દમ આલું,,(dum alu recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બટાકી ને 1 વિસલ વગાડી અધકચરી બાફી લો.છોલી ને ટૂથ પીક થી કાણા પાડી લો જેથી મસાલો અંદર સુધી જાય. ફરી તેને તળી લો.. ગોલડન કલર ના થવા દો..
- 2
કાજુ અને ખસ ખસ ને 1 કલાક પાણી માં પલાળી દો.. મિક્સર માં પેસ્ટ કરી લો. એક કડાઈ માં તેલ મૂકી જીરું નાખો. ચણા લોટ ને દહીં માં નાખી મિક્સ કરી નાખો જરૂર મુજબ પાણી નાખો કાજુ ની પેસ્ટ અને મસાલા નાખો..
- 3
ગ્રેવી ઉકળે એટલે તળેલી બટાકી નાખો. ઉકાળવા દો તેલ છૂટું પડે એટલે સર્વિંગ બાઉલ માં કાઢી લો ધાણા અને મલાઈ નાખી સર્વ કરો...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કાશ્મીરી દમ આલુ (Kashmiri Dum Alu Recipe In Gujarati)
હેલ્લો ફ્રેન્ડસ,, આજે મેં કાશ્મીરી દમ આલુ બનાવ્યા છે જે મે થોડી અલગ રીતે બનાવ્યા છે જે ટેસ્ટ માં ખૂબ જ મસ્ત બન્યાં.. તમે પણ આ રીતે કરજો.. તમને પણ ભાવશે... Dharti Vasani -
કાશ્મીરી દમ આલુ (Kashmiri Dum Aloo Recipe In Gujarati)
#RC3#Week3 પંજાબ અને કાશ્મીર બંને રાજ્યો માં દમ આલુ ખૂબ જ પ્રચલિત અને લોકપ્રિય વાનગી છે , પણ બંને રાજ્યો ના દમ આલુ સંપૂર્ણ રીતે અલગ હોય છે.કાશ્મીરી દમ આલુ , પંજાબી દમ આલુ કરતા સ્વાદ , મસાલા અને texture માં અલગ હોય છે. વરીયાળી અને જીરા નો પરફેક્ટ સ્વાદ, દહીં અને મસાલા નો સ્વાદ અને એકદમ પેરફેકટ ટેસ્ટી નાના નાના બટાકા. Payal Sachanandani (payal's kitchen) -
હરિયાળી દમ આલૂ (Hariyali Dum Aloo Recipe in Gujarati)
આ મારી નવી રીત થી બનાવેલી હરિયાળી દમ આલૂ છે મારા ધરે બધા એ વખાણી, તમે પણ ટ્રાય જરુર થી કરજો sonal hitesh panchal -
-
-
દમ આલૂ (Dum Aloo Recipe In Gujarati)
#EB#Lunch recipeદમ આલૂ બધા ના ઘર માં બનતી વસ્તુ છે. મેં અહીંયા મારા ઘર માં જે રીતે બધા ને ભાવે છે એ રીત ના બનાવ્યા છે. Aditi Hathi Mankad -
દમ આલુ (Dum Aloo Recipe In Gujarati)
#AM3આ એક ખૂબ જ લોકપ્રિય વાનગી છે. દમ આલુ અલગ અલગ રીતે બનાવી શકાય છે પણ અહિ મેં પંજાબી ગે્વી કરીને બનાવ્યું છે. આ સબજીને અહિ ફૂલકા રોટી સાથે પીરસ્યું છે. Ami Adhar Desai -
દમ આલુ (Dum Aloo Recipe In Gujarati)
#PSRપંજાબી સબ્જી રેસીપી 🥘🍜🍲🥗દમ આલૂ ઉત્તર ભારતની ગ્રેવી વાળી સબ્જી છેપંજાબી દમ આલૂ અને કાશ્મીરી દમ આલૂ દહીં ની રિચ ગ્રેવી માં બનાવાય છે.ઘરમાં બટાકા તો હોય જ અને ગ્રેવીની સામગ્રી પણ તો ગમે ત્યારે મહેમાન આવે તો તુરત જ બની જતી ઈઝી અને ટેસ્ટી રેસીપી છે.આ દમ આલુ સબ્જી ને તમે રોટી, પરાઠા, નાન કે રાઈસ સાથે સર્વ કરી શકો. Do try friends👭👬 Dr. Pushpa Dixit -
કાશ્મીરી દમ આલુ (Kashmiri Dum Aloo Recipe In Gujarati)
#GA4#Week6એક અલગ જ રીતે મેં આજે લંચમાં કાશ્મીરી દમ આલુ બનાવ્યા છે એકદમ રેસ્ટોરેન્ટ જેવા જ ઘરે બન્યા છે ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને ચટપટા બનાવ્યા છે જે મારા ફેમિલીને ખૂબ જ પસંદ પડેલા. Komal Batavia -
-
દમ આલુ (Dum Aloo recipe in gujarati)
#ટ્રેડિંગ બટાકા ને શાક રાજા કહેવામાં આવે છે. બધા સાથે મિક્સ થઈ જાય છે. નાના બાળકોને અને મોટાઓને બધાને બટાકા બહુ ભાવે છે. બટાકા માંથી વિવિધ વાનગીઓ બનાવી શકાય છે અહીં મેં દમઆલું નું શાક બનાવ્યું છે. જે મારા ઘરમાં બધાને બહુ પ્રિય છે. Parul Patel -
દમ આલુ(dum Aalu recipe in gujarati)
ટ્રેડિંગ વાનગી :-- આજે મેં દમ આલુ ની સબ્જી બનાવી,એમાં મેં લસણ ડુંગળી વગર ના જૈન દમ આલુ બનાવ્યાં,ખૂબ સરસ બન્યાં,તમે પણ ટ્રાય કરજો 🙂 Bhavnaben Adhiya -
-
તંદૂરી બટાકા અને મરચા (Tandoori Potato And Chilli Recipe In Gujarati)
તંદૂરી બટાકા અને મરચાં એ તેલના તળેલા ભજીયા કરતા હેલ્ધી છે.મેં આજે પહેલી વાર આ રીતે બટાકા અને મરચાંને તંદૂર ની જેમ બનાવ્યા છે. પણ ખુબ જ સરસ બને ઘરમાં પણ બધાને ખૂબ જ ભાવ્યા.ઓવનમાં બનાવી શકાય છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે. Priti Shah -
-
માય સ્ટાઈલ ચીઝ દમ આલુ (My Style Cheese Dum Aloo Recipe)
દમ આલુ ની ગ્રેવી માં થોડા ચેંજીસ કરી ને બનાવી છે. કાજુ મગજતરી અને તલ નાં લીધે ક્રીમી ટેસ્ટ આવે છે. ચીઝ નાં લીધે અલગ જ ફ્લેવર્સ આવે છે Disha Prashant Chavda -
દમ આલુ સબ્જી (Dum Aloo Sabji Recipe In Gujarati)
#LSR અત્યારે લગ્ન ની સિઝન પૂરજોશમાં ચાલી રહી છે, વીક માં બે થી ત્રણ દિવસલગ્ન પ્રસંગ માં જમવા જવાનું થાય. આજે મેં શાહી દમ આલુ સબ્જી બનાવી ખૂબ સરસ બની છે ,તમે પણ ટ્રાય કરજો. 😋 Bhavnaben Adhiya -
દમ આલુ (Dum Aloo Recipe In Gujarati)
#GA4#week6#dum_alooઆ ઢાબા સ્ટાઇલ દમ આલુ એક વાર જરૂર ટ્રાય કરજો સૌને ખુબ જ પસંદ આવશે.. ઘી ઉમેરવાથી સ્વાદ ખુબજ સરસ આવે છે. Hiral Pandya Shukla -
ચણાના લોટના પુડલા(chana lot na pudla recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ24#સુપરશેફ#વિક3#પોસ્ટ2 Aarti Kakkad -
કાશ્મીરી શાહી દમ આલુ (Kashmiri Shahi Dum Aloo Recipe in Gujarati)
#નોર્થઆમ તો દમ આલુ બનાવવા ની ૨ રીત છે. પંજાબી અને કાશ્મીરી. અને આજે મે કાશ્મીરી શાહી દમ આલુ બનાવ્યા છે ખૂબ જ સ્વાદીષ્ટ અને ક્રીમી બન્યા છે. Sachi Sanket Naik -
દમ આલુ સાથે દહીં તિખારી (Dum Aloo With Dahi Tikhari Recipe In Gujarati)
દમ આલુ એ આપણી ભારતીય જમ્મુ કાશ્મીર ની કાશ્મીરી પંડિત ની રસોઈ છે. આ શાક નું બીજું નામ દમ આરૂ પણ છે. આ ડીશ 2 રીત થી બનવાય છે. Spices દમ આલુ અને કાશ્મીરી દમ આલુ. મે spices દમ આલુ બનાવ્યું છે.દહીં તિખારી એ આપડી ગુજરાત ની side ડીશ છે જે બધી ડીશ સાથે આપડે ખાય શકી.#GA4#week1#punjabi Archana99 Punjani -
રાઈસ આલું ટિક્કી(rice aloo tikki recipe in gujarati)
#leftover#rice#potato#tikki ઘણી વાર આપડે લંચ માં રાઈસ બચી જતા હોય છે. મે અહીં લેફ્ટોવર રાઈસ માંથી ટિક્કી બનાવી છે. જે ટેસ્ટમાં બહાર મળતા ફૂડ પેકેટ જેવું જ પણ હું કહીશ કે એના કરતાં પણ જબરદસ્ત લાગે છે. Mitu Makwana (Falguni) -
દમ આલુ (Dum Aloo recipe in Gujarati)
#SBદમ આલુ એક જાણીતી ઈન્ડિયન ડીશ છે. મે અહીંયા દમ આલુ વાનગીની રીત ખુબ જ સરળ રીતે બનાવી છે. દમ આલુ બનાવવા જેટલા સરળ લાગશે તેટલા જ તે ખાવામાં સ્વાદિષ્ટ લાગશે. આ વાનગી ખુબજ જલ્દીથી તૈયાર થઈ જાય છે અને બધાને ખુબ ભાવતી હોય છે. Asmita Rupani -
દમ આલુ (Dum Aloo Recipe In Gujarati)
દમ આલુ વાનગી જાત પટ બનતી વાનગી છે અને બનાવા મા ઇજી અને સવાદ મા સરસ બને છે#GA5#Week6#દમ આલુRoshani patel
-
-
શાહી દમ આલુ (shahi Dum Aloo Recipe In Gujarati)
#મોમ#પોસ્ટ 3મધર્સ ડે નિમિત્તે મેં આજે મારી મમ્મી નું ફેવરેટ દમ આલુ બનાવ્યું.આમ તો દમ આલુ બે રીતે ફેમસ છે.એક કાશ્મીરી દમ આલુ અને એક પંજાબી દમ આલુ.આજે મેં મારી ઇનોવેટિવ રીતે બનાવ્યું છે. Kripa Shah -
દમ બિરયાની(Dum Biryani Recipe in Gujarati)
બિરયાની બધાં ને ખૂબ ભાવે , આજે દમ બિરયાની બનાવી છે. બધાં એક વાર ટ્રાય જરૂર કરજો. ખૂબ ટેસ્ટી બની છે.#GA4#WEEK16 Ami Master -
હરીયાળી પાઉં ભાજી
#રેસ્ટોરેન્ટ#ઇબુક૧#25પાવ ભાજી બને છે બધા સાક માંથી પણ અલગ અલગ રીતે બને છે અહીં હરીયાળી ભાજી બનાવશુ રેસ્ટોરેન્ટ મા ગ્રીન ભાજી પણ કહે che. આ ભાજી હેલ્ધી અને ટેસ્ટી che. Varsha Karia I M Crazy About Cooking -
પંજાબી દમ આલુ (Punjabi Dum Aloo Recipe In Gujarati)
#રેસ્ટોરન્ટકાશ્મીરી દમ આલુ, પંજાબી દમ આલુ, બનારસી દમ આલુ, સ્ટફ દમ આલુ જેવા વિવિધ પ્રકારના દમ આલુ પ્રખ્યાત છે.પહેલા એને પણ બિરિયાની ની જેમ દમ કરી ને જ બનાવવા માં આવતું. વડીલો ને પનીર નો પસંદ માં નથી આવતું તો એમનું રેસ્ટોરન્ટ માં દમ આલુ એક માનીતી ડીશ છે. Kunti Naik -
દમ આલુ(Dum Aloo Recipe in Gujarati)
#GA4#week6બટાકા નું શાક દરેક નું પ્રિય હોય છે પણ તેને જો એક અલગ રીતે ગ્રેવી માં બનાવવા માં આવે તો વધારે ટેસ્ટી લાગે છે Kamini Patel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11616921
ટિપ્પણીઓ