સ્લાઈસ રીંગણ સબ્જી
રાંધવાની સૂચનાઓ
- 1
આદું,મરચાં, લસણ ની પેસ્ટ બનાવી તેમાં 2 ચમચી તેલ સ્વાદ મુજબ મીઠું અને અડધી ચમચી હળદર ઉમેરો.
- 2
રીંગણ ના અડધા ઇંચ ના પતીકાં કરો.તેમાં ઉપર નીચે બને બાજુ ઉપર બનાવેલી પેસ્ટ લગાવો.અડધી કલાક ઢાંકી ને રાખી દો.જેથી બધો રસ રીંગણ માં ઉતરી જાય.
- 3
નોન સ્ટિક લોઢી ગ્રામ કરો.તેમાં બે ચંચી તેલ મૂકી પતીકાં ગોઠવી ઢાંકી દો.ધીમા ગેસ પર ચઢવા દો.
- 4
થોડી વાર પછી બધા પતીકાં ફેરવી બીજી બાજુ ચઢવા દો. એકદમ ચઢી જાય એટલે ઉતારી લો.તો તેયાર છે સ્લાઈસ રીંગણ સબ્જી.ચોખાની રોટલી સાથે ખુબજ સરસ લાગે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
પાપડી ટામેટા રીંગણ નું શાક (Papdi Tomato Ringan Shak Recipe In Gujarati)
#WK4#Week 4#papdi Saroj Shah -
-
-
-
-
-
-
-
ટોમેટો ગાર્લિક પુલાવ (tomato garlic pulao recipe in Gujarati)
#goldenapron3#week20#week 21#સ્નેક્સ Marthak Jolly -
-
-
સુવા ની ભાજી અને રીંગણ ની સબ્જી
#MW4#wintershakreceip શીયાળૉ એટલે શાક ભાજી અને વસાણા ની સિઝન,આ સિઝન માં તમે મનપસંદ શાક બનાવી ખાઈ શકો,મેં આજે સુવા ની સબ્જી બનાવી તો ખૂબ મજા આવી,તમે પણ ટ્રાય કરજો 🙂 Bhavnaben Adhiya -
-
કરારી આચારી ફ્રાય ભીંડી (achari fry bhindi recipe in Gujarati)
#વિકમીલ1#સ્પાયસિ/તીખી#માઇઇબુક#પોસ્ટ8#date16-6-2020 Varsha Karia I M Crazy About Cooking -
-
-
-
-
ચીઝ બટર કોર્ન સબ્જી (Cheese Butter Corn Sabji Recipe In Gujarati)
#ડીનર#goldenapron3#week 4 Riddhi Sachin Zakhriya -
-
-
-
રીંગણ નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
#LSR#લગ્ન સ્ટાઈલ રેસીપી#cookpadindia#cookpadGujarati#olorecipe#Brinjalolarecipe#Winterrecipe#રીંગણ ઓળો રેસીપી Krishna Dholakia -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11613654
ટિપ્પણીઓ