ગ્રીન ટી (Green tea in gujrati)

Nilam Piyush Hariyani
Nilam Piyush Hariyani @cook_16321905
Kenya

#ટીકોફી
ઘણા લોકો ની સવાર ચા થી જ શરૂ થાય છે .કોઈ કોફી,કોઈ દુધ ,પણ મોટા ભાગે લોકો ચા જ પીતા હોય છે પણ હવે વિવિધ પ્રકારની ચા લોકો પીતા થયા છે.બ્લેક ટી ,આઈસટી,હર્બલ ટી ,ગ્રીન ટી,લેમન ટી,.જીન્જર ટી...અને ઘણી વેઈટ લોસ માટે આ ટી પીવા મા આવે છે.ગ્રીન ટી કોલેસ્ટ્રોલ ઓછુ કરે છે.શરીર મા કેન્સર થવાની સંભાવના નહીવત થઇ જાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 સર્વિંગ
  1. બેગગ્રીન ટી નુ ટી
  2. ફૂદીનો, તુલસી
  3. 1 કપપાણી ઊકાળેલુ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક કપ મા ઉકાળેલ પાણી ઉમેરો. પછી તેમા ટી બેગ,તુલસી, ફુદીનો, ના પાન ઉમેરી બે મિનિટ કવલ કરૌ.

  2. 2

    ટીબેગ ને કાઢી લેવી બે મીનીટ મા,નહીંતર ચા મા બીટર ટેસ્ટ આવી સકે છે.

  3. 3

    પછી બસ ચા રેડી ટુ સર્વ. ગ્રીન ટી તૈયાર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nilam Piyush Hariyani
Nilam Piyush Hariyani @cook_16321905
પર
Kenya
like making new dishes always .n like cooking ,enjoy everyday with making food for family.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes