ડીટોકસ ગ્રીન ટી (Detox Green Tea Recipe In Gujarati)

Snehalatta Bhavsar Shah
Snehalatta Bhavsar Shah @cook_17439945

#ટીકૉફી
આ એક જાત ની આયુર્વેદિક ચા છે .ડીટોકસ નો મતલબ પેટ સાફ કરવું અથવા શરીર ની ગંદકી દૂર કરવી. ડીટોકસ ગ્રીન ટી લોક ડાઉન ના 2 દિવસ પહેલા જ મારી ફ્રેન્ડ ના કહેવા થી મૈં ખરીદી હતી.પહેલી વાર આ જિંદગી ની પહેલી ગ્રીન ટી મૈ પીધી હતી. કોઈ ના ઘરે ગઈ ગઈ હોવ અને મને પૂછે કે આપ શું પીશો તો હું ચા જ કહું કારણ કે (રેગ્યુલર) ચા મારું મનપસંદ ડ્રિંક છે.ડીટોકસ ગ્રીન ટી પીધા પછી હું 1 જ વાર રેગ્યુલર ચા પીવું છું અને ડીટોકસ ગ્રીન ટી દિવસ માં 3 કે 4 વાર .આ ચાનું પેકેટ ખાલી થઇ ગયું હોવા થી પેકેટ ના ઘટકો વાપરી હું આજ રીતે ચા બનાવું છું કારણ કે લોકડાઉ ન છે એટલે દુકાન બંધ.આ ચા થી અત્યારે કોરોના માં બહુજ ફાયદો રહે છે,આમાં તજ,લવિંગ,આદુ,તુલસી છે જે સરદી ,કફ નથી થવા દેતા,લીંબુ થી વિટામિન સી મળે છે,ગરમ પાણી થી ચરબી બળે અને હિંગ થી પેટ સાફ થઇ જાય છે,ગેસ ,કબજિયાત નથી થતું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

5 મિનિટ
1 વ્યક્તિ
  1. 6મરિય
  2. 4લવિંગ
  3. પા થી ઓછી ચમચી જાયફળ
  4. 4-6તુલસી પણ
  5. 1 ઇંચઆદુ નો ટુકડો
  6. અડધી ચમચી લીંબુ નો રસ
  7. 2નાના ટુકડા તજ
  8. ચપટીહિંગ,,
  9. 1 ગ્લાસપાણીપાણી

રાંધવાની સૂચનાઓ

5 મિનિટ
  1. 1

    તજ,લવિંગ, મરિયા,આદુ,જાયફળ ને ખલ કે ખાંડની માં વાટી લો.વાસણ મા પાણી ગરમ કરવા મૂકી વાટેલી સામગ્રી નાખી, તેમાં ચપટી હિંગ,તુલસી પત્તા ના નાના ટુકડા કરી પાણી ને 5 મિનિટ ઉકળવા દો જેથી તેમાં બધી સામગ્રી નો આર્ક/રસ આવી ને 1 કપ ડીટોકસ ગ્રીન ટી બની ને રેડી થઈ જશે.

  2. 2

    હવે ગેસ બંધ કરી ડીટોકસ ગ્રીન ટી ને ગરની થી ગાળી ને તેમાં લીંબુ નો રસ નાખી ગરમ ગરમ પીવો.આ ચા પીવા થી ખૂબ ટેસ્ટી લાગે છે.

  3. 3

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Snehalatta Bhavsar Shah
Snehalatta Bhavsar Shah @cook_17439945
પર

ટિપ્પણીઓ

Similar Recipes