હર્બલ ગ્રીન ટી (Herbal Green Tea Recipe In Gujarati)

Nidhi Sanghvi
Nidhi Sanghvi @cook_9784
વડોદરા

કોરોના જેવી મહામારીમાં ઇમ્યુનિટી વધારવા માટે દિવસમાં એક વખત તો આ ટી પીવી જ જોઈએ. આ ટી વજન ઓછું કરવામાં મદદ કરે છે સાથે ચહેરા પર ચમક પણ આપે છે.

#ફટાફટ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦મિનિટ
૪ લોકો
  1. ૫૦૦ ગ્રામ પાણી
  2. ૧૦ થી ૧૫ નંગ તુલસી ના પાન
  3. ૧૦ થી ૧૫ નંગ ફુદીના પાન
  4. ૩-૪ નંગ લવિંગ
  5. ૧ નંગ તજ નો ટુકડો
  6. ૧ ચમચીસૂંઠ પાઉડર
  7. ૧ ચમચી ગ્રીન ટી
  8. ૧ ચમચી ઈલાયચી
  9. ૧ કપગોળ

રાંધવાની સૂચનાઓ

૧૦મિનિટ
  1. 1

    એક તપેલી મા પાણી લઈ ઉપર જણાવેલ બધી જ સામગ્રી ઉમેરી પાણી ને ઉકળવા દો

  2. 2

    પાણી અડધુ બળી જાય એટલે ગયની ની ગાળી ગરમ ગરમ સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nidhi Sanghvi
Nidhi Sanghvi @cook_9784
પર
વડોદરા
મને રસોઈ નો બહુ શોખ છે.મારા દિકરા ને પણ રસોઈ નો બહુ શોખ છે.મને જૈન રેસિપી માં વેરિયેશન કરી બનાવું ગમે છે.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes