લીલા ચણા નું શાક (Green Chana Shak Recipe In Gujarati)

શિયાળામાં લીલા ચણા ભરપૂર આવે.. શેકીને ખાવા ગમે પણ શાક માટે ફોલવા ટાઈમ જોઈએ. હવે શાકવાળાની દુકાને ફ્રેશ ફોલેલા ચણા મળે છે તો એક- બે વાર જરુર બનાવું. આજે પંજાબી સ્ટાઈલમાં બનાવ્યું છે.
લીલા ચણા નું શાક (Green Chana Shak Recipe In Gujarati)
શિયાળામાં લીલા ચણા ભરપૂર આવે.. શેકીને ખાવા ગમે પણ શાક માટે ફોલવા ટાઈમ જોઈએ. હવે શાકવાળાની દુકાને ફ્રેશ ફોલેલા ચણા મળે છે તો એક- બે વાર જરુર બનાવું. આજે પંજાબી સ્ટાઈલમાં બનાવ્યું છે.
રાંધવાની સૂચનાઓ
- 1
ચણા, ડુંગળી, લસણ અને ટામેટા ધોઈને સમારી રાખો.
- 2
હવે કડાઈમાં તેલ મૂકી રાઈ-જીરુ નો વઘાર કરો. લીલી ડુંગળી અને લીલું લસણ સાંતળો. પછી બધા મસાલા નાંખા ટામેટા અને મીઠું નાંખી થવા દો. તેલ છુટુ પડે એટલે લીલા ચણા નાંખો.
- 3
હવે બધું બરાબર મિક્સ કરી જરૂર મુજબ પાણી નાંખી ઢાંકીને ચડવા દો. ઉતાવળ હોય તો કુકરમાં પણ ૨ સીટી લઈ કરી શકાય. ૮-૧૦ મિનિટ પછી શાક ચડી જાય એટલે ગરમ મસાલો અને કોથમીર નાંખી સર્વ કરો.
- 4
આ શાક રોટી, પરાઠા, નાન, રાઈસ વગેરે સાથે ખૂબ સરસ લાગે છે.
Similar Recipes
-
લીલા ચણા નું શાક (Green Chana Shak Recipe In Gujarati)
#WK5#cookpadindia#cookpadgujaratiલીલા ચણા માં વિટામિન, મિનરલ્સ અને ફાઇબર ભરપૂર પ્રમાણમાં હોય છે. તેમજ તેનું શાક પણ બહુ જ સ્વાદિષ્ટ બને છે. Ranjan Kacha -
લીલા ચણા નું શાક (Lila Chana Nu Shak recipe in gujarati)
#WK5Winter Kitchen Challengeશિયાળામાં લીલા શાકભાજી ની સાથે લીલા ચણા પણ ત્યારે જ મળે છે. શિયાળા સ્પેશિયલ રિંગણ ના ઓળા ની જેમ જ કાઠિયાવાડ મા લીલા ચણા નું શાક પણ ખુબ જ ફેમસ છે. તો મેં અહિયાં કાઠિયાવાડી ધાબા સ્ટાઈલ લીલા ચણા નું શાક બનાવ્યું છે તો ટ્રાય જરૂર કરજો ટેસ્ટી અને સરસ બને તો મને ટેગ કરજો. Harita Mendha -
લીલા ચણા નું શાક (Green Chana Shak Recipe In Gujarati)
#WK5શિયાળામાં માં લીલા ચણા બહુ મળે છે,લીલા ચણા માં થી શાક,ચાટ અને મીઠા માં શેકી ને ખવાય છે,અહીં લીલા ચણા ના શાક ની રેસીપી બનાવી છે. Tejal Hitesh Gandhi -
લીલા ચણા નું કાઠિયાવાડી શાક (Lila Chana Kathiyawadi Shak Recipe In Gujarati)
#BWBye Bye Winter Challangeહવે ગરમી શરૂ થઇ ગઈ છે અને શિયાળા ને બાયબાય કહેવા નો ટાઈમ આવી ગયો છે. આમ તો મોટે ભાગે બહુ બધા શાકભાજી બારેમાસ મળતા હોય છે પણ લીલા ચણા તો શિયાળા માં જ મળે છે એટલે એનો ઉપયોગ કરી લીલા ચણા નું કાઠિયાવાડી શાક બનાવ્યું છે તો ચાલો.... લીલા ચણા નું કાઠિયાવાડી શાક (જીંજરા નું શાક) Arpita Shah -
લીલા ચણા નું શાક (Lila Chana Shak Recipe In Gujarati)
#RB14 લીલા ચણા મોટા ભાગે શિયાળા માં જ મળે છે .ભરપુર પ્રોટીન અને ફાઇબર ધરાવતા ચણા અનેક રીતે બને છે વડી શેકેલા ચણા ખાવાની ખુબજ મજા પડે છે.અહી મે તેમાં થોડા ફેરફાર સાથે તેનું શાક બનાવ્યું છે. Nidhi Vyas -
