રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દહી અને સોજી ને મિક્સ કરી લો પછી પાંચ મિનિટ પછી તેમાં પાણી ઉમેરીને હજી પાંચ મિનિટ માટે રહેવા દો. ત્યારબાદ તેમાં સોડા અને મીઠું ઉમેરીને ખમણ ના કુકરમાં પાણી ગરમ કરી થાળીમાં કોઈપણ ડબ્બામાં તેલ લગાડવું જેમાં ખમણ બનાવવા હોય.
- 2
પછી તે વાસણમાં ગોળ ઉમેરીને 10 મિનીટ સુધી ખમણ થવા દેવા. ખમણ થઈ ગયા પછી કાપા પાડી લેવા.
- 3
પછી એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો.પછી તેમાં સમારેલી કોબીજ શિમલા મરચાં સાતડવા.પછી તેમાં શેજવાન સોસ,રેડ ચીલી સોસ, ટોમેટો સોસ,મરી પાવડર ઉમેરીને સારી રીતે ચલાવવું ત્યારબાદ
- 4
ત્યારબાદ તેમાં ખમણ ઉમેરીને મિક્સ કરવો અને ગરમા ગરમ પરોસો.
- 5
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સેઝવાન ખમણ (Schezwan Khaman Recipe In Gujarati)
#મોમ મારા બાળકોને ખાવાની બહુ આનાકાની છે તો ખમણ બનાવો છો તો તેમાં કંઈક નવું વેરિએશન, ટેસ્ટ આપવા માટે તેને સીઝવાન ખમણ બનાવો છો. જેથી કરીને નાના બાળકોને યુનિક લાગે. Roopesh Kumar -
-
-
-
-
-
ઇટાલિયન મીનીસ્ટ્રાઉની સૂપ વિથ ઇટાલિયન પાર્ટી બોલ્સ
#સ્ટાર્ટઇટાલિયન સૂપ અને સ્ટાર્ટર નુ કોમ્બિનેશન લીધું છે, ખૂબ જ મસ્ત લાગે છે.. Radhika Nirav Trivedi -
પાવ ભાજી બ્રુશેટા વિથ મેયો ચીલી ડીપ
#એનિવર્સરી#સ્ટાર્ટરમે આજે સ્ટાર્ટર મા ઈટાલીયન બ્રુશેટા બનાવ્યા છે, એમાં ટોપીંગ મા પાવ ભાજી મૂકી છે... Radhika Nirav Trivedi -
-
-
પનીર ચીલી ડ્રાય (Paneer Chili Dry Recipe In Gujarati)
પનીર ચીલી ડા્ઈ એક સ્ટાર્ટર છેચાઈનીઝ વાનગી છેહોટલમાં મા મળે છે લોકો ખાવા જતા હોય છેઆજે મેં હોટલ જેવુ જ ઘરે બનાવી છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#TT3 chef Nidhi Bole -
-
સેઝવાન સુજી કોઇન્સ (Schezwan suji coins Recipe In Gujarati)
#સ્નેક્સ#વીકમીલ૧#માઇઇબુક#પોસ્ટ-૪ Sonal Suva -
-
-
-
-
વેજીટેબલ ચોપસી (Vegetable Chopsy Recipe In Gujarati)
આ એક ચાઈનીઝ વાનગી છેરેસ્ટોરન્ટ સ્ટાઈલબધા જ અલગ અલગ રીતે બનાવે છેમે થોડું ટ્વીસ્ટ કરીને બનાવ્યું છે રેસ્ટોરન્ટ સ્ટાઈલ ખુબ જ ટેસ્ટી બન્યું છે તમે પણ જરૂર બનાવજો# weekend recipe chef Nidhi Bole -
-
-
ચાઇનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati)
#EB#Week9બાળકોને આજે કાંઈક નવું ખાવાનું મન થયું તો શું બનાવીશું???બાળકો ના ફેવરેટ નુડલ્સ સાથે રંગબેરંગી મિક્સ શાકભાજીને મિક્સ કરી સોસથી સજાવી લીલી ડુંગળી થી ડેકોરેટ કરી બહારના જેવી જ ટેસ્ટી અને ચટપટી ચાઈનીઝ ભેળ બનાવી... Ranjan Kacha -
-
-
નુડલ્સ ફ્રેન્કી(Noodles Frankie recipe in Gujarati)
#GA4#Week2#Noodles#CookpadGujarati#CookpadIndiaઆ રેસિપી માં મે waste out of best કર્યું છે. વધેલી ઠંડી રોટલી માં થી જ ફ્રેન્કી નો રોલ બનાવેલ છે. કારણકે વાસી ઠંડી રોટલી માં B-12 નામ નો તત્વ ખૂબ વધારે પ્રમાણ માં હોવાથી તે પોષ્ટિક નીવડે છે. Payal Bhatt -
જૈન પેને પાસ્તા
#જૈનઆ પાસ્તા મે વગર ડુંગરી અને લસણ વગર બનાવ્યા છે. પણ ટેસ્ટ મા ખૂબ જ સરસ લાગે છે. Bhumika Parmar -
રેડ સોસ મેકો્ની (Red Sauce Macaroni Recipe In Gujarati)
કાફે સ્ટાઈલઆ રીતે બનાવશો તો નાના મોટા ને બધા ને ટેસ્ટી લાગશેઆવો જોઈએ કઈ રીતે બને છે#RC3#week3#redrecipies@chef_janki@Tastelover_Asmita@MitixaModi01 chef Nidhi Bole -
-
-
-
ચાઈનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati)
આ રેસિપી રાજકોટ સટી્ટ ફુડ છેત્યાં બને છે એ રીતે બનાવી છેચાઈનીઝ ભેળ ખાસ કરીને છોકરાઓ ને પસંદ હોય છે મારુ પણ ફેવરિટ છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#EB#week9#RC1#yellowrecipies#week1 chef Nidhi Bole
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11595490
ટિપ્પણીઓ