મેક્સીકન રાઇસ

Purvi Ramani
Purvi Ramani @purvi1

#એનિવર્સરી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. મેક્સીકન રાઇસ
  2. ૨ કપ બાફેલા રાઇસ
  3. ૧ નંગ ટમેટુ
  4. ૧ નંગ ડુંગળી
  5. ૧|૨ કેપ્સીકમ કાપેલું
  6. ૧|૨ કપ રાજમા બાફેલા
  7. ૩-૪ ચમચી ટાકો મસાલો
  8. ૪-૫ ચમચી તેલ
  9. મીઠુ જરુર મુજબ
  10. ૧ ચમચી ગરમ મસાલો
  11. ૧ ચમચી લાલ મરચું
  12. અવાકાડો સલાડ
  13. ૧ નંગ અવાકાડો
  14. ૧|૨ ડુંગળી ઝીણી કાપેલી
  15. ૧|૨ ટમેટુ ઝીણું કાપેલું
  16. ૨ ચમચી કોથમીર કાપેલી
  17. ૧ લીલું મરચું કાપેલું
  18. ૧ ચમચી લીંબુનો રસ
  19. ૧|૨ ચમચી સંચળ
  20. મીઠુ જરુર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કડાઇ મા તેલ ગરમ થાય એટલે તેમાં ડુંગળી નાખી સાતડો. ત્યાર બાદ તેમાં ટમેટા નાંખો અને ચડવા દો.

  2. 2

    પછી તેમાં કેપ્સીકમ, રાજમા, ગરમ મસાલો, લાલ મરચું, ટાકો મસાલો, મીઠું પ્રમાણસર નાખી મિક્ષ કરો. પછી તેમાં રાઇસ નાખી હલાવો. બધું બરાબર મિક્ષ કરો.

  3. 3

    અવાકાડો સલાડ- અવાકાડો ના નાના નાના ટુકડા કાપી લો. તેમાં ડુંગળી, ટમેટા, લીલું મરચું, કોથમીર, લીંબુનો રસ, મીઠું પ્રમાણસર, સંચળ નાખી એકસરખું મિક્ષ કરો.

  4. 4

    મેક્સીકન રાઇસ ને અવાકાડો સલાડ, સાવર ક્રીમ સાથે સવઁ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Purvi Ramani
Purvi Ramani @purvi1
પર

Similar Recipes