લીલા ચણા નાં કોફતા (Green Chana Kofta Recipe In Gujarati)
#WK5વિન્ટર કિચન ચેલેન્જ 5શિયાળાની શરૂઆત માં જ લીલા ચણાનું શાક પંજાબી સ્ટાઈલમાં બનાવેલું તો આજે લીલા ચણામાં થી કંઈક નવું બનાવવાની ઈચ્છા થઈ એટલે લીલા ચણાના કોફતા બનાવ્યા.આ કોફતા ચા સાથે ગરમાગરમ નાસ્તામાં ખાઈએ તો પણ સરસ લાગે છે. Do try friends.. Dr. Pushpa Dixit -
લીલા ચણા નું શાક (Green Chana Shak Recipe In Gujarati)
#WK5લીલા ચણા શિયાળામાં ખૂબ જ સરસ મળે છે અને આખું વરસ મળતા નથી તો બને ત્યાં સુધી લીલા ચણા ની વાનગીઓ બનાવીને ખાવી જોઈએ આજે મેં લીલા ચણાનું શાક બનાવ્યું છે જે ખૂબ જ ટેસ્ટી હતું Kalpana Mavani -
લીલા ચણા નું શાક (Green Chana Shak Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiલીલા ચણા નું શાક GREEN CHICKPEA SABJI Ketki Dave -
-
લીલા ચણા નું શાક (Green Chickpeas Sabji Recipe In Gujarati)
#WK5#cookpadindia#CookpadgujaratiWeek-5લીલા ચણા નું શાક Ketki Dave -
લીલા ચણા અને ડુંગળી નું શાક
#ઇબુક૧#૪૧શિયાળા માં લીલી ડુંગળી તથા લીલા ચણા ( જીંજરા/પોપટા) ભરપૂર મળે છે અને સ્વાદ માં પણ મીઠા હોઈ છે. જીંજરા નું શાક રોટલા સાથે બહુ સ્વાદિષ્ટ લાગે છે. Deepa Rupani -
લીલા ચણા ને બટેકા નું શાક (Green Chana Bataka Shak Recipe In Gujarati)
#BWશિયાળો જવા આવીયો ચણા લઈ આવેલા લીલા પાકા નીકળીયા તેનું શાક બનાવી દીઘું Marthak Jolly -
લીલા ચણા નું દહીં વાળુ શાક (Lila Chana Dahi Valu Shak Recipe In Gujarati)
#WK5 વિન્ટર કિચન ચેલેન્જ લીલા ચણા નું શાક શિયાળા માં લીલા ચણા ખૂબ પ્રમાણ માં બજાર માં મળે છે. ચણા ની અનેક પ્રકાર ની વાનગી બનતી હોય છે. આજે મે લીલા ચણા નું દહીં વાળુ શાક બનાવ્યું છે. આ શાક રોટલી અને ભાત સાથે સર્વ કરી શકાય. Dipika Bhalla -
ચણા સલાડ (Chana salad recipe in Gujarati)
#GA4#Week5 કઠોળ અને સલાડ એ હેલ્થ માટે ખૂબ જ લાભદાયક છે. તો સલાડ રોજ ખાવું જોઈએ અને કઠોળ પણ વીકમાં બે ત્રણ વાર ખાવા જોઈએ. તો આજે અહીં મેં સલાડ અને કઠોળ બંનેને મિક્સ કરીને હેલ્ધી ચણા સલાડ બનાવ્યું છે..... Neha Suthar -
લીલા ચણા નું શાક (Green Chana Shak Recipe In Gujarati)
#Week5 #WK5#Cookpad_guj#cookpadind Rashmi Adhvaryu -
લીલા ચણા નું શાક (Lila chana nu shak recipe in Gujarati)
લીલા ચણા શિયાળા દરમિયાન આસાનીથી મળી જાય છે અને એનો ઉપયોગ કરીને ખૂબ જ સ્વાદિષ્ટ અને ફ્લેવરફુલ શાક બનાવી શકાય છે. આ શાકમાં ફ્રેશ લીલા મસાલા તેમજ આખા સૂકા મસાલા નો ઉપયોગ કરવામાં આવે છે જેના લીધે આપણા રોજબરોજના શાક કરતાં એનો સ્વાદ અને સુગંધ એકદમ અલગ પડે છે. આ શાક રોટલી અને રાઈસ સાથે પીરસવાથી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#WLD#MBR7#CWM2#Hathimasala#cookpadindia#cookpad_gu spicequeen -
