુબ ઉમેરી સર્વે કરો.આ ઉનાળા માં આ શરબત થી રિફ્રેશ થાવ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
લીંબુ ફુદીના સરબત (lemon & mint sharbat recipe in gujarati)
#goldenapron3#week19#lemon Monali Dattani -
વરિયાળી રોઝ શરબત (variyali rose sharbat in gujarati)
#goldenapron3#week5#sharbat#સમર Kinjalkeyurshah -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12015167
ટિપ્પણીઓ