ગ્રીન ટી (green tea recipe in gujarati)

Reshma Tailor
Reshma Tailor @reshma_223
શેર કરો

ઘટકો

5 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 2 કપપાણી
  2. 1 ચમચીમિક્સ પાઉડર (સૂંઠ, મરી, તજ, લવિંગ, ઈલાઈચી, ગંઠોડા)
  3. 5પાન તુલસી
  4. 5પાન ફુદીનો
  5. 1 નાની ચમચીચા (darjeeling leafy tea)
  6. 1નાનો ટુકડો આદું
  7. 2 ચમચીદેશી ગોળ
  8. 1નાનું લીંબુ

રાંધવાની સૂચનાઓ

5 મિનિટ
  1. 1

    એક ગ્રીન ટી મેકર (French press) લઈ ને અંદર મિક્સ પાઉડર, ફુદીનો, તુલસી, આદું, ચા, દેશી ગોળ લો. અંદર 2 કપ એકદમ ગરમ પાણી રેડો. ટી મેકર ને બંધ કરી ને 2 મિનિટ રહેવા દો. પછી કપ માં લઈ ને લીંબુ નો રસ એડ કરી ને ગરમા ગરમ સર્વ કરો..

  2. 2

    આ એક immunity power dring છે.... એકવાર જરૂર ટ્રાય કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Reshma Tailor
Reshma Tailor @reshma_223
પર

ટિપ્પણીઓ

Similar Recipes