-
લીલા ચણા નું શાક (Green Chana Shak Recipe In Gujarati)
#WK5#week5#લીલા ચણના શાક ઝિઝંરા ,પોપટા, બુટ અનેક નામો થી જાણીતા લીલા ચણા શિયાળા ની સીજન મા ખુબ સરસ મળે છે . લીલા ચણા ના શાક બનાવી છે. Saroj Shah -
લીલા ચણા નુ શાક (Lila Chana Shak Recipe In Gujarati)
લીલા ચણા શિયાળો શેરુ થાય ને આવે છે તેની સબજી સરસ બને છે મને બનાવી છે. Harsha Gohil -
લીલા ચણાનું શાક (Green Chana Shak Recipe In Gujarati)
શિયાળા માં જીંજરા ( લીલા ચણા) ખૂબ જ બજાર મા મળે છે. ખુબ જ સ્વાદિષ્ટ.અને ગુણકારી એવું જિંજરા નું શાક. Valu Pani -
લીલા ચણાનું શાક (Green Chana Shak Recipe In Gujarati)
#WK5 ( વિન્ટર કિચન ચેલેન્જ)શિયાળામાં ખાસ આ લીલા ચણા મળતા હોય છે તો તેને અલગ અલગ રીતે ખાવાની ખૂબ મજા આવે છે ઘણા એને શેકીને ખાતા હોય છે શેકેલા ચણા પણ બહુ જ સારા લાગતા હોય છે પણ અહીં મે ચણા નો ઉપયોગ શાક બનાવવા માટે કર્યો છે ખાસ શિયાળામાં જ મળતા હોવાથી આ શાક આપણે શિયાળામાં બનાવી શકીએ છે બહુ જ ટેસ્ટી લાગે છે Ankita Solanki -
વટાણા નું શાક (Vatana Shak Recipe In Gujarati)
#FFC4 - Week 4ઉત્તર પ્રદેશ કે પંજાબી સ્ટાઈલનું મટર-આલુની સબ્જી ઘણી વાર બનાવું. આજે ગુજરાતી ગળચટ્ટુ વટાણા-બટેટાનું શાક બનાવ્યું છે.મારા સાસુ લાડવા, લાપસી, પૂરણ-પોળી કે કોઈ પણ મિષ્ટાન સાથે કઠોળનાં લીલી વટાણા પલાળી બનાવતાં એ જ રીતે તાજા લીલા વટાણા નું શાક બનાવ્યું છે. Dr. Pushpa Dixit -
લીલા ચણા- વટાણા નું શાક(લીલી ગ્રેવી માં)
#લીલીબાળકો પણ હોંશે હોંશે ખાશે. હેલ્ધી છે અને ટેસ્ટી છે. શેકીને પછી તેનું શાક બનાવ્યું છે એટલે એમાં એની ફ્લેવર પણ બહુ જ સરસ આવે છે. Sonal Karia -
-
-
ગ્રીન ચણા નું શાક (Green Chana Shak Recipe In Gujarati)
# વિન્ટર કિચન ચેલેન્જ રેસીપી.#W.K.C.5#Week 5# લીલા ચણાનું શાક.શિયાળાના સમયમાં દાણાવાળા શાક બહુ સરસ અને ફ્રેશ મળતા હોય છે.ગ્રીન ચણા નુ શાક બહુ જ સરસ, ઓછી વસ્તી માંથી બેસ્ટ બને છે. અને ટેસ્ટી બને છે. Jyoti Shah -
-
લીલા ચણા નું શાક (Green Chana Shak Recipe In Gujarati)
#cooksbap challange#alpa#winter kitchen challange 5 મેં આરેસીપી આપણા કુટુંબના ઓથર શ્રી હેતલ કોટેચા જીની રેસીપીને ફોલો કરીને બનાવી છે થેન્ક્યુ હેતલબેન રેસિપી શેર કરવા બદલ Rita Gajjar -
લીલા ચણા નું શાક (Green Chana Shak Recipe In Gujarati)
#WK5વિન્ટર કિચન ચેલેન્જ - Week 5 (જીંજરા નું શાક) Juliben Dave -
દુધી ચણા નું શાક (Dudhi Chana Shak Recipe In Gujarati)
એકલી દુધી નું શાક બધા ને નથી ભાવતું તો મે આજે દુધી ચણા નું શાક બનાવું છે.#GA 4#Week 21. Brinda Padia
More Recipes
ટિપ્પણીઓ (10)