રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધા શાકભાજી સુધારીને મિક્સ કરી લો પછી તેમાં પીઝા સોસ, માયનાઈસ મિક્સ કરો અને સારી રીતે એકરસ કરો.. હવે માઇક્રોવેવ ઓવનને પહેલા કોનવેકશન મોડ 180 ઉપર પ્રી હિટ કરી લો.
- 2
ત્યારબાદ બ્રેડ લઈને તેની ઉપર પીઝા સોસ અને શાકભાજીનું મિક્સર લગાવો પછી તેની ઉપર ચીઝ છીણેલું લગાવો અને ઓવનમાં પાંચ મિનિટ માટે બેક કરો અને પછી તેના નાના પીસ કરો અને પરોસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
બ્રેડ પિઝા
ઘણી વાર બ્રેડ વધે છે તો વિચાર્યું કે વધેલા માંથી કેમ નહીં બ્રેડ પિઝા ટ્રાય કરીએ And it's awesome 😍😍😍 Purvi Amol Shah -
બ્રેડ પીઝા રોલ
#ઇબુક#Day11આ રોલ બ્રેડની સ્લાઈસ પર પીઝા સોસ, ચીઝ, શિમલા મરચા, ડુંગળી નાખીને બનાવ્યા છે જે ખૂબ જ ટેસ્ટી લાગે છે, બાળકોને બહુ જ ગમશે. Harsha Israni -
-
-
-
રવા ટોસ્ટ
#રવાપોહાસુજી માથી બનતા ઈન્સ્ટન્ટ ટોસ્ટ,બનાવવા મા સરળ,સ્વાદ મા એટલા જ ટેસ્ટી. સવાર ના નાસ્તા મા અથવા સાન્જ ના સ્નેક્સ માટે એકદમ પરફેક્ટ. Nilam Piyush Hariyani -
-
-
-
-
-
-
-
-
-
બ્રેડ શુશી રોલ્સ
આ રોલ્સ બ્રેડ માંથી બનાવેલા છે જે ટેસ્ટી છે અને જલ્દીથી બની પણ જાય છે. Harsha Israni -
વેજ ચીલી બ્રેડ મન્ચુરીયન
#એનિવર્સરી#સ્ટાર્ટર#વિક ૨આ એક ચાઈનીઝ સ્ટાર્ટર છે જે ખાવામાં હોટ ને સ્પાઈસી છે. Vatsala Desai -
પીઝા મેયો ટોસ્ટ (Pizza Mayo Toast Recipe In Gujarati)
Post 49સાંજે જ્યારે ભૂખ લાગે તો 5 મિનિટ માં આ ટોસ્ટ બનાવો. Komal Dattani -
બ્રેડ ટાર્ટલેટ્સ
#પાર્ટીઆ એક મેક્સિકન સ્નેક છે. પાર્ટી માટે સાનુકુળ છે કારણ કે તમે બ્રેડ ટાર્ટ પહેલે થી બનાવી શકો છો. મેં મકાઈ અને શાક નું મિશ્રણ ભરી સ્વાસ્થ્યપ્રદ બનાવ્યું છે. તમે તમારી પસંદ નું મિશ્રણ ભરી શકો. Deepa Rupani -
વેજ બેસન બ્રેડ ટોસ્ટ
મારી દિકરી ને બ્રેડ, તેમજ ફાસ્ટ ફૂડ બહુ ભાવે છે..મેં વિચાર્યું કે બ્રેડ સાથે કઈક પૌષ્ટિક બનાવવામાં આવે ..... Tanvi Bhojak -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11613206
ટિપ્પણીઓ